gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઝુબિન ગર્ગ કેસમાં CBI તપાસની માગ, MLAએ લગાવ્યા ગંભીર આરોપ | Demand for CBI investigation in Zubin Ga…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in INDIA
0 0
0
ઝુબિન ગર્ગ કેસમાં CBI તપાસની માગ, MLAએ લગાવ્યા ગંભીર આરોપ | Demand for CBI investigation in Zubin Ga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Zubeen Garg Case : સિંગાપોરમાં ઝુબિન ગર્ગના શંકાસ્પદ મોતને લઈને રહસ્ય વધુ ઘેરું બની રહ્યું છે. જેને લઈને આસામના વિરોધ પક્ષોએ ઝુબિન ગર્ગ કેસમાં CBI તપાસની માગ કરી છે. આરોપ છે કે, આ યાત્રા દબાણ હેઠળ કરવામાં આવી હતી, આયોજકોએ વિરોધાભાસી નિવેદનો આપ્યા હતા અને પુરાવા ખામીયુક્ત છે. આ મામલે આસામ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવબ્રત સૈકિયાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને પત્ર લખ્યો છે.

ઝુબિન ગર્ગ કેસમાં CBI તપાસની માગ

સૈકિયાનું કહેવું છે કે, ‘આ મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં થયું હતું. જેને લઈને કેટલાક પુરાવા પણ છે.’ તેમણે પત્રમાં લખ્યું છે કે, ‘આસામના સાંસ્કૃતિક પ્રતિક ઝુબિન ગર્ગનું મૃત્યુ આકસ્મિક લાગતું નથી. આ ઘટના વિદેશી ધરતી પર બની હતી. તેમાં ન્યાયક્ષેત્રના અવરોધો છે. તેથી, CID તપાસ પૂરતી રહેશે નહીં. તેના દ્વારા ન્યાય પ્રાપ્ત થઈ શકતો નથી.’

ઝુબિન ગર્ગ કેસમાં સિંગરને ન્યાય મળે તેને લઈને સૈકિયાએ કહ્યું કે, ‘ન્યાય ફક્ત CBI અને હાઈકોર્ટના ન્યાયાધીશની દેખરેખ હેઠળની તપાસ દ્વારા જ મળી શકે છે.’ સૈકિયાએ અનેક સનસનાટીભર્યા દાવા કરતાં તેમણે કહ્યું કે, ‘પ્રવાસ પહેલા ઝુબિન ગર્ગે તેમના નજીકના સાથીઓને કહ્યું હતું કે તેઓ સ્વેચ્છાએ નહીં, પણ દબાણ હેઠળ વિદેશ જઈ રહ્યા છે. જ્યારે સાક્ષીઓની સંખ્યા ઓછી રહે અને આયોજકોની જવાબદારી મર્યાદિત કરવા માટે ગર્ગને સીમિત સાથીઓ સાથે મોકલવામાં આવ્યા હતા. જેથી એવી શંકા થાય છે કે, તેમનું મૃત્યુ અકસ્માત નહીં પણ એક સુનિયોજિત કાવતરું હોઈ શકે છે. આ કેસમાં સૌથી મોટો વિવાદ ઉત્તરપૂર્વ ભારત મહોત્સવના આયોજક શ્યામકાનુ મહંતનો છે. વિપક્ષનો આરોપ છે કે તેમના નિવેદનો વિરોધાભાસી છે.’

તમને જણાવી દઈએ કે,  આ પહેલા આસામ સરકારે શ્યામકાનુ મહંત પર રાજ્યમાં કોઈપણ સમારોહ કે આયોજન પર પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે, તેઓ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તેઓ ભૂતપૂર્વ ડીજીપી ભાસ્કર જ્યોતિ મહંતના નાના ભાઈ છે, જેઓ હાલમાં આસામ રાજ્ય માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશનર છે. તેમના બીજા ભાઈ નાની ગોપાલ મહંત ગૌહાટી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી ચૂક્યા છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારે CDS અનિલ ચૌહાણનો કાર્યકાળ લંબાવ્યો, 2026 સુધી પદ સંભાળશે

આસામ રાષ્ટ્રીય પરિષદ અને રાયજોર દળ જેવા વિપક્ષી પક્ષો પણ CBI તપાસની માગ કરી રહ્યા છે. તેમની દલીલ છે કે, CID જેવી રાજ્ય એજન્સી વિદેશી ધરતી પર થયેલા મૃત્યુની તપાસ કરી શકતી નથી. AJPના પ્રમુખ ગોગોઈએ કહ્યું કે, ‘વિદેશી ધરતી પર થયેલા મૃત્યુની તપાસ કરવાનો અધિકાર ફક્ત CBI પાસે છે. અમે સરકાર પાસેથી CBI તપાસની માગ કરીએ છીએ.’ આ મામલે ગુવાહાટી હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારે માગ કરી છે કે, આ કેસની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કેન્દ્ર સરકારે CDS અનિલ ચૌહાણનો કાર્યકાળ લંબાવ્યો, 2026 સુધી પદ સંભાળશે | central government extends…

કેન્દ્ર સરકારે CDS અનિલ ચૌહાણનો કાર્યકાળ લંબાવ્યો, 2026 સુધી પદ સંભાળશે | central government extends...

VIDEO: ‘પ્રજા માટે પ્રાણ પણ ત્યજી દઈશ…’, રામલીલા મંચ પર જ ‘દશરથ’નું પાત્ર ભજવતા કલાકારનું મોત | Ra…

VIDEO: 'પ્રજા માટે પ્રાણ પણ ત્યજી દઈશ...', રામલીલા મંચ પર જ 'દશરથ'નું પાત્ર ભજવતા કલાકારનું મોત | Ra...

પ્રખ્યાત લેખક એસ.એલ.ભૈરપ્પાનું 94 વર્ષની વયે નિધન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો | SL Bhyrappa Padma Bhu…

પ્રખ્યાત લેખક એસ.એલ.ભૈરપ્પાનું 94 વર્ષની વયે નિધન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો | SL Bhyrappa Padma Bhu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના સરખેજમાં ‘દૃશ્યમ’ ફિલ્મ જેવી ઘટના, પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી ઘરમાં જ લાશ દાટી | Dris…

અમદાવાદના સરખેજમાં ‘દૃશ્યમ’ ફિલ્મ જેવી ઘટના, પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી ઘરમાં જ લાશ દાટી | Dris…

8 months ago
રૂપિયો ગબડતાં સોનામાં ઘટાડે સપોર્ટ : ક્રૂડતેલ ઉછળીને 111 ડોલર ઉપર ગયું | Gold loses support as rupee…

રૂપિયો ગબડતાં સોનામાં ઘટાડે સપોર્ટ : ક્રૂડતેલ ઉછળીને 111 ડોલર ઉપર ગયું | Gold loses support as rupee…

3 months ago
મળસ્કે ટ્રક ડ્રાઇવરને ઝોકું આવી જતા અકસ્માતમાં એકનું મોત | One died in accident after truck driver f…

મળસ્કે ટ્રક ડ્રાઇવરને ઝોકું આવી જતા અકસ્માતમાં એકનું મોત | One died in accident after truck driver f…

3 months ago
આખરે પવન ખેડાની ‘તપસ્યા’ થઈ પૂરી! કોંગ્રેસે ખડગે સહિત આ દિગ્ગજોને મોકલ્યા રાજ્યસભા, જુઓ લિસ્ટ | Cong…

આખરે પવન ખેડાની ‘તપસ્યા’ થઈ પૂરી! કોંગ્રેસે ખડગે સહિત આ દિગ્ગજોને મોકલ્યા રાજ્યસભા, જુઓ લિસ્ટ | Cong…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News