gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એન.આર.આઈ યુવતીની કારનો કાચ તોડી પર્સની ચોરી | NRI girl’s car window broken purse stolen

G METRO NEWS by G METRO NEWS
September 23, 2025
in GUJARAT
0 0
0
એન.આર.આઈ યુવતીની કારનો કાચ તોડી પર્સની ચોરી | NRI girl’s car window broken purse stolen
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરમાં ધોળાકુવા પાસે

યુરોની સાથે જર્મનીનું રેસિડેન્ટ પરમિટ કાર્ડ  ચોરાઈ ગયું  ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક ધોળાકુવા પાસે હોટલમાં મંગેતર સાથે જમવા
માટે આવેલી એન.આર.આઇ યુવતીની કારનો કાચ તોડીને ગઠિયાઓ દ્વારા પર્સ ચોરી લેવામાં
આવ્યું હતું જેમાં યુરોની સાથે જર્મનીનું રેસિડેન્ટ પરમિટ કાર્ડ પણ ચોરાઈ ગયુ
હતું. જેથી આ સંદર્ભે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.

પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરી અને
ચીલી ઝડપની ઘટનાઓ વધી રહી છે ત્યારે હવે ગઠિયાઓ દ્વારા કારના કાચ તોડીને તેમાંથી
કીમતી માલસામાનની પણ ચોરી કરી લેવામાં આવે છે. ત્યારે ગાંધીનગરના ધોળાકુવા પાસે
આવેલી રાધે ઇન્ફીનિટી કોમ્પ્લેક્સમાં આવેલી હોટલમાં જમવા માટે આવેલી એન આર આઈ
યુવતી ગઠીયાઓનો ભોગ બની છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ
વિજાપુરની વતની અને હાલ જર્મનીમાં રહેતી શિવાની હર્ષદભાઈ પટેલ દ્વારા ફરિયાદ
નોંધાવવામાં આવી હતી કે
, તે અને
તેના મંગેતર મંગેતર નિર્દોષ દિનેશભાઈ પટેલ
,
બહેનપણી વૃંદા સોમેશ્વર અને અન્ય બે મિત્રો, હષત જૈન અને રિદ્ધિ પટેલ સાથે રાત્રે જમવા માટે ગાંધીનગર
આવ્યા હતા.

તેઓ રાધે ઈન્ફિનિટી કોમ્પ્લેક્સ પાસે આવેલા રેસ્ટોરન્ટમાં
જમવા ગયા હતા. તેમણે તેમની કાર સવસ રોડ પાસે ખુલ્લી જગ્યામાં પાર્ક કરી હતી.
જ્યારે તેઓ જમીને પાછા ફર્યા ત્યારે તેમને ગાડીની ડ્રાઈવર સીટ પાછળનો કાચ તૂટેલો
જોવા મળ્યો હતો.ગઠિયાઓ ગાડીમાંથી શિવાની પટેલનો કાળો થેલો અને પર્સ ચોરી ગયા હતા.
પર્સમાં આધાર કાર્ડ
, જર્મનીની
એન-૨૬ બેન્કનું ડેબિટ કાર્ડ
,
એડવેન્સિયા બેન્કનું ક્રેડિટ કાર્ડ,
જર્મનીનું રેસિડેન્સ પરમિટ કાર્ડ અને યુરો ચલણના પાંચ સિક્કા હતા. જેથી આ ઘટના
અંગે હાલ ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ
તપાસ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post

બિઝનેસ પાર્ક પાસે ફ્રેન્કી સ્ટેશનના સિલિન્ડરમાં આગ લાગતા દોડધામ | Fire breaks out in cylinder at Fra...

લીંબોદરાના કાર બ્રોકર સાથે ગઠિયાની ત્રણ લાખ રૃપિયાની છેતરપિંડી | Arthritis victim cheats car broker …

લીંબોદરાના કાર બ્રોકર સાથે ગઠિયાની ત્રણ લાખ રૃપિયાની છેતરપિંડી | Arthritis victim cheats car broker ...

દેત્રોજની શિક્ષિકા પાસેથી લાંચ લેતા આચાર્ય અને ક્લાર્ક પકડાયા | Ewe meilapen sukul me ewe chon mak r…

દેત્રોજની શિક્ષિકા પાસેથી લાંચ લેતા આચાર્ય અને ક્લાર્ક પકડાયા | Ewe meilapen sukul me ewe chon mak r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RBIના પગલાંથી સપ્ટેમ્બર સુધીમાં રૂપિયો સુધરે તેવી વકી | The rupee is expected to recover by Septembe…

RBIના પગલાંથી સપ્ટેમ્બર સુધીમાં રૂપિયો સુધરે તેવી વકી | The rupee is expected to recover by Septembe…

2 months ago
વર્ષો જૂની પાણી-ગટરની સમસ્યાઓને ઉકેલવા રજૂઆત

વર્ષો જૂની પાણી-ગટરની સમસ્યાઓને ઉકેલવા રજૂઆત

3 months ago
અમદાવાદઃ ઘર કંકાસમાં ફાયરિંગ કરનારો શખસ ઝડપાયો, નશામાં સસરાના ઘર બહાર તોફાન મચાવ્યું હતું | Family D…

અમદાવાદઃ ઘર કંકાસમાં ફાયરિંગ કરનારો શખસ ઝડપાયો, નશામાં સસરાના ઘર બહાર તોફાન મચાવ્યું હતું | Family D…

8 months ago
આર્ટસમાં સાત વિભાગોમાં 10થી ઓછા અને ત્રણ વિભાગોમાં ઝીરો એડમિશન | admission in singal digit in seven …

આર્ટસમાં સાત વિભાગોમાં 10થી ઓછા અને ત્રણ વિભાગોમાં ઝીરો એડમિશન | admission in singal digit in seven …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News