gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નશાકારક કફ સીરપની 1,080 બોટલો સાથે શખ્સ ઝડપાયો | Man caught with 1 080 bottles of intoxicating cough…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in GUJARAT
0 0
0
નશાકારક કફ સીરપની 1,080 બોટલો સાથે શખ્સ ઝડપાયો | Man caught with 1 080 bottles of intoxicating cough…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– તારાપુરના મિલરામપુરા ગામમાંથી

– 1.07 લાખની સીરપનો જથ્થો જપ્ત : તબેલામાં પરમિટ વગર જથ્થો રાખી વેચતો હતો

આણંદ, તારાપુર : તારાપુર તાલુકાના મિલરામપુરા ખાતેથી ગેરકાયદે નશાકારક કફ સીરપના જથ્થા સાથે એક શખ્સને આણંદ એસઓજી પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે નશાકારક કફ સીરપની ૧૦૮૦ બોટલ કબજે લઈ તારાપુર પોલીસના હવાલે કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તારાપુર પંથકમાં નશા કારક કફ સીરપનો વેપાર છેલ્લા ઘણા સમયથી ફુલ્યો ફાલ્યો છે. તારાપુર તાલુકાના મિલરામપુરા ગામમાં રહેતો ઉમેશ ઉર્ફે બોલો હિંમતભાઈ રાઠોડ પોતાના તબેલા ખાતે પરમિટ વિનાની કોડિન ધરાવતી નશાકાર દવાઓનો જથ્થો રાખી વેચાણ કરતો હતો. જ્યાં આણંદ એસઓજી પોલીસની ટીમે છાપો મારતા ઉમેશ ઉર્ફે ભોલો હિંમતભાઈ રાઠોડ ઝડપાઈ ગયો હતો. પોલીસે મિલરામપુરા ખાતેના તબેલામાં તપાસ કરતા અંદરથી ગેરકાયદે નશાકારક કફ સીરપની બોટલો મળી આવી હતી. પોલીસે ૧૦૮૦ નંગ કફ સીરપની બોટલો કબ્જે લીધી હતી. જેની અંદાજિત કિંમત રૂપિયા ૧,૦૭,૨૮૦ જેટલી થવા જાય છે. પોલીસે નશાકારક કફ સીરપનો જથ્થો તથા રોકડા રૂપિયા ૧૭,૬૮૦ મળી કુલ રૂપિયા ૧,૨૯,૯૬૦નો મુદ્દામાલ કબજે કરી ઉમેશ રાઠોડને તારાપુર પોલીસના હવાલે કરતા તારાપુર પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માં શારદા ભવન ટાઉન હોલ અંક્લેશ્વર ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલ્લ પાનસેરીયાના અધ્યક્ષસ્થાન…
GUJARAT

June 13, 2026
જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ | Fire brig…

જામનગર તાલુકાના મોટી બાણુંગરમાં ખેડૂતોની મહાસભા, સરકાર સામે આકરા પ્રહારો | Farmers’ Mahasabha in Mot…

Next Post
નાનખટાઈ ફિલ્મનું ખાસ પ્રમોશનલ ઇવેન્ટ: “ફટાફટી” સાથે સુગંધભર્યું સંવાદસેતુ.

નાનખટાઈ ફિલ્મનું ખાસ પ્રમોશનલ ઇવેન્ટ: "ફટાફટી" સાથે સુગંધભર્યું સંવાદસેતુ.

ભાવનગરમાં 61.34 ગ્રામ ગાંજા સાથે બે શખ્સ ઝડપાયા | Two people arrested with 61 34 grams of marijuana …

ભાવનગરમાં 61.34 ગ્રામ ગાંજા સાથે બે શખ્સ ઝડપાયા | Two people arrested with 61 34 grams of marijuana ...

દારૂના ગુનામાં સંડોવાયેલા મહિલા સહિત 5 લોકો પાસા હેઠળ જેલહવાલે | 5 people including a woman involved…

દારૂના ગુનામાં સંડોવાયેલા મહિલા સહિત 5 લોકો પાસા હેઠળ જેલહવાલે | 5 people including a woman involved...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એકથી વધુ બાળકો પેદા કરો અને ઈનામ મેળવો! આ રાજ્યમાં NDAની સરકાર લાવી ‘બેબી પોલિસી’ | Chandrababu Naid…

3 months ago
સાવરકુંડલા અને લીલીયા પંથકના ખેડૂતોએ કર્યું આંદોલન, પ્રાંત કચેરીનો કર્યો ઘેરાવો, આવેદનપત્ર આપ્યું | …

10 months ago
કોકરોચ જનતા પાર્ટી પર ભડકી ભાજપ! આ નેતાની NIA તપાસની માંગ, કહ્યું- આ દેશવિરોધી કાવતરું | bjp demands…

3 weeks ago
દિવાળીએ અમદાવાદની હવા પણ ઝેરી બની, WHOની મર્યાદાથી સાત ગણું ખરાબ પ્રદૂષણ | Ahmedabad Air Turns Toxic…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News