gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં પતિએ પત્ની અને સાસુને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો, બંને ગંભીર રીતે દાઝ્યા | ahmedabad hu…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં પતિએ પત્ની અને સાસુને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો, બંને ગંભીર રીતે દાઝ્યા | ahmedabad hu…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના સરદારનગર વિસ્તારમાં મંગળવારે રાત્રે એક કમકમાટીભરી ઘટના બની હતી. કુબેરનગર પાસેના આઝાદ ચોક વિસ્તારમાં એક બ્યુટી પાર્લરમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા અને બુમરાણ મચતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, બ્યુટી પાર્લર ચલાવતી પરિણીતાનો તેના પતિ સાથે લાંબા સમયથી ઘરેલુ ઝઘડો ચાલતો હતો. મંગળવારે રાત્રે પતિ અચાનક દુકાને આવ્યો અને પત્ની સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. આ દરમિયાન મહિલાની માતા વચ્ચે પડતા ઝઘડો વધુ વકર્યો હતો.

આ પણ વાંચો: ડાંગના આહવામાં મેઘો મુશળધાર : 9 ઇંચ વરસાદ ખાબકતાં નદીઓમાં ઘોડાપૂર, એક તણાયો

આ ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા પતિએ અચાનક જ પત્ની અને સાસુ પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને તેમને આગ ચાંપી દીધી હતી. બાદમાં તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

ચીસાચીસ સાંભળીને આસપાસના દુકાનદારો અને પડોશીઓ ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. તેમણે પાણી નાખીને આગ ઓલવી હતી અને ગંભીર રીતે દાઝેલી માતા-પુત્રીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.

અમદાવાદમાં પતિએ પત્ની અને સાસુને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો, બંને ગંભીર રીતે દાઝ્યા 2 - image

ઘટનાની જાણ થતા જ સરદારનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફરાર આરોપીને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં પતિએ પત્ની અને સાસુને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો, બંને ગંભીર રીતે દાઝ્યા 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
‘મને એક રોડ ઉધાર આપશો…’ કોંગ્રેસના મુખ્યમંત્રીએ અઝીમ પ્રેમજીને પત્ર લખી કેમ આવી માગ કરી? | siddara…

'મને એક રોડ ઉધાર આપશો...' કોંગ્રેસના મુખ્યમંત્રીએ અઝીમ પ્રેમજીને પત્ર લખી કેમ આવી માગ કરી? | siddara...

રાજ્યના 53000 વકીલોએ વેરિફિકેશન ફોર્મ ભરવું ફરજિયાત, ગુજરાત બાર કાઉન્સિલનું ફરમાન | gujarat bar coun…

રાજ્યના 53000 વકીલોએ વેરિફિકેશન ફોર્મ ભરવું ફરજિયાત, ગુજરાત બાર કાઉન્સિલનું ફરમાન | gujarat bar coun...

જ્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ તે લેન્ડિંગ ગિયરમાં છુપાઈ 13 વર્ષનું બાળક દિલ્હી કેવી રીતે પહોંચ્યું? | …

જ્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ તે લેન્ડિંગ ગિયરમાં છુપાઈ 13 વર્ષનું બાળક દિલ્હી કેવી રીતે પહોંચ્યું? | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બે વાગ્યા સુધીનું આપ્યું અલ્ટીમેટમ | /delhi high co…

1 year ago
મહેમદાવાદમાં બંધ મકાનમાંથી રૂ.1.95 લાખના મત્તાની ચોરી | Rs 1 95 lakh worth of liquor stolen from a l…

8 months ago
જામનગર પોલીસની માનવતાપૂર્ણ કામગીરી : હાપા સ્ટેશન રોડ પરથી મળેલા મુકબધિર બાળકને સુરક્ષિત રીતે સંસ્થાન…

6 months ago
AIના ઉપયોગથી ઓડિટિંગમાં 50 ટકાનો સમય બચી શકે છે, વડોદરામાં સીએ માટે AI સમિટ યોજાઈ | Use of AI can sa…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News