gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બિઝનેસ પાર્ક પાસે ફ્રેન્કી સ્ટેશનના સિલિન્ડરમાં આગ લાગતા દોડધામ | Fire breaks out in cylinder at Fra…

G METRO NEWS by G METRO NEWS
September 23, 2025
in GUJARAT
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક રાયસણ પીડીઇયુ માર્ગ ઉપર

મોડીફાઇડ કરીને બનાવેલ ફ્રેન્કી સ્ટેશનનો કારીગર કૂદી ગયો ઃ સદનસીબે જાનહાની ટળી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા રાયસણ પીડીપીયુ માર્ગ ઉપર ગઈકાલે
રાત્રે મોડીફાઇડ કરીને બનાવેલા ફ્રેન્કી સ્ટેશનના ગેસ સિલિન્ડરમાં આગ લાગતા દોડધામ
મચી ગઈ હતી. જોકે કારીગર તેમાંથી કૂદી ગયો હતો અને આગ સમગ્ર સ્ટેશનમાં લાગી ગઈ
હતી. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો
અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં હાલ વાહનોમાં
ગેરકાયદેસર રીતે મોડીફાઇડ કરીને તેમાં રેસ્ટોરન્ટ ઉભી કરવામાં આવતી હોય છે ત્યારે
તેના કારણે ઘણી વખત આગ અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે. ગઈકાલે રાત્રે ગાંધીનગર
શહેર નજીક આવેલા રાયસણ પીડીપીયુ માર્ગ ઉપર બિઝનેસ પાર્ક નજીક મોડીફાઇ કરેલા
વાહનમાં ઊભી કરવામાં આવેલા ફ્રેંકી સ્ટેશનમાં ગેસ સિલિન્ડરની અંદર આગ લાગી ગઈ હતી.
આ ફ્રેન્કી સ્ટેશનમાં રાજસ્થાનનો રાહુલ મસાર નામનો કારીગર કામ કરતો હતો. રાત્રે
લગભગ ૯ વાગ્યાના અરસામાં કારીગરે ધંધો શરૃ કરવા માટે ગેસ સિલિન્ડરને સગડી સાથે
જોડયા હતા. તેણે લાઈટર વડે સગડી ચાલુ કરી કે તરત જ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં
આગે વિકરાળ સ્વરૃપ ધારણ કરી લીધું અને આખું ફ્રેન્કી સ્ટેશન ભડભડ સળગવા લાગ્યું
હતું .આ જોઈને કારીગર ગભરાઈને બૂમો પાડતા ગાડીમાંથી કૂદીને બિઝનેસ પાર્કમાં ભાગી
ગયો હતો.જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. બીજી બાજુ આ આગની ઘટનાને પગલે ગાંધીનગર
ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા કાફલો થર્ડ ઉપર પહોંચ્યો હતો અને પાણીનો મારો
ચલાવીને આ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે સદનસીબે આગની આ ઘટનામાં કોઈ
જાનહાની થવા પામી ન હતી પરંતુ વાહનોમાં કોઈપણ મંજૂરી વગર ઊભી કરવામાં આવતી આ
પ્રકારની રેસ્ટોરન્ટ જોખમી સાબિત થાય તેમ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

3 શખ્સે યુવાન પર ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો
GUJARAT

3 શખ્સે યુવાન પર ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો

May 10, 2026
અધેવાડામાં દેશી દારૃના હાટડા પર પોલીસ ત્રાટકી, મહિલા ફરાર | Police raid country liquor shop in Adhew…
GUJARAT

અધેવાડામાં દેશી દારૃના હાટડા પર પોલીસ ત્રાટકી, મહિલા ફરાર | Police raid country liquor shop in Adhew…

May 10, 2026
અમદાવાદ શહેરમાં 1000 દીકરા સામે માત્ર 886 દીકરીઓનો જન્મ! 3 વર્ષમાં જન્મદરમાં ઘટાડો | Mother’s Day Re…
GUJARAT

અમદાવાદ શહેરમાં 1000 દીકરા સામે માત્ર 886 દીકરીઓનો જન્મ! 3 વર્ષમાં જન્મદરમાં ઘટાડો | Mother’s Day Re…

May 10, 2026
Next Post
લીંબોદરાના કાર બ્રોકર સાથે ગઠિયાની ત્રણ લાખ રૃપિયાની છેતરપિંડી | Arthritis victim cheats car broker …

લીંબોદરાના કાર બ્રોકર સાથે ગઠિયાની ત્રણ લાખ રૃપિયાની છેતરપિંડી | Arthritis victim cheats car broker ...

દેત્રોજની શિક્ષિકા પાસેથી લાંચ લેતા આચાર્ય અને ક્લાર્ક પકડાયા | Ewe meilapen sukul me ewe chon mak r…

દેત્રોજની શિક્ષિકા પાસેથી લાંચ લેતા આચાર્ય અને ક્લાર્ક પકડાયા | Ewe meilapen sukul me ewe chon mak r...

નવરાત્રી દરમિયાન સગીરાનો પીછો કરી બળાત્કાર ગુજારનાર જેલમાં ધકેલાયો | Accused who chased and raped mi…

નવરાત્રી દરમિયાન સગીરાનો પીછો કરી બળાત્કાર ગુજારનાર જેલમાં ધકેલાયો | Accused who chased and raped mi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લખતરના કડુમાં ઝેરી મધમાખીનો આતંક – 10થી વધુ લોકોને ડંખ માર્યા | Terror of poisonous bees in Lakhtar’…

લખતરના કડુમાં ઝેરી મધમાખીનો આતંક – 10થી વધુ લોકોને ડંખ માર્યા | Terror of poisonous bees in Lakhtar’…

2 months ago
NEET PGના ઉમેદવારો અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પરીક્ષા એક શિફ્ટમાં યોજાશે | supreme court orde…

NEET PGના ઉમેદવારો અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પરીક્ષા એક શિફ્ટમાં યોજાશે | supreme court orde…

11 months ago
આસામમાં એનડીએને બે તૃતિયાંશ બહુમતી મળી: ગોગોઈનો પરાજય | NDA gets two thirds majority in Assam: Gogoi…

આસામમાં એનડીએને બે તૃતિયાંશ બહુમતી મળી: ગોગોઈનો પરાજય | NDA gets two thirds majority in Assam: Gogoi…

5 days ago
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, પંચર ચેક કરતાં ડ્રાઈવર-કંડક્ટરનું અજાણ્યા વાહનની અડફેટે મોત…

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, પંચર ચેક કરતાં ડ્રાઈવર-કંડક્ટરનું અજાણ્યા વાહનની અડફેટે મોત…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News