gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવરાત્રી શરૃ થતા જ બજારમાં ‘ફૂલ’ તેજી, ગુલાબના ભાવ વધીને 700 સુધી પહોંચ્યા | As Navratri begins ‘flo…

G METRO NEWS by G METRO NEWS
September 23, 2025
in GUJARAT
0 0
0
નવરાત્રી શરૃ થતા જ બજારમાં ‘ફૂલ’ તેજી, ગુલાબના ભાવ વધીને 700 સુધી પહોંચ્યા | As Navratri begins ‘flo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચુંદડીના
ભાવમાં પણ ૧૦ ટકા જેટલો વધારો નોંધાયો

નવરાત્રી
દરમિયાન ફૂલોની ડિમાન્ડ ૨
,૦૦૦ કિલોએથી વધીને ૫૦૦૦ કિલોએ પહોંચી 
ઃ ગલગોટાના ભાવમાં ઘટાડો થયો

સુરેન્દ્રનગર – 
સોમવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે નવરાત્રીના
દિવસોમાં વિવિધ મંદિરોમાં માઈ ભક્તોની ભીડ જામશે. આ સાથે માતાજીની પુજા અર્ચનામાં પરંપરાગત
રીતે ઉપયોગમાં લેવાતા ફૂલ
, હાર સહિતના ભાવમાં વધારો નોંધાયો છે.
પરંતુ તેમ છતાંય ભક્તો રાબેતા મુજબ ફૂલ તેમજ હારની ખરીદી કરતા નજરે પડયા હતા.

ચાલુ
વર્ષે પ્રથમ નોરતે જ ફૂલોના ભાવમાં અંદાજે ૪૦થી ૫૦ ટકા જેટલો વધારો નોંધાયો છે
જેમાં ગુલાબના ભાવ જે અગાઉ પ્રતિ કિલો રૃા.૩૫૦ થી ૪૫૦ સુધી હતા તે વધીને હાલ પ્રતિ
કિલો રૃા.૫૫૦ થી ૭૦૦ સુધી પહોંચી ગયા છે. જ્યારે કાશ્મીરી ગુલાબ
, સાદા ગુલાબ, ડિવાઈ ગુલાબ, ઈંગ્લીશ ગુલાબ, બુકેના
ફૂલ
, હજારી ગુલાબમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે
બીજી બાજુ ગલગોટા
, પીન્ક પીળા અને સફેદ ફૂલોના ભાવમાં ઘટાડો
થયો છે.

વર્ષોથી
સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂલોનો વેપાર કરતા વેપારી ભાવેશભાઈ માળીના જણાવ્યા મુજબ
હવેથી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વિવિધ પ્રકારના ફૂલોનું વાવેતર થાય છે જેમાં ચુડા
, કુંતલપુર, દેવચરાડી સહિતના અનેક ગામોમાં ફૂલોનું વાવેતર થતું હોવાથી સરળતાથી સ્થાનીક
કક્ષાએથી જ ફૂલો મળી રહે છે. સામાન્ય સીઝનમાં ૨૦૦૦ કિલો ફૂલોની માંગ રહેતી હોય છે
પરંતુ નવરાત્રીના તહેવારમાં ફૂલોની માંગમાં સતત વધારો થયો છે અને હાલ અંદાજે ૫૦૦૦
કિલો ફૂલોની માંગ રહે છે.

સુરેન્દ્રનગર
તેમજ વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં અંદાજે ૪૦થી વધુ નાની-મોટી ફૂલોની દુકાનો આવેલ
છે જ્યાં ભાવ વધારો હોવા છતાં નવરાત્રીના તહેવારને લઈ ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે.
જિલ્લાના વેપારીઓ બહારગામથી જરૃરીયાત મુજબ ફૂલો મંગાવે છે જે પાણી છાંટેલા તેમજ ફ્રીજમાં
મુકેલા આવે છે પરંતુ સુકાઈ જાય એટલે તેનું વજન ઘટે છે જે નુકસાની વેપારીઓને ભોગવવાનો
વારો આવે આથી ભાવ વધારાના મુખ્ય કારણ આ પણ હોઈ શકે છે.

આ
સિવાય જાકળ પડી હોય ત્યારે ફૂલનો વજન વધુ હોય છે પરંતુ પછી વજન ઘટી જાય છે. જ્યારે
માતાજીની ચુંદડીઓમાં પણ ૧૦ ટકાનો ભાવ વધારો જોવા મળ્યો છે હાલ બજારમાં સાઈઝ અને
ડિઝાઈન મુજબ રૃા.૧૦થી લઈ રૃા.૨૫૦ સુધીની ચુંદડીઓ ઉપલબ્ધ છે જેની લોકો જરૃરીયાત
મુજબ ખરીદી કરે છે. આમ ફૂલોમાં અને ચુંદડીમાં ભાવ વધારો હોવા છતાં ખરીદીમાં ખાસ
ફરક પડયો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
Next Post
મજેઠી ચેકપોસ્ટ પાસેથી રૃા.5.52 લાખના દારૃ સાથે રાજસ્થાનનો શખ્સ ઝડપાયો | Rajasthan man caught with li…

મજેઠી ચેકપોસ્ટ પાસેથી રૃા.5.52 લાખના દારૃ સાથે રાજસ્થાનનો શખ્સ ઝડપાયો | Rajasthan man caught with li...

કોલકાતામાં રેકોર્ડબ્રેક વરસાદ: રેલ, મેટ્રો, હવાઈ સેવાઓ ખોરવાઇ; વીજકરંટથી 5ના મોત | kolkata heavy ove…

કોલકાતામાં રેકોર્ડબ્રેક વરસાદ: રેલ, મેટ્રો, હવાઈ સેવાઓ ખોરવાઇ; વીજકરંટથી 5ના મોત | kolkata heavy ove...

સુરતમાં સર્જાઇ વિચિત્ર ઘટના, સોસાયટીના બાંકડે બેઠેલા વૃદ્ધ ખાડામાં ખાબક્યા | surat man falls into dr…

સુરતમાં સર્જાઇ વિચિત્ર ઘટના, સોસાયટીના બાંકડે બેઠેલા વૃદ્ધ ખાડામાં ખાબક્યા | surat man falls into dr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં એઆઈ એજન્ટ ‘એઈલા’ વૈજ્ઞાનિકોની જેમ લેબમાં પ્રયોગ કરશે | AI agent ‘Aila’ in Delhi will condu…

દિલ્હીમાં એઆઈ એજન્ટ ‘એઈલા’ વૈજ્ઞાનિકોની જેમ લેબમાં પ્રયોગ કરશે | AI agent ‘Aila’ in Delhi will condu…

9 months ago
પતિ સાથે ઝઘડો થતા બે પુત્રીની માતાનો ગળા ફાંસો ખાઇ આપઘાત | woman suicide her self

પતિ સાથે ઝઘડો થતા બે પુત્રીની માતાનો ગળા ફાંસો ખાઇ આપઘાત | woman suicide her self

1 year ago
અમદાવાદમાં સરખેજ-ફતેવાડી રોડ પર યુવકની છરીના ઘા ઝીંકી હત્યા; પત્નીનો પૂર્વ પતિ જ કાતિલ | Man stabbed…

અમદાવાદમાં સરખેજ-ફતેવાડી રોડ પર યુવકની છરીના ઘા ઝીંકી હત્યા; પત્નીનો પૂર્વ પતિ જ કાતિલ | Man stabbed…

8 months ago
દમણના ડાભેલમાં બે કંપનીમાં ભીષણ આગ, 18 ફાયર ફાઈટરોની મદદ છતાં કલાકો સુધી આગ બેકાબૂ | Major Fire Brea…

દમણના ડાભેલમાં બે કંપનીમાં ભીષણ આગ, 18 ફાયર ફાઈટરોની મદદ છતાં કલાકો સુધી આગ બેકાબૂ | Major Fire Brea…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News