gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમૂલ હવે તેની પ્રોડક્ટ્સ ઉપર લગાવશે QR કોડ, ગ્રાહક તેને સ્કેન કરી અસલી-નકલીની કરી શકશે ઓળખ | Amul wi…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in GUJARAT
0 0
0
અમૂલ હવે તેની પ્રોડક્ટ્સ ઉપર લગાવશે QR કોડ, ગ્રાહક તેને સ્કેન કરી અસલી-નકલીની કરી શકશે ઓળખ | Amul wi…
2
VIEWS
Share on FacebookShare on Twitter

AMUL QR Code : રાજ્યમાં ખાણી-પાણીની નકલી વસ્તુ ઝડપાતી હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે બનાવટી ઘી, દૂધ અને તેના ઉત્પાદનોને લઈને અમૂલ મિલ્ક ફેડરેશને આજે (22 સપ્ટેમ્બર) એક મહત્ત્વનો નિર્ણય લીધો હતો. અમૂલે તેની તમામ ઉત્પાદનો પર QR કોડ લગાવાનો નિર્ણય કર્યો છે. ડુપ્લીકેટ પ્રોડક્ટ અટકાવવા માટે અમૂલ દ્વારા આ પ્રકારનો નિર્ણય કર્યો છે, જેથી સામાન્ય લોકો પણ QR કોડ થકી પ્રોડક્ટ લગતી માહિતી મેળવી શકે. આ મામલે દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ માહિતી આપી હતી. 

અમૂલ હવે તેની પ્રોડક્ટ્સ ઉપર લગાવશે QR કોડ

ગુજરાતમાં અમૂલ સહિતના ઉત્પાદનની ડુપ્લીકેટ ખાદ્યવસ્તુ ઝડપાતી હોવાના કિસ્સા સામે આવતા હોય છે,  ત્યારે હવે અમૂલની પ્રોડક્ટનું ડુપ્લિકેશન અટકાવવા અમૂલની દૂધ, ઘી, માખણ સહિતની પ્રોડક્ટ ઉપર QR કોડ ફરજિયાત કરવામાં આવ્યો છે. આમ QR કોડ થકી ગ્રાહક જે-તે વસ્તુના ઉત્પાદન અંગે ખાતરી કરી શકે.

અમૂલ હવે તેની પ્રોડક્ટ્સ ઉપર લગાવશે QR કોડ, ગ્રાહક તેને સ્કેન કરી અસલી-નકલીની કરી શકશે ઓળખ 2 - image

આ મામલે અમૂલ ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘બજારમાં ચાલતા ડુપ્લિકેશન અને ભેળસેળને અટકાવવા માટે આ પહેલ શરુ કરી છે. હાલ મોટાભાગના ઉત્પાદનો પર આ સુવિધા શરુ કરાઈ છે. જોકે, આગામી દિવસોમાં અન્ય બાકી તમામ પ્રોડક્ટ પર પણ QR કોડ લાગુ કરાશે. જેથી ગ્રાહકો છેતરપિંડીથી બચી શકે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં એક વર્ષમાં 15500થી વધુ અકસ્માત જેમાં 7717 લોકોના મોત, 82% કેસમાં ઓવરસ્પીડ જવાબદાર | Gujara…
GUJARAT

May 9, 2026
ગુજરાતના 65 ડિસ્ટ્રિક્ટ જજીસ સહિત 343 ન્યાયાધીશની બદલી, 18 મેથી ચાર્જ લે તેવી શક્યતા | Gujarat High …

અમદાવાદમાં એક્સપ્રેસ હાઈવે નજીક તોડબાજી કરતા બે ટ્રાફિક પોલીસ કર્મચારી સસ્પેન્ડ | Two Traffic Police…

Next Post
PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યા બાદ ફારુક અબ્દુલ્લા નારાજ, જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો | PM Modi…

PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યા બાદ ફારુક અબ્દુલ્લા નારાજ, જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો | PM Modi...

નવરાત્રિ પંડાલોના એન્ટ્રી ગેટ પર ગૌમૂત્ર રાખો…’, બિન-હિન્દુઓને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીનું ચોંકાવના…

નવરાત્રિ પંડાલોના એન્ટ્રી ગેટ પર ગૌમૂત્ર રાખો...', બિન-હિન્દુઓને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીનું ચોંકાવના...

સિંગર ઝુબિન ગર્ગ મામલે મોટા સમાચાર, બીજી વખત થશે પોસ્ટમોર્ટમ, આસામના CMનો નિર્ણય | zubeen garg death…

સિંગર ઝુબિન ગર્ગ મામલે મોટા સમાચાર, બીજી વખત થશે પોસ્ટમોર્ટમ, આસામના CMનો નિર્ણય | zubeen garg death...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતના મિત્ર તરીકે 1971ના યુદ્ધમાં રશિયાની હતી નિર્ણાયક ભૂમિકા: એકલેહાથે અમેરિકા, ચીન અને બ્રિટનને ડ…

5 months ago
ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા શિક્ષણ વિભાગ હસ્તકની કુલ ૯ વેબસાઇટનું રિ-લોન્ચિં…

9 months ago
‘રાજકીય પક્ષો વચ્ચે પરસ્પર સમજણ બનેલી રહેવી જોઈએ’, RSSના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન

11 months ago
અમરેલી: કુકાવાવમાં ખેતરના કૂવામાંથી યુવતીની લાશ મળી, આત્મહત્યા કે હત્યા કારણ અકબંધ | Young Woman’s B…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News