gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: મુંબઈના કોસ્ટલ રોડ પર લેમ્બોર્ગિનીના ફૂરચા ઊડ્યાં, માંડ-માંડ બચ્યો ડ્રાઈવર | lamborghini acci…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in INDIA
0 0
0
VIDEO: મુંબઈના કોસ્ટલ રોડ પર લેમ્બોર્ગિનીના ફૂરચા ઊડ્યાં, માંડ-માંડ બચ્યો ડ્રાઈવર | lamborghini acci…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mumbai Lamborghini Accident: મુંબઈના કોસ્ટલ રોડ પર 21 સપ્ટેમ્બરની સવારે એક પૂર ઝડપે દોડતી લેમ્બોર્ગિની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 52 વર્ષીય કાર ચાલક અતીશ શાહ બચી ગયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે શાહ કાર લઈને કોલાબા તરફ જઈ રહ્યા હતા, ત્યારે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા આ દુર્ઘટના બની હતી. આ ઘટનામાં કારના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. ત્યાર બાદ કારને ટોઈંગ કરીને ત્યાંથી ખસેડવામાં આવી હતી. 

આ પણ વાંચો: ‘સરહદી ગામડા ટુરિઝમના નવા કેન્દ્ર બન્યાં..’, અરુણાચલમાં PM મોદીના હસ્તે 5100 કરોડના પ્રોજેક્ટનું ઉદઘાટન

મુંબઈ પોલીસે જણાવ્યું કે, વરસાદને કારણે રસ્તો ભીનો હતો, જેના કારણે કાર લપસીને ડિવાઈડર સાથે અથડાઈ હતી. વર્લી પોલીસે આતિશ શાહ સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ કેસ દાખલ કર્યો છે. આ સાથે ક્ષેત્રીય પરિવહન કાર્યાલય (RTO) ને કોઈપણ ટેકનિકલ ખામીની પુષ્ટિ કરવા માટે કહેવામાં આવ્યું છે, જેથી કરીને કારનું ટેકનિકલ ખરાબીની પુષ્ટિ કરી શકાય. 

આ પણ વાંચો: એર ઇન્ડિયા એક્સપ્રેસની વારાણસી ફ્લાઇટના કોકપિટમાં ઘૂસી જવાનો પ્રયાસ, 9ની અટકાયત

વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો

આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયો છે. મીડિયાના રિપોર્ટ પ્રમાણે રેમન્ડ લિમિટેડના ચેરમેન અને એમડી ગૌતમ સિંઘાનિયા, જેમને કારનો શોખ છે. તેમણે પણ X પર વીડિયો શેર કરીને લખ્યું, ‘બીજા દિવસે, બીજો લેમ્બોર્ગિની કારનો અકસ્માત. શું આ કારમાં ટ્રેક્શનનો અભાવ છે? ક્યારેક તેમાં આગ લાગે છે, ક્યારેક તે પકડ ગુમાવી દે છે… લેમ્બોર્ગિનીની સાથે આ શું થઈ રહ્યું છે?’ આ ટિપ્પણી બાદ મોંઘી અને હાઈ- પાવર્ડ કારોની સુરક્ષા અંગે ફરી ચર્ચાઓએ જોર પકડ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
AAP ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટે આપ્યા જામીન, જાણો શું રાખી શરત | Gujarat High Court grant…

AAP ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટે આપ્યા જામીન, જાણો શું રાખી શરત | Gujarat High Court grant...

સરહદી ગામડાં ટુરિઝમના નવા કેન્દ્ર… અરુણાચલમાં PM મોદીના હસ્તે 5100 કરોડના પ્રોજેક્ટના લોકાર્પણ | P…

સરહદી ગામડાં ટુરિઝમના નવા કેન્દ્ર... અરુણાચલમાં PM મોદીના હસ્તે 5100 કરોડના પ્રોજેક્ટના લોકાર્પણ | P...

પહેલા નોરતે જ ભાવનગર-રાજુલામાં ધોધમાર વરસાદ, ખેલૈયાઓની ચિંતામાં વધારો | Rain in Bhavnagar and Rajula…

પહેલા નોરતે જ ભાવનગર-રાજુલામાં ધોધમાર વરસાદ, ખેલૈયાઓની ચિંતામાં વધારો | Rain in Bhavnagar and Rajula...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટાઉદેપુર: AAPને ચૂંટાયેલા સભ્યોના ‘હાઇજેકિંગ’નો ડર, ભાજપના ભયથી વિજેતા ઉમેદવારોને મધ્યપ્રદેશ ખસેડ્…

છોટાઉદેપુર: AAPને ચૂંટાયેલા સભ્યોના ‘હાઇજેકિંગ’નો ડર, ભાજપના ભયથી વિજેતા ઉમેદવારોને મધ્યપ્રદેશ ખસેડ્…

3 months ago
વડોદરા શહેરમાં ઢોર ડબ્બા ખાતે પૂરાતા રખડતા પશુ અને એના માલિકોની નોંધણી માટે ઇજારો અપાશે | License gi…

વડોદરા શહેરમાં ઢોર ડબ્બા ખાતે પૂરાતા રખડતા પશુ અને એના માલિકોની નોંધણી માટે ઇજારો અપાશે | License gi…

1 year ago
કચ્છમાં 7ના મોત: ભચાઉ નજીક અકસ્માત, અન્ય બે સ્થળોએ હિટ-એન્ડ રન અને રાપરમાં કિશોરીઓ ડૂબી | 7 killed i…

કચ્છમાં 7ના મોત: ભચાઉ નજીક અકસ્માત, અન્ય બે સ્થળોએ હિટ-એન્ડ રન અને રાપરમાં કિશોરીઓ ડૂબી | 7 killed i…

8 months ago
આસામમાં ભાજપને મોટો ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત 18 દિગ્ગજ નેતાઓના રાજીનામા | former union mini…

આસામમાં ભાજપને મોટો ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત 18 દિગ્ગજ નેતાઓના રાજીનામા | former union mini…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News