gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સિંગર ઝુબિન ગર્ગ મામલે મોટા સમાચાર, બીજી વખત થશે પોસ્ટમોર્ટમ, આસામના CMનો નિર્ણય | zubeen garg death…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in INDIA
0 0
0
સિંગર ઝુબિન ગર્ગ મામલે મોટા સમાચાર, બીજી વખત થશે પોસ્ટમોર્ટમ, આસામના CMનો નિર્ણય | zubeen garg death…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Zubeen Garg Death Case: સિંગર ઝુબિન ગર્ગના નિધન પર ઘણા લોકોએ આશંકા વ્યક્ત કરી છે. જે બાદ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ 22મી સપ્ટેમ્બરે સાંજે જાહેરાત કરી કે મંગળવારે સવારે ઝુબિન ગર્ગનું ફરીથી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. નોંધનીય છે કે 19મી સપ્ટેમ્બરે ઝુબિન ગર્ગનું સિંગાપોરમાં સમુદ્રમાં ડૂબવાના કારણે નિધન થયું હતું. સિંગાપોર સરકારે પણ તેમના રિપોર્ટમાં આ જ કારણ આપ્યું હતું. 

આ પણ વાંચો: ‘મેડ ઈન ઈન્ડિયા’ પ્રોડક્ટને લઈને PM મોદીનો ખુલ્લો પત્ર, કહ્યું- ‘જે ખરીદીશું તે સ્વદેશી અને જે વેચીશું તે સ્વદેશી’

ફરીથી ઝુબિન ગર્ગનું પોસ્ટમોર્ટમ કરવાનો નિર્ણય લેવાયો

આસામના મુખ્યમંત્રીએ કહ્યું છે, કે એક વર્ગની માંગના કારણે ગુવાહાટીમાં ફરીથી ઝુબિન ગર્ગનું પોસ્ટમોર્ટમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે બાદ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરાશે.

અંતિમ સંસ્કાર માટે લેવાયો આ નિર્ણય

અંતિમ સંસ્કાર અંગે રવિવારે સરમાએ કહ્યું કે, લોકપ્રિય ગાયક ઝુબિન ગર્ગના અંતિમ સંસ્કાર 23 સપ્ટેમ્બરના રોજ ગુવાહાટી નજીકના એક ગામમાં સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. સરમાએ એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, ‘સિંગરના  પરિવારે તેમના અંતિમ સંસ્કાર ગુવાહાટીમાં અથવા તેની નજીક કરવામાં આવે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. જેને ધ્યાનમાં રાખીને કેબિનેટની બેઠકમાં તેમના અંતિમ સંસ્કાર કામરકુચી એનસી ગામમાં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

‘ઝુબિનના અંતિમ સંસ્કાર ત્યા કરો જ્યા તેમણે બાળપણ વિતાવ્યું હતુ’

સરમાએ કહ્યું કે, ‘ઉપલા આસામના જોરહાટ શહેરના લોકો તરફથી પણ માંગ કરવામાં આવી હતી કે, ઝુબિનના અંતિમ સંસ્કાર ત્યાં કરવામાં આવે જ્યાં ઝુબિને તેમના બાળપણના દિવસો વિતાવ્યા હતા. અમે બંને દરખાસ્તો પર ચર્ચા કરી છે. ઝુબિન સરકાર સાથે સંબંધિત ન હતા, તેથી તેમના પરિવારની ઇચ્છાઓને પ્રાથમિકતા આપવી જોઈએ.’

આ પણ વાંચો: છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા, 1 કરોડ રૂપિયાનો ઈનામી નક્સલી કોસા અને રાજૂને ઠાર મરાયા

ઝુબિને જીવનનો મોટાભાગનો સમય ગુવાહાટીમાં વિતાવ્યો

સરમાએ જણાવ્યું હતું કે, ‘ઝુબિનના પત્ની ગરિમા સૈકિયા ગર્ગ અને બહેન પામેલ બોરઠાકુરે તેમના 85 વર્ષીય બીમાર પિતા માટે અંતિમ સંસ્કાર માટે જોરહાટ જવું શક્ય નથી, અને પછી પણ પરિવાર માટે પુણ્યતિથિ અથવા અન્ય ધાર્મિક વિધિઓ દરમિયાન ત્યાં મુસાફરી કરવી મુશ્કેલ બનશે. એ પણ હકીકત છે કે, ઝુબિન ગર્ગે તેમના જીવનનો મોટાભાગનો સમય ગુવાહાટીમાં વિતાવ્યો હતો.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
નવરાત્રિ પર મહિલાઓને મોટી ભેટ! ઉજ્જવલા યોજના હેઠળ 25 લાખ મહિલાઓને ફ્રી LPG કનેક્શન

નવરાત્રિ પર મહિલાઓને મોટી ભેટ! ઉજ્જવલા યોજના હેઠળ 25 લાખ મહિલાઓને ફ્રી LPG કનેક્શન

બિહાર ચૂંટણી : NDAમાં બેઠકોની વહેંચણી નવરાત્રિમાં થશે, ચિરાગ પાસવાનનો દાવો

બિહાર ચૂંટણી : NDAમાં બેઠકોની વહેંચણી નવરાત્રિમાં થશે, ચિરાગ પાસવાનનો દાવો

સાવધાન: અમદાવાદમાં પાલતુ શ્વાનનો નખ વાગવાથી PIનું નિધન, પોલીસ વર્તુળમાં શોકની લહેર | Ahmedabad Polic…

સાવધાન: અમદાવાદમાં પાલતુ શ્વાનનો નખ વાગવાથી PIનું નિધન, પોલીસ વર્તુળમાં શોકની લહેર | Ahmedabad Polic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ચૂંટણી બાદ નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે..’, ભાજપના કદાવર નેતાએ મુંઝવણ દૂર કરી | Nitish Kumar Will…

‘ચૂંટણી બાદ નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે..’, ભાજપના કદાવર નેતાએ મુંઝવણ દૂર કરી | Nitish Kumar Will…

9 months ago
સુરતના પુણા વિસ્તારમાં ‘સ્ટોપ વોટ ચોરી’ની થીમ સાથે થઈ જન્માષ્ટમીની ઉજવણી | Janmashtami celebrated wi…

સુરતના પુણા વિસ્તારમાં ‘સ્ટોપ વોટ ચોરી’ની થીમ સાથે થઈ જન્માષ્ટમીની ઉજવણી | Janmashtami celebrated wi…

12 months ago
બાવળામાં નશાકારક કફ સીરપની 273 બોટલ સાથે એકની ધરપકડ | One arrested with 273 bottles of intoxicating …

બાવળામાં નશાકારક કફ સીરપની 273 બોટલ સાથે એકની ધરપકડ | One arrested with 273 bottles of intoxicating …

11 months ago
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં પૂરથી ભારે તારાજી : 10નાં મોત | Cloudburst floods wreak havoc in Jammu …

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં પૂરથી ભારે તારાજી : 10નાં મોત | Cloudburst floods wreak havoc in Jammu …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News