gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરહદનો અણમોલ ખજાનો: ભારત-પાક. બોર્ડર નજીક રાછેણા ગામના આંગણે પહોંચ્યા સેંકડો ‘ફ્લેમિંગો’ પક્ષી | Hun…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in GUJARAT
0 0
0
સરહદનો અણમોલ ખજાનો: ભારત-પાક. બોર્ડર નજીક રાછેણા ગામના આંગણે પહોંચ્યા સેંકડો ‘ફ્લેમિંગો’ પક્ષી | Hun…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vav Tharad Flamingo Arrival: ગુજરાતની સરહદો માત્ર દેશની રક્ષા જ નથી કરતી, પરંતુ ક્યારેક કુદરતના એવા અદભુત નજારા પણ રજૂ કરે છે જે જોઈને આંખો ધન્ય થઈ જાય. વાવ-થરાદ સરહદને અડીને આવેલા અને ધરણિધર વિસ્તારના રાછેણા (રાસણા) ગામની અંદર આજે શનિવારે(23 મે) વહેલી સવારે એક અદભુત અને અલગ જ પ્રકારનો નજારો જોવા મળ્યો હતો. ગામના આંગણે વિદેશી મહેમાનો એટલે કે ‘ગુલાબી સેના’નું આગમન થયું છે.

ભારત-પાક. બોર્ડર નજીક રાછેણા ગામના આંગણે પહોંચ્યા સેંકડો ‘ફ્લેમિંગો’ પક્ષી

તસવીરોમાં કેદ થયેલો આ મનોહર નજારો કોઈ વિદેશની ધરતીનો નથી, પરંતુ આપણી રાછેણા ગ્રામ પંચાયતની સરહદનો છે. સાત સમંદર પારથી આવેલા વિદેશી પક્ષીઓ ‘સુરખાબ’ (Flamingos) આપણા 25 કિલોમીટર લાંબા વિશાળ સફેદ રણને ખૂંદીને અહીં પધાર્યા છે.

આ પણ વાંચો: અમદાવાદીઓ માટે ખુશખબર: વેકેશનને લઈ અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક અને મૂન ટ્રેલ પાર્કના સમયમાં કરાયો વધારો

ભારત-પાકિસ્તાન બોર્ડરની બિલકુલ નજીક આવેલા આ વિસ્તારમાં હજારોની સંખ્યામાં સુરખાબ પક્ષીઓ કલરવ કરતાં જોવા મળતા આખોય સરહદી વિસ્તાર ગુલાબી રંગે રંગાયો હોય તેવો ભાસ થઈ રહ્યો છે. સ્થાનિક ગ્રામજનો આ અદ્ભુત નજારાને કુદરતની બહુ મોટી બક્ષિસ સમજી રહ્યા છે અને આ નજારો સોશિયલ મીડિયા પર પણ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…
GUJARAT

October 6, 2026
National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

સતર્કતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ: ભાવનગર મંડળના લોકો પાયલટોએ 03 એશિયાઈ સિંહોને સુરક્ષિત બચાવ્યા

Next Post
સાંતેજની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં એક વ્યક્તિનું મોત, 80 કરોડનું નુકસાન | santej chemical …

સાંતેજની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં એક વ્યક્તિનું મોત, 80 કરોડનું નુકસાન | santej chemical ...

ગોધરામાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ‘ગ્લુ ટ્રેપ’ વેચતા 3 વેપારીઓ ઝડપાયા, SOGના દરોડા | godhra sog polic…

ગોધરામાં ઉંદર પકડવાની પ્રતિબંધિત 'ગ્લુ ટ્રેપ' વેચતા 3 વેપારીઓ ઝડપાયા, SOGના દરોડા | godhra sog polic...

BOBની કરન્સી ચેસ્ટમાંથી RBIના 8.70 કરોડ ચોરનારો બેંક કર્મી ઝડપાયો: રોકડેથી બંગલો ખરીદ્યો, 1 કરોડ ભંગ…

BOBની કરન્સી ચેસ્ટમાંથી RBIના 8.70 કરોડ ચોરનારો બેંક કર્મી ઝડપાયો: રોકડેથી બંગલો ખરીદ્યો, 1 કરોડ ભંગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં 43 લાખના વિદેશી દારૂ સાથેનું ટેન્કર ઝડપાયું, કડક પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ | PCB polic…

2 years ago
ભાગેડુ નીરવ મોદીને મોટો ઝટકો, બ્રિટનની કોર્ટે 10મી વખત જામીન અરજી ફગાવી | Nirav Modi will spend his …

1 year ago
ભારતની સંરક્ષણ સંસ્થાઓની વેબસાઈટ પર પાકિસ્તાની હેકર્સનો સાયબર હુમલો, તપાસ શરૂ | pakistan backed cybe…

અજિત પવારના પ્લેન ક્રેશની તપાસની માગ, બારામતીમાં પોલીસ સ્ટેશનની બહાર રોહિત પવારના ધરણાં | Rohit pawa…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News