gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રેમિકા સાથે લગ્ન કરવાના અભરખા જોતા પતિ સામે પત્નીની ફરિયાદ | Wife files complaint against husband …

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
પ્રેમિકા સાથે લગ્ન કરવાના અભરખા જોતા પતિ સામે પત્નીની ફરિયાદ | Wife files complaint against husband …
0
VIEWS
Share on FacebookShare on Twitter

લગ્નના આઠ વર્ષ બાદ પ્રેમિકા સાથે લગ્ન કરવા શારીરિક અને માનસિક ત્રાસના આક્ષેપ સાથે પરણીતાએ પતિ, પ્રેમિકા સહિત પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.

મૂળ જંબુસરમાં રહેતી અને હાલ ભરૂચની રહેવાસી 32 વર્ષીય મુસ્કાન (નામ બદલ્યું છે) એ ફરિયાદમાં કહ્યું હતું કે, વર્ષ 2015માં મારા લગ્ન મુસ્તકીમ અબ્બાસ સખીદાસ (રહે- કાવી ગામ, જંબુસર)સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. લગ્નજીવન થકી સંતાનમાં બે પુત્ર છે. છેલ્લા ત્રણ વર્ષથી મારા પતિને સીમરાના નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હોય અમારી વચ્ચે આ બાબતે અવારનવાર ઝઘડો થતો હતો. મારા પતિને મે સીમરાના સાથે જોઈ જતા આ અંગે સાસુ-સસરાને વાત કરી હતી. અને મારા પતિએ મારી પાસે માફી માંગી હતી. ત્યારબાદ પણ પતિ સુધર્યો ન હતો અને સીમરાના સાથે વિડીયોકોલથી વાતચીત કરતો હતો. મારા નણદોઈ સોકત અબ્દુલ્લાહ ગલાબ મારા પતિને મારી વિરુદ્ધ ચઢામણી કરી પતિને વિદેશ મોકલવા તથા બીજા લગ્ન કરવા માટે સાથ આપે છે. પતિએ મારું બે તોલા સોનું પણ વેચી દીધું છે. સાસુ નઝમા અબ્બાસ સખીદાસ  મને  “મુસ્તકીમને સીમરાનાને લાવવા દે અને તું પણ રહેજે “તેમ કહી માનસિક ત્રાસ આપતા હતા. આ અંગે પોલીસ સ્ટેશન અરજી આપ્યા બાદ ઘરે પરત જતા સસરા અબ્બાસ ઈબ્રાહીમ સખીદાસએ મને ઘરમાં પ્રવેશ ન આપી ઘરે તાળું મારી દીધું હતું. આ ફરિયાદના આધારે પોલીસે પરિવારના તમામ 5 સભ્યો વિરુદ્ધ  સ્ત્રી અત્યાચાર, મારામારી, ધાક ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
Next Post
પીએમ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતમાં ST શિષ્યવૃત્તિના લાભાર્થી 48% ઘટ્યા! આંકડા આવ્યા સામે | PM V…

પીએમ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતમાં ST શિષ્યવૃત્તિના લાભાર્થી 48% ઘટ્યા! આંકડા આવ્યા સામે | PM V...

‘અમારા ગામમાં ગ્રામ સેવક, તલાટી અને શિક્ષકો નથી’, રાજુલાના 35 સરપંચો પહોંચ્યા પ્રાંત અધિકારી કચેરીએ …

'અમારા ગામમાં ગ્રામ સેવક, તલાટી અને શિક્ષકો નથી', રાજુલાના 35 સરપંચો પહોંચ્યા પ્રાંત અધિકારી કચેરીએ ...

ઝુબિન ગર્ગ કેસમાં CBI તપાસની માગ, MLAએ લગાવ્યા ગંભીર આરોપ | Demand for CBI investigation in Zubin Ga…

ઝુબિન ગર્ગ કેસમાં CBI તપાસની માગ, MLAએ લગાવ્યા ગંભીર આરોપ | Demand for CBI investigation in Zubin Ga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરહદનો અણમોલ ખજાનો: ભારત-પાક. બોર્ડર નજીક રાછેણા ગામના આંગણે પહોંચ્યા સેંકડો ‘ફ્લેમિંગો’ પક્ષી | Hun…

સરહદનો અણમોલ ખજાનો: ભારત-પાક. બોર્ડર નજીક રાછેણા ગામના આંગણે પહોંચ્યા સેંકડો ‘ફ્લેમિંગો’ પક્ષી | Hun…

2 months ago
મને પ્રખ્યાત કરવા બદલ કૂતરાઓનો આભાર : ન્યાયાધીશ વિક્રમનાથ

મને પ્રખ્યાત કરવા બદલ કૂતરાઓનો આભાર : ન્યાયાધીશ વિક્રમનાથ

10 months ago
ગુજરાતમાં વર્ષે 3000 કરોડના દારૂની રેલમછેલ, સરકારી ઇનામ છતાં બુટલેગર કેમ નથી પકડાતાં? | Gujarat’s ₹3…

ગુજરાતમાં વર્ષે 3000 કરોડના દારૂની રેલમછેલ, સરકારી ઇનામ છતાં બુટલેગર કેમ નથી પકડાતાં? | Gujarat’s ₹3…

11 months ago
શિપ બિલ્ડિંગ ઈન્ડસ્ટ્રી, મધર ઓફ ઓલ ઈન્ડસ્ટ્રીઝ : વડાપ્રધાન | Shipbuilding industry mother of all ind…

શિપ બિલ્ડિંગ ઈન્ડસ્ટ્રી, મધર ઓફ ઓલ ઈન્ડસ્ટ્રીઝ : વડાપ્રધાન | Shipbuilding industry mother of all ind…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News