gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ જિ.પંચાયતનાં સ્થળાંતર દરમિયાન ભંગાર કાર ખસેડવામાં 80,000નો ધૂમાડો | 80 000 rupees wasted in m…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
રાજકોટ જિ.પંચાયતનાં સ્થળાંતર દરમિયાન ભંગાર કાર ખસેડવામાં 80,000નો ધૂમાડો | 80 000 rupees wasted in m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રૂા.84 લાખના ખર્ચમાં તપાસ રિપોર્ટ હજુ બાકી

સાવ કંડમ ગાડીઓ સંપૂર્ણ બંધ હાલતમાં હોવાથી ટોઈંગ વાનથી ખસેડવી શક્ય નહીં હોવાના કારણે ક્રેઈનની મદદ લેવી પડયાનો તંત્રનો બચાવ

રાજકોટ: રાજકોટ જિલ્લા પંચાયતમાં ૩૬ પૈકી ૩૦ સભ્યોની જંગી બહુમતિ સાથે ભાજપનું શાસન છે, ને સબળ વિરોધ પક્ષ નહીં હોવાથી સત્તાધીશોને મોકળું મેદાન મળી ગયું હોય એમ વહીવટ ચાલી રહ્યો હોવા મુદ્દે વારંવાર વિવાદના વંટોળ સર્જાતા રહે છે. થોડા દિવસો પહેલા સ્થળાંતર પાછળ કરવામાં આવેલા રૂા.૮૪ લાખના ખર્ચની ખાસ ટીમ દ્વારા તપાસ ચાલુ છે, ત્યાં એ સ્થળાંતરમાં ભંગાર કાર ખસેડવા પાછળ રૂા.૮૦ હજારનો ધૂમાડો કરાયાનું ખુલતા ચકચાર જાગી છે. 

રાજકોટ જિલ્લા પંચાયતનું નવું બિલ્ડિંગ નિર્માણ પામી રહ્યું હોવાથી એકાદ વર્ષથી મોચી બજાર સ્થિત જૂના કોર્ટ બિલ્ડીંગમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમાં સાફ-સફાઈ, ફનચર હેરફેર, રીપેરીંગ કામ, ચેમ્બર સેટઅપ વગેરે પાછળ અધધ રૂા.૮૪ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં કૌંભાડ થયાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવતા વિશેષ તપાસ સમિતિની રચના કરીને ૧૫ દિવસમાં રીપોર્ટ સોંપવાની ડીડીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે. જે તપાસને હવે એક સપ્તાહ બાકી છે, ત્યાં જૂન-૨૦૨૪થી ઓક્ટોબર-૨૦૨૪ સુધીમાં રિનોવેશન અને શિફ્ટીંગની કામગીરીમાં ભંગાર કાર પાછળ રૂા.૮૦ હજારનો ખર્ચ પણ શંકાના દાયરામાં આવી ગયો છે. 

જિલ્લા પંચાયતનાં પ્રમુખ પ્રવિણાબેન રંગાણી અને કારોબારી ચેરમેન પી. જી. કયાડાએ થોડા દિવસો પહેલા સ્થળાંતર ખર્ચના વિવાદ સમયે જાહેર કરેલા હિસાબમાં ઉલ્લેખ છે કે, ‘જૂની જિલ્લા પંચાયત કચેરીમાં ૧૦ જેટલી વિવિધ શાખાની કંડમ કરવાની થતી ગાડીઓને ક્રેઈનમાં ચડાવીને કોર્ટ બિલ્ડિંગના કેમ્પસમાં મુકવાનો ખર્ચ રૂા.૮૦,૦૦૦ થયો છે. જે ગાડીઓ સંપૂર્ણ બંધ હાલતમાં હોવાથી ટોઈંગ વાનથી ખસેડવી શક્ય નહીં હોવાથી ક્રેઈનની મદદ લેવી પડી છે.’ આ મુદે વિપક્ષના નેતા મનસુખ સાકરીયાએ આક્ષેપ કર્યો હતો કે, ભંગારમાં પણ કોઈ ભાવ ન પુછે એવી કંડમ ગાડીઓનો નિકાલ કરી નાખવાને બદલે માત્ર અડધો કિ.મી. શિફ્ટીંગ પાછળ રૂા.૮૦ હજારનો ધૂમાડો કરવો વ્યાજબી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ટ્રકમાં લોટના કટ્ટાની આડમાં દારૂની ખેપ, એક કરોડના મુદ્દામાલ સાથે શખસની ધરપકડ | Sarkhej Poli…
GUJARAT

અમદાવાદ: ટ્રકમાં લોટના કટ્ટાની આડમાં દારૂની ખેપ, એક કરોડના મુદ્દામાલ સાથે શખસની ધરપકડ | Sarkhej Poli…

May 9, 2026
કારેલીબાગથી કલાદર્શન સુધીના માર્ગે દબાણો જ દબાણો | Pressures and pressures on the way from Karelibau…
GUJARAT

કારેલીબાગથી કલાદર્શન સુધીના માર્ગે દબાણો જ દબાણો | Pressures and pressures on the way from Karelibau…

May 9, 2026
કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …
GUJARAT

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …

May 9, 2026
Next Post
સોનામાં વધુ તેજીના એંધાણ…વૈશ્વિક ભાવ 6,600 ડોલર સુધી પહોંચશે | Gold prices set to rise further Glo…

સોનામાં વધુ તેજીના એંધાણ...વૈશ્વિક ભાવ 6,600 ડોલર સુધી પહોંચશે | Gold prices set to rise further Glo...

માતરના સોખડામાં ટ્રાન્સફોર્મરમાંથી ફ્યૂઝ ચોરતા 2 શખ્સ ઝડપાયા | 2 men caught stealing fuses from tran…

માતરના સોખડામાં ટ્રાન્સફોર્મરમાંથી ફ્યૂઝ ચોરતા 2 શખ્સ ઝડપાયા | 2 men caught stealing fuses from tran...

ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ : કોલકાતા-મરાઠાવાડામાં આભ ફાટ્યું, મૃત્યુઆંક 18 થયો, હજુ અનેક ગુમ

ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ : કોલકાતા-મરાઠાવાડામાં આભ ફાટ્યું, મૃત્યુઆંક 18 થયો, હજુ અનેક ગુમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એસવીપીઆઈ એરપોર્ટના ટર્મિનલ-2 પર ઇમરજન્સી ટર્મિનલ ઇવેક્યુએશન ડ્રીલ યોજવામાં આવી

એસવીપીઆઈ એરપોર્ટના ટર્મિનલ-2 પર ઇમરજન્સી ટર્મિનલ ઇવેક્યુએશન ડ્રીલ યોજવામાં આવી

1 year ago
જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે સેનાની મોટી કાર્યવાહી, જૈશ કમાન્ડર સહિત ત્રણ આતંકવાદી ઠાર

જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે સેનાની મોટી કાર્યવાહી, જૈશ કમાન્ડર સહિત ત્રણ આતંકવાદી ઠાર

1 year ago
ખાનગી કંપનીના સુપરવાઇઝરને સારા વળતરની લાલચ આપી છેતરપિંડી | Private company supervisor cheated by pro…

ખાનગી કંપનીના સુપરવાઇઝરને સારા વળતરની લાલચ આપી છેતરપિંડી | Private company supervisor cheated by pro…

7 months ago
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, 938 ફોર્મ પરત ખેંચાતા કુલ 27,297 ઉમેદવારો મેદાને…

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, 938 ફોર્મ પરત ખેંચાતા કુલ 27,297 ઉમેદવારો મેદાને…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News