gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એસએસવી સ્કૂલની વાન પલટી ખાઈ જતા ૨ વિદ્યાર્થીઓને ઈજા | two students injured in school van of ssv scho…

G METRO NEWS by G METRO NEWS
September 23, 2025
in GUJARAT
0 0
0
એસએસવી સ્કૂલની વાન પલટી ખાઈ જતા ૨ વિદ્યાર્થીઓને ઈજા | two students injured in school van of ssv scho…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ શહેરના સોમા તળાવ વિસ્તાર પાસે આવેલી એસએસવી સ્કૂલ( શ્રી સ્વામી વિવેકનંદ સ્કૂલ)ના વિદ્યાર્થીઓની સ્કૂલ વાન વડોદરાથી વાઘોડિયા જવાના રસ્તા પર પલટી ખાઈ જતા અંદર બેઠેલી ૨ વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા થઈ હતી.આ ઘટનાના પગલે અવર જવરથી ધમધમતા આ રોડ પર દોડધામ થઈ ગઈ હતી.

ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ પૈકી એકના વાલીએ કહ્યું હતું કે, વાઘોડિયાથી વિદ્યાર્થીઓને લઈને જઈ રહેલી ઈકો વાનનું ે રસ્તામાં ટાયર ફાટતા વાન પલટી મારી ગઈ હતી.વાનમાં બેઠેલા વિદ્યાર્થીઓ બહાર નીકળી ગયા હતા.અચાનક સર્જાયેલા અકસ્માતના પગલે વિદ્યાર્થીઓ હેબતાઈ ગયા હતા.વાનમાં બેઠેલા આઠમાંથી બે વદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઈ હતી.તેમને  નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.નજીવી ઈજા હોવાથી તેમને રજા પણ આપી દેવામાં આવી હતી.રોજ વાનમાં બાર વિદ્યાર્થીઓ જતા હોય છે પણ આજે ચાર વિદ્યાર્થીઓ ગેરહાજર હતા…

દરમિયાન આ ઘટનાની જાણ થતા વાલીઓ અને સ્કૂલ સંચાલકો પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા.એવું કહેવાય છે કે, વાનના ટાયર સાવ જૂના હોવા છતા ચાલકે તેને બદલવાની તસદી  નહોતી લીધી.સદનસીબે વાન એક તરફ પલટી ખાઈને અટકી ગઈ હતી અને ઉંધી પડી નહોતી.જો ઉંધી પડી હોત તો કદાચ વિદ્યાર્થીઓને વધારે ઈજા પહોંચી હોત.દરમિયાન આ ઘટનામાં સાંજ સુધીમાં કોઈ પોલીસ  ફરિયાદ નોંધાઈ નહોતી.

સ્કૂલ વાન ચાલકો નિયમોને ઘોળીને પી ગયા

ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓને બેસાડે છે અને બેફામ થઈને ડ્રાઈવિંગ કરે છે 

સ્કૂલ વાનનો આ પહેલો અકસ્માત નથી પરંતુ આરટીઓ, પોલીસ અને વહીવટી તંત્ર સ્કૂલ વાનના ચાલકોને નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ પૂરવાર થયું છે.ભૂતકાળમાં સ્કૂલ વાનોને અકસ્માત નડયા હોવા છતા વાન ચાલકો ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓને બેસાડે છે.એટલું જ નહીં મોટાભાગના વાન ચાલકો જોખમી રીતે અને આડેધડ વાન હંકારે છે.જેના કારણે અકસ્માતનો ડર રહેતો હોય છે.ઉપરાંત કેટલીક સ્કૂલ વાનો તો સાવ જૂની પુરાણી હોય છે અને તેના કારણે પણ અકસ્માત થવાનો ભય સતત રહેતો હોય છે.મોટાભાગની સ્કૂલો પાસે બસો નથી હોતી.વાલીઓ પણ મજબૂરીમાં વાનમાં બાળકોને સ્કૂલે મોકલે છે.કારણકે મોટાભાગનાને સ્કૂલ દૂર હોય તો બાળકોેને લેવા મૂકવા જવાનું ફાવે તેવું નથી હોતું.આમ  જોખમ જાણતા હોવા છતા વાલીઓ લાચાર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: એલિસબ્રિજ પોલીસે પાન-મસાલાના ગલ્લાના માલિકને દબોચ્યો, સગીરને સિગારેટ વેચવી પડી ભારે | Ahmed…
GUJARAT

અમદાવાદ: એલિસબ્રિજ પોલીસે પાન-મસાલાના ગલ્લાના માલિકને દબોચ્યો, સગીરને સિગારેટ વેચવી પડી ભારે | Ahmed…

April 3, 2026
અમદાવાદમાં IPLની મેચ અંગે ટ્રાફિક ગાઈડલાઈન: કયા રસ્તા બંધ રહેશે અને કયા છે વૈકલ્પિક માર્ગ? | ahmedab…
GUJARAT

અમદાવાદમાં IPLની મેચ અંગે ટ્રાફિક ગાઈડલાઈન: કયા રસ્તા બંધ રહેશે અને કયા છે વૈકલ્પિક માર્ગ? | ahmedab…

April 3, 2026
વલસાડ: ભાજપમાં દાવેદારી કરવા ગયેલા ઉમેદવારોના જ નામ મતદાર યાદીમાંથી ગાયબ! તંત્રમાં દોડધામ | 1400 Nam…
GUJARAT

વલસાડ: ભાજપમાં દાવેદારી કરવા ગયેલા ઉમેદવારોના જ નામ મતદાર યાદીમાંથી ગાયબ! તંત્રમાં દોડધામ | 1400 Nam…

April 3, 2026
Next Post
માતા દુબઇ,પિતા બિઝનેસમાં વ્યસ્ત..ગુરુકુળમાં નહિ જવા હરિયાણાનો વિદ્યાર્થી 3 માસથી ફરારઃ વડોદરાની સંસ્…

માતા દુબઇ,પિતા બિઝનેસમાં વ્યસ્ત..ગુરુકુળમાં નહિ જવા હરિયાણાનો વિદ્યાર્થી 3 માસથી ફરારઃ વડોદરાની સંસ્...

શહેરના માર્ગો પરની બંધ લાઈટો રિપેર કરવા અને ઓજી વિસ્તારોમાં નવી સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા તાકીદ | Urge…

શહેરના માર્ગો પરની બંધ લાઈટો રિપેર કરવા અને ઓજી વિસ્તારોમાં નવી સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા તાકીદ | Urge...

વડોદરા પાસે દુમાડ હાઇવે પર કાપડ ભરેલા કન્ટેનરમાં આગ,3 KM ટ્રાફિક જામ | 3 KM traffic jam as container…

વડોદરા પાસે દુમાડ હાઇવે પર કાપડ ભરેલા કન્ટેનરમાં આગ,3 KM ટ્રાફિક જામ | 3 KM traffic jam as container...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવા પ્રદૂષણ ડામવાના નામે ગુજરાત સરકારે બે વર્ષમાં 404 કરોડ વાપરી નાખ્યા, પરિણામ ‘શૂન્ય’ | gujarat ai…

હવા પ્રદૂષણ ડામવાના નામે ગુજરાત સરકારે બે વર્ષમાં 404 કરોડ વાપરી નાખ્યા, પરિણામ ‘શૂન્ય’ | gujarat ai…

3 weeks ago
પશ્વિમ રેલવેમાં પ્રથમવાર હવે ડ્રોન આધારિત લાઈવ -લાઈન ઓ.એચ.ઈ. મોનિટરિંગ કરાશે | For the first time dr…

પશ્વિમ રેલવેમાં પ્રથમવાર હવે ડ્રોન આધારિત લાઈવ -લાઈન ઓ.એચ.ઈ. મોનિટરિંગ કરાશે | For the first time dr…

2 months ago
ડોલરના બંડલ વચ્ચે ભારતીય કરન્સીની 100 રૂપિયાની નોટો પધરાવી લાખોની ઠગાઈમાં ટોળકીના ત્રણ ઝબ્બે | 3 gan…

ડોલરના બંડલ વચ્ચે ભારતીય કરન્સીની 100 રૂપિયાની નોટો પધરાવી લાખોની ઠગાઈમાં ટોળકીના ત્રણ ઝબ્બે | 3 gan…

5 months ago
ભરૂચના સુવાગામ પાસેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો, એક ફરાર | Driver caught with car load…

ભરૂચના સુવાગામ પાસેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો, એક ફરાર | Driver caught with car load…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News