gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગોદરા પોલીસે નશાકારક કફ સિરપની હેરાફેરી કરતા 2 આરોપીઓને ઝડપ્યા | Bagodra police arrest 2 accused fo…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
બગોદરા પોલીસે નશાકારક કફ સિરપની હેરાફેરી કરતા 2 આરોપીઓને ઝડપ્યા | Bagodra police arrest 2 accused fo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બગોદરા
– અમદાવાદ ગ્રામ્ય પોલીસે નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટેની ઝુંબેશના
ભાગરૃપે
, બગોદરા
પોલીસે નશાકારક કોડેઇનયુક્ત કફ સિરપની ૯૩૭ બોટલ સાથે બે ઈસમોની ધરપકડ કરી છે. 

પોલીસને
બાતમી મળી હતી કે શિયાળ-બગોદરા રોડ પર બસ સ્ટેન્ડ નજીક આવેલ સ્મશાનની ઓરડીમાં બે
વ્યક્તિઓએ કફ સિરપનો જથ્થો છુપાવ્યો છે અને તેને વેચાણ માટે બીજી જગ્યાએ ખસેડવાની
તૈયારી કરી રહ્યા છે. આ માહિતીના આધારે
,
બગોદરા પોલીસે દરોડો પાડયો હતો અને બંને આરોપીઓને બાઇક પર કફ સિરપની
બોટલોની પેટીઓ લઈ જતા પકડયા હતા. 

પોલીસે
૯૩૭ નશાકારક કફ સિરપની બોટલો જપ્ત કરી છે
,
જેની કિંમત ૧,૬૫,૮૪૯ છે.
?અન્ય મુદ્દામાલથ આ ઉપરાંત ૩૫,૦૦૦ની
કિંમતના બે મોબાઈલ ફોન અને રૃ.૨૫
,૦૦૦ ની કિંમતનું એક બાઇક પણ
જપ્ત કરવામાં આવ્યું છે. 

કુલ
કિંમતથ જપ્ત કરાયેલ કુલ મુદ્દામાલની કિંમત ૨
,૨૫,૮૪૯ છે. 

પકડાયેલા
આરોપીઓની ઓળખ સુમીત ઉર્ફે સુમો જયંતિભાઈ સોલંકી (ઉં.વ. ૨૫) અને રવિભાઈ રાજુભાઈ
ભાલોડિયા (ઉં.વ. ૨૦) તરીકે થઈ છે
,
જે બંને શિયાળ ગામના રહેવાસી છે. 

આ
કેસમાં અન્ય બે આરોપીઓ
, શ્રવણ ઉર્ફે સલ્લુ ભરતભાઈ ગોહેલ અને અજય ઉર્ફે ભોલી પ્રભુભાઈ સોલંકી,
વોન્ટેડ જાહેર કરાયા છે. 

આરોપીઓ
વિરુદ્ધ શઘઁજી એક્ટની કલમ ૮(સી)
,
૨૧(સી), અને ૨૯ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની
કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ
GUJARAT

August 23, 2026
અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
Next Post
પોલીસ પર હુમલો કરનારો આરોપી જેલહવાલે | Accused who attacked police sent to jail

દિહોર પંથક સાથે એસ.ટી. તંત્રનું ઓરમાયું વર્તન, 10 બસ બંધ કરી | ST administration rude behavior towar…

દિહોર પંથક સાથે એસ.ટી. તંત્રનું ઓરમાયું વર્તન, 10 બસ બંધ કરી | ST administration rude behavior towar...

ભાવનગર જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 2,52,679 નવા વાહનોનો ઉમેરો | 2 52 679 new vehicles added in Bhavna…

ભાવનગર જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 2,52,679 નવા વાહનોનો ઉમેરો | 2 52 679 new vehicles added in Bhavna...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એસ. જયશંકર બાદ અજીત ડોભાલને મળ્યા ચીનના વિદેશ મંત્રી, જાણો કયા કયા મુદ્દે થઈ વાતચીત | nsa ajit doval…

1 year ago
સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં પવન સાથે વરસાદ | Rain with wind in Surendr…

11 months ago
આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર: OTP વગર પણ કરી શકશો KYC, જાણો આ નવી ઓફલાઈન સર્વિસ વિશે | Aadhaar Offli…

4 months ago
LPG અને PNGની અછતને કારણે એલ્યુમિનિયમની અનેક ફેક્ટરીઓ બંધ | Several aluminum factories closed due to…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News