gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક સાળા-બનેવીના બાઈક અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો , એકનું મોત | accident between b…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
જામનગર નજીક સાળા-બનેવીના બાઈક અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો , એકનું મોત | accident between b…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Accident : જામનગર નજીક ઠેબા ચોકડી પાસે બુલેટ મોટરસાઇકલ અને ટ્રક વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં કાલાવડ પીજીવીસીએલના કર્મચારી એવા આશાસ્પદ યુવાનનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે, જયારે પાછળ બાઈકમાં બેઠેલા તેમના શાળાનો પગ ભાંગ્યો હોવાથી સારવાર હેઠળ છે. મૃતક યુવાનના બે મહિના બાદ લગ્ન યોજાયા હતા, જેને લઈને પરિવારજનોમાં કરુણાંતિકા છવાઇ છે. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે.

આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે, કે કાલાવડમાં ટોડા સોસાયટીમાં રહેતા અને પીજીવીસીએલમાં નોકરી કરતા જયદીપભાઇ માધુભાઈ શુકલ (ઉંમર વર્ષ 25), કે જે પોતાના સાળા કાલાવડમાં રહેતા ભાર્ગવભાઈ જયસુખભાઈ સોલંકી (ઉમર 23) ને સાથે રાખીને જામનગરમાં આરટીઓનું કામકાજ હોવાથી પોતાનું બુલેટ લઈને જામનગર આવ્યા હતા. જેમાં જયદીપ ભાઈ ચલાવતા હતા, અને ભાર્ગવભાઈ પાછળ બેઠા હતા, જેઓ બન્ને કાલાવડ પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન સાંજે પોણાપાંચ વાગ્યાના અરસામાં જામનગર નજીક ઠેબા ચોકડી પાસે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા જીજે 10 ટી.એક્સ. 9644 નંબરના ટ્રકના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં બુલેટ મોટર સાયકલના ચાલક જયદીપભાઇને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી અને તેઓને સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડાય તે પહેલાં તેઓનું હેમરેજ જેવી ઈજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું હતું, જયારે પાછળ બેઠેલા તેમના સાળા ભાર્ગવભાઈને પગમાં ફેક્ચર થવાથી સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે, અને જ્યાં તેઓનું ઓપરેશન હાથ ધરાયું છે.

આ બનાવ અંગે ભાર્ગવભાઈ સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પંચકોશી બી. ડિવિઝનના એએસઆઇ બી.જી.ઝાલા બનાવના સ્થળે તેમજ જી.જી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને જયદીપભાઇના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે.મૃતક જયદીપભાઇ કે જેઓના આગામી 22-11-2025 ના રોજ લગ્ન યોજાયા હતા, જેનું બે માસ પહેલા જ મૃત્યુ નિપજતાં સમગ્ર પરિવારમાં ભારે કરુણાંતિકા છવાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
જામનગરમાં છ મહિલાઓ નવરાત્રી દરમિયાન ગરબા રમવાને બદલે ગંજીપાના વડે જુગાર રમતા પકડાઈ | Six women in Ja…

જામનગરમાં છ મહિલાઓ નવરાત્રી દરમિયાન ગરબા રમવાને બદલે ગંજીપાના વડે જુગાર રમતા પકડાઈ | Six women in Ja...

સુરતમાં BRTS અને બાઈક ચાલક વચ્ચે અકસ્માત, બસની અડફેટે આધેડનું ઘટનાસ્થળે મોત | Surat BRTS Bus Acciden…

સુરતમાં BRTS અને બાઈક ચાલક વચ્ચે અકસ્માત, બસની અડફેટે આધેડનું ઘટનાસ્થળે મોત | Surat BRTS Bus Acciden...

BIG BREAKING: અડાલજ હત્યાકાંડના આરોપી વિપુલનું એન્કાઉન્ટર, સાયકો કિલરે પોલીસ પર કર્યો હતો હુમલો | Ah…

BIG BREAKING: અડાલજ હત્યાકાંડના આરોપી વિપુલનું એન્કાઉન્ટર, સાયકો કિલરે પોલીસ પર કર્યો હતો હુમલો | Ah...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજુલાના સફાઈ કામદારોનું ઉગ્ર આંદોલન, કાયમી નોકરી આપવા માગ | Rajula Cleaners Stage Intense Protest t…

રાજુલાના સફાઈ કામદારોનું ઉગ્ર આંદોલન, કાયમી નોકરી આપવા માગ | Rajula Cleaners Stage Intense Protest t…

1 year ago
મમતા બેનરજીને વધુ એક નેતાએ આપ્યો ઝટકો, પાર્ટી પ્રવક્તા પદેથી આપ્યું રાજીનામું | TMC Crisis: Shantanu…

મમતા બેનરજીને વધુ એક નેતાએ આપ્યો ઝટકો, પાર્ટી પ્રવક્તા પદેથી આપ્યું રાજીનામું | TMC Crisis: Shantanu…

4 months ago
નર્મદા ડેમમાંથી આજે સવારે ૩.૪૫ લાખ ક્યુસેક પાણી છોડાશે | 3 45 lakh cusecs of water will be released …

નર્મદા ડેમમાંથી આજે સવારે ૩.૪૫ લાખ ક્યુસેક પાણી છોડાશે | 3 45 lakh cusecs of water will be released …

1 year ago
દિલ્હી બાદ હવે મુંબઈની હવા ઝેરી, AQI ઘાતક સ્તરે પહોંચતા GRAP-4ના પ્રતિબંધ લાગુ

દિલ્હી બાદ હવે મુંબઈની હવા ઝેરી, AQI ઘાતક સ્તરે પહોંચતા GRAP-4ના પ્રતિબંધ લાગુ

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News