gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઈ-વ્હીકલ માટે મફત પાર્કિંગનો સુરત પાલિકાનો ઠરાવ, છતાં કોન્ટ્રાક્ટરો વસૂલી રહ્યા છે ચાર્જ | SMC has d…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in GUJARAT
0 0
0
ઈ-વ્હીકલ માટે મફત પાર્કિંગનો સુરત પાલિકાનો ઠરાવ, છતાં કોન્ટ્રાક્ટરો વસૂલી રહ્યા છે ચાર્જ | SMC has d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Pay and Park : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ  સુરત મહાનગરપાલિકા ગ્રીન વ્હીકલ પોલીસી જાહેર કરી દીધી છે તેની સાથે જ સુરત પાલિકા દેશની પહેલી મહાનગરપાલિકા ગઈ છે. આ પોલીસીના કારણે ઈ-વ્હીકલ ખરીદીમાં સુરતીઓને ત્રણ હજારથી એક લાખ સુધીનો ટેક્ષમાં ફાયદો થઈ શકે છે. પરંતુ સુરત પાલિકાના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરો પાલિકાની પોલીસી પર પાણી ફેરવી રહ્યા છે. પે એન્ડ પાર્કમાં ઈ વ્હીકલ માટે ફ્રી પાર્કિંગ અને 10 ટકા જગ્યા અનામત રાખવા પાલિકાએ નિર્ણય કર્યો છે પરંતુ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરોએ ઇલેક્ટ્રિક વાહનનું ચાર્જ લેવામાં આવશે તેવા બોર્ડ લગાવી દીધા છે. અને ઈ વ્હીકલના  ચાલકો પાર્કિંગના પાસે પણ પૈસા વસુલી રહ્યા છે. 

ગ્રીન વ્હીકલ પોલીસી  જાહેર કરનારા દેશના પહેલા શહેર સુરતમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર્સને પાલિકાની પોલીસી સામે અણગમો હોય તેવું લાગી રહ્યું છે. પાલિકાએ ગ્રીન પોલીસીની સફળતા માટે નિયમો બનાવ્યા છે પરંતુ આ નિયમોના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરો ધજાગરા ઉડાવી રહ્યાં છે. સુરતના અનેક પે એન્ડ પાર્કમાં ઈ-વ્હીકલનો ચાર્જ લેવામાં આવશે તેવા બોર્ડ જોવા મળી રહ્યાં છે. એટલું જ નહી પરંતુ ઈ વ્હીકલ પાર્ક કરનારા પાસે પાર્કિંગનો ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે. વાહન ચાલકો પાલિકાની નીતિની વાત કરે તો તોછડાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે તેવી અનેક ફરિયાદ બહાર આવી રહી છે. 

પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરોની આવી વર્તણૂકથી ઈ વ્હીકલ ધરાવનારાઓ માં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે પાલિકાના ઠરાવ બાદ પણ કોન્ટ્રાક્ટરોને ઈ-વ્હીકલ પરથી ચાર્જ વસૂલવાની છુટ કોણે આપી? ગ્રીન વ્હીકલ પોલીસીનો હેતુ પ્રદૂષણ ઘટાડવા અને નાગરિકોને ઈ-વ્હીકલ ખરીદવા પ્રોત્સાહિત કરવાનો હતો, પરંતુ કોન્ટ્રાક્ટરોના વર્તનને કારણે નીતિ પર પાણી ફરી વળ્યું છે. પાલિકાની પોલીસી વિરુદ્ધ જઈને પે એન્ડ પાર્કમાં ઈ વ્હીકલના ચાર્જ વસુલનારા કોન્ટ્રાક્ટરો સામે પાલિકા તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગણી થઈ રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…
GUJARAT

વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…

June 17, 2026
અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…
GUJARAT

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

June 17, 2026
સુરત, જામનગર અને વડોદરામાં મનપાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ | Surat Municipal Corpo…
GUJARAT

સુરત, જામનગર અને વડોદરામાં મનપાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ | Surat Municipal Corpo…

June 17, 2026
Next Post
ફેસ્ટિવ સિઝનમાં નવો ફોન કે ગાડી લેતા પહેલાં વોરન બફેની 4 ટિપ્સ ખૂબ કામ લાગશે, EMIની જાળમાં ન ફસાતા |…

ફેસ્ટિવ સિઝનમાં નવો ફોન કે ગાડી લેતા પહેલાં વોરન બફેની 4 ટિપ્સ ખૂબ કામ લાગશે, EMIની જાળમાં ન ફસાતા |...

વિજાપુરમાંથી ઝડપાયેલા પનીરના સેમ્પલમાં મળી ભેળસેળ, ડિવાઈન ફૂડ ફેક્ટરીનું લાયસન્સ કાયમી ધોરણે રદ | Fa…

વિજાપુરમાંથી ઝડપાયેલા પનીરના સેમ્પલમાં મળી ભેળસેળ, ડિવાઈન ફૂડ ફેક્ટરીનું લાયસન્સ કાયમી ધોરણે રદ | Fa...

‘મેડ ઈન ઈન્ડિયા’ પ્રોડક્ટને લઈને PM મોદીનો ખુલ્લો પત્ર, કહ્યું- ‘જે ખરીદીશું તે સ્વદેશી અને જે વેચીશ…

‘મેડ ઈન ઈન્ડિયા’ પ્રોડક્ટને લઈને PM મોદીનો ખુલ્લો પત્ર, કહ્યું- ‘જે ખરીદીશું તે સ્વદેશી અને જે વેચીશ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

SIR ના ડરથી બંગાળમાંથી પલાયનનો પ્રયાસ કરનારા 500 લોકોને પકડ્યાનો BSFનો દાવો

SIR ના ડરથી બંગાળમાંથી પલાયનનો પ્રયાસ કરનારા 500 લોકોને પકડ્યાનો BSFનો દાવો

7 months ago
દિવાળી સુધીમાં ગુજરાતમાં નવાજૂનીના એંધાણ! ગૃહમંત્રીની સુરત-રાજકોટની બેઠકો બાદ અટકળો તેજ | Gujarat Po…

દિવાળી સુધીમાં ગુજરાતમાં નવાજૂનીના એંધાણ! ગૃહમંત્રીની સુરત-રાજકોટની બેઠકો બાદ અટકળો તેજ | Gujarat Po…

9 months ago
ગુજરાતની 1711 આંગણવાડીમાં શૌચાલય, 719માં પીવાનું પાણી નથી, શિક્ષણના પ્રથમ પગથિયામાં જ સુવિધાનો અભાવ …

ગુજરાતની 1711 આંગણવાડીમાં શૌચાલય, 719માં પીવાનું પાણી નથી, શિક્ષણના પ્રથમ પગથિયામાં જ સુવિધાનો અભાવ …

1 year ago
કર્ણાટકમાં ટ્રકે કારનો બુકડો બોલાવતા 5ના મોત, ઉત્તર પ્રદેશમાં ડમ્પરે ઊંઘમાં 4 લોકોને કચડ્યાં | DeadD…

કર્ણાટકમાં ટ્રકે કારનો બુકડો બોલાવતા 5ના મોત, ઉત્તર પ્રદેશમાં ડમ્પરે ઊંઘમાં 4 લોકોને કચડ્યાં | DeadD…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News