gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનાઈટેડ વેના ગરબા આયોજકોની રિફંડ આપવા માટેની તૈયારી | United Way Garba organizers ready to issue re…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in GUJARAT
0 0
0
યુનાઈટેડ વેના ગરબા આયોજકોની રિફંડ આપવા માટેની તૈયારી | United Way Garba organizers ready to issue re…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,આજે નવરાત્રિના પહેલા દિવસે વડોદરાના યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં કાદવ કીચડના પગલે ખેલૈયાઓએ ભારે હોબાળો મચાવી ગરબા ગાવાનું બંધ કરી દીધું હતું. જેના પગલે આયોજકોએ પહેલા દિવસના રિફંડની જાહેરાત કરી હતી.

વડોદરાના સૌથી મોટા ગરબામાં આજે પહેલા દિવસે ખેલૈયાઆએે મન મૂકીને ગરબા રમવાનું શરૃ કર્યુ હતું. પહેલા સેશનમાં અંદાજે ૨૫ હજાર યુવક -યુવતીઓ ગરબે ઘૂમ્યા હતા અને ગરબાની જમાવટ કરી હતી, પરંતુ બીજા સેશનમાં કેટલાક તત્વોએ ગ્રાઉન્ડમાં કાદવ કીચડ હોવાની બૂમો પાડી હોબાળો મચાવ્યો હતો. 

મુખ્ય ગાયક અતુલ દાદા અને ગરબા ગાયક વૃંદને ટાર્ગેટ બનાવી કાદવ તેમના તરફ ફેંક્યો હતો. અતુલ દાદા સાથે કેટલાકે ગેરવર્તન કર્યુ હતું. અતુલ દાદાએ ખેલૈયાઓને સમજાવવાની કોશિષ કરી હતી પરંતુ, રિફંડ રિફંડના પોકાર કરી ગરબા અટકાવી દીધા હતા. યુનાઈટેડ વે ના આયોજકોએ પહેલા દિવસના રિફંડની જાહેરાત કરી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે, અમને એક દિવસ ગ્રાઉન્ડ સરખુ કરવા માટે આપો. અમે ખોટા વચનો આપતા નથી. આવતીકાલે ગ્રાઉન્ડ અગાઉના વર્ષો જેવુ જ કરી દેવામાં આવશે. આમ છતાં જે ખેલૈયાઓને રિફંડ જોઈતુ હોય તેઓ ગરબા ગ્રાઉન્ડ પર આવેલા સ્ટોલ પર તેમના પાસ જમા કરાવી દેશે તો તેઓને આગામી છ દિવસમાં ઓનલાઈન તેઓના ખાતામાં પૈસા જમા કરાવી દેવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નડિયાદ પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સગીરા પર દુષ્કર્મ આચરી ફોટા વાઈરલ કરનાર નરાધમને 20 વર્ષની સખત…
GUJARAT

May 27, 2026
શહેરમાં અનેક માર્ગો પર ભંગાર વાહનોનો ખડકલો | A smattering of wrecked vehicles on many roads in the c…

વડોદરા શહેરની વસ્તી ગણતરી માટેની સ્વગણતરી પ્રક્રિયામાં માંડ ૧૮ હજાર નોંધણી થઈ | Barely 18 thousand r…

Next Post
વડોદરામાં 700 થી વધુ સ્થળે ગરબાઃમહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમી | Garba at over 700 places:…

વડોદરામાં 700 થી વધુ સ્થળે ગરબાઃમહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમી | Garba at over 700 places:...

મોદીએ અરુણાચલમાં 5,100 કરોડના વિકાસ કાર્યક્રમોનું અનાવરણ કર્યુ

બદનક્ષીને ગુનાની શ્રેણીમાંથી બહાર કરવાનો સમય આવી ગયો છે : સુપ્રીમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવસારીમાં ભાજપ નેતાની જાહેર માર્ગ પર ‘ફિલ્મી સ્ટાઈલ’માં જન્મદિવસની ઉજવણી: વીડિયો વાયરલ થતાં વિવાદ | …

7 months ago
પત્ની ઉપર હુમલો કરી પતિ ત્રણ વખત તલ્લક બોલ્યો | Pwúlúwan we a kan eriáfféwú ren an apasa pwe a pwúpw…

2 months ago
VIDEO | ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માગ સાથે થરાદ પ્રાંત અધિકારીની કચેરીએ કોંગ્રેસનો હલ્લાબોલ …

1 month ago
યુવકે ચેંજીગ રૂમમાં મોબાઇલ મુકીને સગીરાના વાંધાજનક વિડીયો શુટ કર્યા | young men record video in Mobi…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News