gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એસ.ટી.ના કર્મચારીઓને લઘુતમ પેન્શનનો લાભ આપવા માંગણી | Demand to provide minimum pension benefit to S…

G METRO NEWS by G METRO NEWS
September 23, 2025
in GUJARAT
0 0
0
એસ.ટી.ના કર્મચારીઓને લઘુતમ પેન્શનનો લાભ આપવા માંગણી | Demand to provide minimum pension benefit to S…
3
VIEWS
Share on FacebookShare on Twitter

– અબ્સોર્બ પેન્શનરોને માસિક 9 હજાર પેન્શન ચૂકવવા ઠરાવ થયો

– હાયર પેન્શનના દાવા કેન્સલ કર્યાની માહિતી પણ નથી અપાઈ, બેઠક યોજી નિરાકરણ લાવવું જરૂરી

ભાવનગર : એસ.ટી. નિગમના કર્મચારીઓને લઘુતમ પેન્શનનો લાભ આપવા તેમજ હાયર પેન્શનના દાવા અંગે પેન્શન કચેરીના અધિકારીઓ સાથે બેઠક યોજી નિરાકરણ લાવવાની માંગણી કરવામાં આવી છે.

રાજ્ય સરકારના બોર્ડ અને કોર્પોરેશોમાં કાયમી ધોરણે સમાવિષ્ટ કર્મચારીઓ પૈકી સાતમાં પગારપંચના અનુસંધાને લઘુતમ પેન્શન કરતા ઓછું પેન્શન મેળવતા અબ્સોર્બ પેન્શનરોને તા.૧-૧૦-૨૫ની અસરથી માસિક નવ હજારનું પેન્શન ચૂકવવા અને અગાઉના સમયગાળાનો લાભ નોશનલ ગણવા ઠરાવ પ્રસિદ્ધ કરાયો છે. આ ઠરાવ અનુસાર નિગમના કર્મચારીઓ પણ લઘુતમ પેન્શન મેળવવા માટે હક્કદાર હોય, તેનો લાભ મળે તેવી ઘટતી કાર્યવાહી કરવા તેમજ હાયર પેન્શનના દાવાને કેન્સલ કરી તેના કારણો અંગેની કોઈ માહિતી આપવામાં આવી નથી. જેથી નિગમના અધિકારીઓ, સંગઠનના પદાધિકારીઓને સાથે રાખી પેન્શન કચેરીના જવાબદાર અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લાવવામાં આવે તેવી ગુજરાત એસ.ટી. મઝદૂર મહાસંઘે માંગ સાથે નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલકને રજૂઆત કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
USના ઓર્ડર ઘટતા તિરુપુર નીટવેર ઉદ્યોગને રૂ.2,000 કરોડનું નુકસાન | Tirupur knitwear industry suffers …

USના ઓર્ડર ઘટતા તિરુપુર નીટવેર ઉદ્યોગને રૂ.2,000 કરોડનું નુકસાન | Tirupur knitwear industry suffers ...

ઓગસ્ટમાં આઠ કોર સેક્ટરનું ઉત્પાદન 6.3 ટકા વધ્યું : 13 મહિનાની ટોચે | Output of eight core sectors gr…

ઓગસ્ટમાં આઠ કોર સેક્ટરનું ઉત્પાદન 6.3 ટકા વધ્યું : 13 મહિનાની ટોચે | Output of eight core sectors gr...

મહુવા પંથકમાં પ્રથમ નોરતે મૂશળધાર 3 ઈંચ વરસાદ | First torrential rain of 3 inches in Mahuva district

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે 30 સ્થળોએ લાગી આગ, ફટાકડાના કારણે બની ઘટના | Jamnagar …

11 months ago
VIDEO : મધ્યપ્રદેશથી રાજસ્થાન જઈ રહેલી ચાલુ એક્સપ્રેસ ટ્રેનમાં ભયાનક આગ, મુસાફરોમાં હડકંપ

1 year ago
જામનગર જિલ્લાના ધ્રોલમાં એક સોની વેપારીની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી લઈ 17 લાખથી વધૂના દાગીના ઉઠાવી…

8 months ago
ભાવનગર મહાપાલિકાને છેલ્લા 8 માસમાં વ્યવસાય વેરાની રૂા. 5.56 કરોડની આવક | Bhavnagar Municipal Corpora…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News