gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં તેજીને બ્રેક: રૂ.2500 તૂટી રૂ.એક લાખની અંદર | Gold rally breaks: Rs 2500 falls below Rs 1 la…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2025
in Business
0 0
0
સોનામાં તેજીને બ્રેક: રૂ.2500 તૂટી રૂ.એક લાખની અંદર | Gold rally breaks: Rs 2500 falls below Rs 1 la…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોનાના ભાવમાં રેકોર્ડ તેજીને બ્રેક લાગતાં ભાવ ટોચ પરથી ઝડપી તૂટી ગયા હતા જયારે ચાંદીના ભાવ આંચકા પચાવી ઝડપી ઉંચકાયા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ટોચ પરથી ૧૦ ગ્રામદીઠ રૂ.૨૫૦૦ ગબડી રૂ. એક લાખની અંદર જતા રહ્યા હતા.  વિશ્વ બજારના સમાચાર સોનામાં ઉછાળે ફંડોની વેચવાલી બતાવી રહ્યા હતા.

વૈશ્વિક સોનાના ભાવ જે વધી ઉંચામાં ઔંશના ૩૫૦૦ ડોલરને આંબી ગયા હતા તે ટોચ પરથી ઝડપી ગબડી આજે નીચામાં ૩૨૯૧થી ૩૨૯૨ ડોલર થઈ ૩૩૧૯થી ૩૩૨૦ ડોલર રહ્યાના સમાચાર હતા.  વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ બજારમાં સોનાના ભાવ રૂ.૨૫૦૦ તૂટી ૯૯૫ના  ભાવ રૂ.૯૮૭૦૦ તથા ૯૯૯ના રૂ.૯૯૦૦૦ બોલાતા થયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ ઉંચકાઈ રૂ.૯૭૫૦૦ બોલાયા હતા.

વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં તથા ચીન પ્રત્યે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની આક્રમકતા હળવી થતાં તેમ જ અમેરિકાના ફેડરલ રિઝર્વ સામે પણ હવે ટ્રમ્પનું ચલણ હળવું થતાં વિશ્વ બજારમાં આજે સોનામાં ઉંચા મથાળે ફંડોનું સેલીંગ વધ્યાનું જાણકારો જણાવી રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૨.૭૧થી ૩૨.૭૨ ડોલરવાળા નીચામાં ૩૨.૧૦ તથા ઉંચામાં ૩૩.૦૩ થઈ ૩૨.૯૦થી ૩૨.૯૧ ડોલર રહ્યા હતા.  મુંબઈ બુલીયન બજારમાં આજે ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૫૬૦૭ વાળા ઉછળી રૂ.૮૬૬૧૩ રહ્યા હતા. 

જ્યારે મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૮૦૯૦ વાળા રૂ.૯૫૪૦૦ થઈ રૂ.૯૫૭૦૦ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૮૪૮૪ વાળા રૂ.૯૫૭૮૪ થઈ રૂ.૯૬૦૮૫ રહ્યા હતા.  મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી  ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૫૭ ટકા વધ્યા હતા.  પ્લેટીનમના ભાવ વધી ૯૭૫ થઈ ૯૭૨થી ૯૭૩ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ૯૫૧થી ૯૪૮થી ૯૪૯ ડોલર રહ્યા હતા. ક્રૂડ તેલ વધ્યા પછી ઘટયું હતું બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૬૮.૬૫ તથા નીચામાં ૬૬.૪૧ થઈ ૬૬.૮૧ ડોલર રહ્યા હતા.

યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૬૪.૮૭ તથા નીચામાં ૬૨.૬૪ થઈ ૬૨.૯૮ ડોલર રહ્યા હતા.નવી માગ ધીમી હતી. અમેરિકામાં  ક્રૂડનો સ્ટોક ૬ લાખ ૫૪ હજાર બેરલ્સ ઘટયાના વાવડ મળ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
પહલગામ આતંકી હુમલા વચ્ચે PM મોદી આજે બિહારમાં પ્રચાર કરવા જશે, હજારો કરોડની ભેટ આપશે | Amidst Pahalg…

પહલગામ આતંકી હુમલા વચ્ચે PM મોદી આજે બિહારમાં પ્રચાર કરવા જશે, હજારો કરોડની ભેટ આપશે | Amidst Pahalg...

એપ્રિલમાં દેશની સેવા તથા ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ વધી હોવાના સંકેત | service and manufacturing s…

એપ્રિલમાં દેશની સેવા તથા ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ વધી હોવાના સંકેત | service and manufacturing s...

પહલગામ આતંકી હુમલા બાદ મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનો મોટો નિર્ણય, વક્ફ સંબંધિત દેખાવ સ્થગિત | Muslim Per…

પહલગામ આતંકી હુમલા બાદ મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનો મોટો નિર્ણય, વક્ફ સંબંધિત દેખાવ સ્થગિત | Muslim Per...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG NEWS: પહલગામ હુમલા બાદ ભારતીય સેનાની મોટી કાર્યવાહી, અનંતગામમાં 175ની અટકાયત | pahalgam terror a…

BIG NEWS: પહલગામ હુમલા બાદ ભારતીય સેનાની મોટી કાર્યવાહી, અનંતગામમાં 175ની અટકાયત | pahalgam terror a…

1 year ago
લાલપુર નજીક મેઘપરમાં ગાડી ધીમે ચલાવવા બાબતે ઠપકો આપતાં યુવક પર પાઇપ અને લાકડી વડે જીવલેણ હુમલો: બે સ…

લાલપુર નજીક મેઘપરમાં ગાડી ધીમે ચલાવવા બાબતે ઠપકો આપતાં યુવક પર પાઇપ અને લાકડી વડે જીવલેણ હુમલો: બે સ…

3 months ago
સાઉથ બોપલમાં આવેલા ઔડાના પ્લોટમાં પતંગ-ફટાકડાના સ્ટોલમાં સિલિન્ડર બ્લાસ્ટથી આગ | Located in South Bo…

સાઉથ બોપલમાં આવેલા ઔડાના પ્લોટમાં પતંગ-ફટાકડાના સ્ટોલમાં સિલિન્ડર બ્લાસ્ટથી આગ | Located in South Bo…

6 months ago
રૃ. દસ લાખથી વધુની લકઝરી વસ્તુઓની ખરીદી પર ૧ ટકા ટીસીએસ લાગશે | 1 pc tcs on luxury items above rs 10…

રૃ. દસ લાખથી વધુની લકઝરી વસ્તુઓની ખરીદી પર ૧ ટકા ટીસીએસ લાગશે | 1 pc tcs on luxury items above rs 10…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News