gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: ‘પ્રજા માટે પ્રાણ પણ ત્યજી દઈશ…’, રામલીલા મંચ પર જ ‘દશરથ’નું પાત્ર ભજવતા કલાકારનું મોત | Ra…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in INDIA
0 0
0
VIDEO: ‘પ્રજા માટે પ્રાણ પણ ત્યજી દઈશ…’, રામલીલા મંચ પર જ ‘દશરથ’નું પાત્ર ભજવતા કલાકારનું મોત | Ra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

VIDEO: 'પ્રજા માટે પ્રાણ પણ ત્યજી દઈશ...', રામલીલા મંચ પર જ 'દશરથ'નું પાત્ર ભજવતા કલાકારનું મોત 1 - image

Image Source:x.com/2 Foreigners In Bollywood

Ramleela: હિમાચલ પ્રદેશના ચંબામાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં રામલીલા નાટક દરમિયાન રાજા દશરથની ભૂમિકા ભજવનાર 40 વર્ષના અમરેશ મહાજનનું ચાલુ નાટક દરમિયાન હાર્ટ એટેક આવાથી નિધન થયું હતું. આ ઘટનાથી સ્થાનિકો, પરિવારજનો અને મિત્રો દુ:ખની લહેર પસરી છે.

રામલીલા દરમિયાન રાજા દશરથનું દરબાર સજાવેલો હતો. તે દરમિયાન દશરથની ભૂમિકા નિભાવનાર અમરેશ મહાજન પોતાનો ડાઈલોગ બોલી રહ્યા હતા. જ્યારે તે કહે છે કે ‘મેં અપની પ્રજા કે લીએ અપને પ્રાણ તક ન્યોછાવર કર દૂંગા…’ આ ડાઈલોગ બોલતા સમયે જ તેઓ નમી ગયા અને પછી તે ઉભા થઈ ન શક્યા. થોડીક મિનિટોમાં જ તેનું મોત થઈ ગયું હતું. આ આખું દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.

દર્શકોને લાગ્યું કે આ કોઈ નાટકનો જ એક ભાગ હશે, પરંતુ દ્રશ્ય દરમિયાન આ જોઈને આયોજકો ચિંતિત થઈ ગયા. જ્યારે આયોજકો સ્ટેજ પર ગયા ત્યારે જાણવા મળ્યું કે અમરેશને હાર્ટએટેક આવ્યો છે. આ ઘટના બાદ તેને નજીકની હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. પણ તે બચી ન શક્યા. અમરેશના નિધન બાદ ચંબામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. હાલમાં રામલીલાના તમામ નાટકો પણ અમુક દિવસો માટે મુલતવી રાખવામાં આવ્યા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, અમરેશ લગભગ 40 વર્ષથી રામલીલામાં રાજા દશરથની ભૂમિકા ભજવી રહ્યા હતા. એક અનુભવી કલાકાર, અમરેશ હંમેશા દર્શકો પર છાપ છોડી ગયા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
પ્રખ્યાત લેખક એસ.એલ.ભૈરપ્પાનું 94 વર્ષની વયે નિધન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો | SL Bhyrappa Padma Bhu…

પ્રખ્યાત લેખક એસ.એલ.ભૈરપ્પાનું 94 વર્ષની વયે નિધન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો | SL Bhyrappa Padma Bhu...

‘દુનિયાને ઊંચા ભાવે અમેરિકન તેલ-ગેસ ખરીદવા મજબૂર કરી રહ્યા છે’ ટ્રમ્પના બળાપા બાદ રશિયાનો જવાબ | Rus…

‘દુનિયાને ઊંચા ભાવે અમેરિકન તેલ-ગેસ ખરીદવા મજબૂર કરી રહ્યા છે’ ટ્રમ્પના બળાપા બાદ રશિયાનો જવાબ | Rus...

પહલગામ હુમલામાં મોટી સફળતા, આતંકીઓને મદદ કરનાર મોહમ્મદ કટારિયાની ધરપકડ | pahalgam attack key arrest …

પહલગામ હુમલામાં મોટી સફળતા, આતંકીઓને મદદ કરનાર મોહમ્મદ કટારિયાની ધરપકડ | pahalgam attack key arrest ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાં મોકલાયેલા લોખંડના સળિયાની ઉચાપત, રૂ.2.20 લાખના માલની ગેરરીતિ અંગે ગુનો …

1 month ago
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે રાહત! આ દેશે ભારતને આપ્યું સસ્તું ક્રૂડ ઓઈલ, નામ જાણી ચોંકી જશો | ven…

2 months ago
કોર્ટ કમ્પાઉન્ડમાં જ મહિલા વકીલ સાથે રકઝક કરી અપશબ્દો બોલતા કાર્યવાહી | Action taken against woman l…

8 months ago
પાકિસ્તાન પાસે હતા અમેરિકન યુદ્ધજહાજ, ફાઈટર જેટ… છતાં ભારતે આપી હતી મ્હાત, જાણો ત્રણ મોટી ઘટના | I…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News