gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુંબઈના બે એમડી ડ્રગ્સ સપ્લાયરના રેગ્યુલર જામીન કોર્ટે ના મંજૂર કર્યા | Court rejects regular bail o…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
મુંબઈના બે એમડી ડ્રગ્સ સપ્લાયરના રેગ્યુલર જામીન કોર્ટે ના મંજૂર કર્યા | Court rejects regular bail o…
2
VIEWS
Share on FacebookShare on Twitter

એનડીપીએસ કોર્ટએ મુંબઈના બે આરોપીઓ – ફઝલ જાફરખાન અને સલાઉદ્દીન શેખ – જેમના પર વડોદરામાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ છે, તેમની નિયમિત જામીન અરજી નામંજૂર કરી છે. આ બંને આરોપી હાલ મહારાષ્ટ્રની જેલમાં ન્યાયિક હિરાસતમાં છે.

જુલાઈ, ૨૦૨૪માં એસઓજીની ટીમે મચ્છીપીઠ નવાબવાડા વિસ્તારમાંથી રેહાન પઠાણ, મોહમ્મદકામિલ શેખ અને નિગત શેખ નામના ત્રણ આરોપીઓને અંદાજે રૂ.૧૧.૦૯ લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કર્યા હતા. આ ગુનો કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ધરપકડ થયેલા આરોપીઓને ડ્રગ્સની સપ્લાય મુંબઈના ફઝલ જાફરખાન અને સલાઉદ્દીન શેખ દ્વારા કરવામાં આવતી હતી. મુંબઈ પોલીસ દ્વારા આ બંનેને ધરપકડ કરવામાં આવ્યા બાદ, વડોદરા પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે તેમનો કબજો મેળવ્યો હતો  આ બંને આરોપીઓએ અત્રેની એનડીપીએસ કોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી હતી. જોકે, ગુનાની ગંભીરતા, આરોપીઓનો બીજા રાજ્યનો નિવાસ અને તપાસ પર અસર પાડવાની શક્યતા જેવાં કારણોને ધ્યાનમાં લઈને અદાલતે તેમની જામીન અરજી નામંજૂર કરી દીધી.ઉલ્લેખનીય છે કે, આ ગુનાના વડોદરાના ત્રણ અન્ય આરોપીઓની જામીન અરજી પહેલાં જ અદાલત દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. .

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કસ્તૂરીનગર નવરાત્રી મહોત્સવમાં ભવ્ય તલવાર રાસે જમાવ્યું આકર્ષણ
GUJARAT

October 19, 2026
તન્ના મોશન પિક્ચર્સ અને સ્નેપર ફિલ્મસિટીની સહયોગી ફિલ્મયાત્રાનો શુભારંભ

October 18, 2026
કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્ય…

Next Post
1518 નોટરીની નિમણૂક માટે પ્રોવિઝન લિસ્ટ જાહેર, હવે થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન | Provision list for a…

1518 નોટરીની નિમણૂક માટે પ્રોવિઝન લિસ્ટ જાહેર, હવે થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન | Provision list for a...

લેન્ડ ગ્રેબિંગ મામલો: બાંહેધરીનું પાલન ન કરવા બદલ કોર્ટે મહિલા આરોપીના જામીન ફગાવ્યા | land grabbing…

લેન્ડ ગ્રેબિંગ મામલો: બાંહેધરીનું પાલન ન કરવા બદલ કોર્ટે મહિલા આરોપીના જામીન ફગાવ્યા | land grabbing...

વૃદ્ધની નજર ચૂકવી તિજોરીમાંથી૪.૪૦ લાખની મત્તા ચોરી | 4 40 lakhs moni ra soläni seni ewe imwen iseis

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી MCD પેટાચૂંટણીમાં ઉલટફેર! ભાજપની બેઠક ઘટી, કોંગ્રેસને થયો ફાયદો, 6 મહિલા ઉમેદવારનો દબદબો | De…

11 months ago
અમદાવાદના ન્યૂ રાણીપમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને મંદિરની જગ્યા મુદ્દે ઘર્ષણ, સ્થાનિકોની રામધૂન બાદ …

10 months ago
હયાત હોટલમાં નાણાં ચુકવ્યા વિના નાસી જનાર બેંગાલુરૂના તબીબની ધરપકડ | bangaluru based doctor nabbed c…

1 year ago
બાલાસિનોરમાં ઘરના નકૂચા તોડીને રૂપિયા 1.57 લાખના ઘરેણાંની ચોરી

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News