gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘કોઈ ચૂં-ચાં કરી છે તો બરાબરનો પાઠ ભણાવીશું…’, પક્ષથી નારાજ નેતાએ ભાજપનું ટેન્શન વધાર્યું | why rk…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in INDIA
0 0
0
‘કોઈ ચૂં-ચાં કરી છે તો બરાબરનો પાઠ ભણાવીશું…’, પક્ષથી નારાજ નેતાએ ભાજપનું ટેન્શન વધાર્યું | why rk…
0
VIEWS
Share on FacebookShare on Twitter

RK Singh BJP: ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજ કુમાર સિંહ (આરકે સિંહ) એ જણાવ્યું છે કે, ‘ભ્રષ્ટ લોકો સામે બોલવું મારી આદત છે અને હું ભવિષ્યમાં પણ આમ કરતો રહીશ, કારણ કે હું ભૂતકાળમાં પણ બોલી ચૂક્યો છું.’ તેમણે ધમકીભર્યા સ્વરમાં કહ્યું કે, ‘મેં અત્યારે ઓછું જ કહ્યું છે અને જો કોઈ ચૂં-ચાં કરશે તો હું બધાના કૌભાંડો બહાર પાડી દઈશ, કારણ કે ગૃહ સચિવ તરીકે મારી પાસે બધાની કુંડળી છે.’

ભાજપના નેતા આરકે સિંહ: પક્ષથી નારાજ થઈ પ્રશાંત કિશોરની જેમ ભ્રષ્ટાચાર પર બોલ્યા

આઈએએસ અધિકારી રહી ચૂકેલા આરકે સિંહ નિવૃત્તિ બાદ ભાજપમાં જોડાયા હતા અને આરાથી બે વખત સાંસદ બન્યા તેમજ નરેન્દ્ર મોદી સરકારમાં સાત વર્ષ મંત્રી રહ્યા. પરંતુ આજકાલ પાર્ટીમાં તેમને ઓછું મહત્ત્વ મળવાથી તેઓ નારાજ છે. સભાઓમાં અને મીડિયામાં તેઓ સરકાર, મંત્રીઓ અને અધિકારીઓના ભ્રષ્ટાચાર વિશે એવી વાતો કરી રહ્યા છે, જેવી વાતો જન સુરાજ પાર્ટી (JSP)ના નેતા પ્રશાંત કિશોર કરે છે.

આરકે સિંહનું ભ્રષ્ટાચાર સામે કડક વલણ, ભૂતકાળના અનુભવો વર્ણવ્યા

આરકે સિંહે આરામાં એક બેઠકમાં કહ્યું, ‘મને ભ્રષ્ટ લોકોથી સખત નફરત છે. ચારિત્ર્યહીન લોકોથી સખત નફરત છે. ગુનેગારોથી સખત નફરત છે. હું ઠોસ રીતે કહું છું, હું જ્યાં પણ રહ્યો, પછી ભલે તે એસડીઓ, કલેક્ટર, કમિશનર, પ્રધાન સચિવ, ગૃહ સચિવ કે મંત્રી રહ્યો હોઉં, મારા હાથ નીચે કામ કરતી વખતે કોઈની હિંમત નહોતી કે ભ્રષ્ટાચાર કરે. તેઓ જાણતા હતા કે જો ભ્રષ્ટાચાર કરશે તો હું ગળું કાપી નાખીશ. છેક સુધી આવું જ રહ્યું.’

ભ્રષ્ટ નેતાઓ અને ઓછા ભણેલા નેતાઓ પર પ્રહાર

પ્રશાંત કિશોરની શૈલીમાં બોલતા આરકે સિંહે કહ્યું, ‘હું ભ્રષ્ટ લોકોને સહન નહીં કરું. તેમને ઉખાડી ફેંકીશ. જે નેતાઓ તમે જુઓ છો, તે બધા પૃથ્વી પર બોજ છે. તેઓ કોઈ કામ કરી શકતા નથી. ઓછા ભણેલા છે. મંત્રી બને તો મંત્રાલયમાં કંઈ કરી શકતા નથી, માત્ર સહી કરી શકે છે. કામ તો અધિકારીઓ કરે છે. તે નેતાઓ પૈસા બનાવવા અને કમિશન ખાવા માટે બને છે.’

પોસ્ટિંગથી લઈને ગરીબો પાસેથી પૈસા વસૂલવા સુધી ભ્રષ્ટાચાર

આરકે સિંહે વધુમાં કહ્યું કે, ‘સીઓ પૈસા આપીને પોસ્ટિંગ કરાવે છે અને તમારી પાસેથી 2 લાખ લે છે અને કહે છે કે બહુ ભ્રષ્ટાચાર છે. બીડીઓ પૈસા આપીને આવે છે અને તમારી પાસેથી પૈસા લે છે. વિચારો, ગરીબો પાસેથી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 20 હજાર લે છે. શરમ નથી આવતી! એડીએસઓ પોસ્ટિંગ કરાવે છે, ત્યારબાદ ડીલર પાસેથી પૈસા લે છે અને જ્યાં પાંચ કિલો અનાજ મળવું જોઈએ, ત્યાં ચાર કિલો મળે છે.’

ભ્રષ્ટાચારને કારણે બિહારની દયનીય સ્થિતિ અને જાગૃત થવાની અપીલ

આરકે સિંહે કહ્યું, ‘અહીં તમે સારવાર કરાવી શકતા નથી, દિલ્હી જાઓ છો. અહીં બાળકોને ભણાવી શકતા નથી, ખેતરો વેચીને દિલ્હી અને મુંબઈ મોકલો છો. અહીં રોજગાર મળતો નથી, બહાર જાઓ છો. તેમ છતાં, ચૂંટણીના સમયે જાતિના નામે ભ્રષ્ટ અને ચારિત્ર્યહીન વ્યક્તિને મત આપો છો. તેથી જ બિહારની આ હાલત છે. આ અંગે બોલવાનું શરૂ કરો. ભ્રષ્ટ લોકોને નફરતની નજરથી જુઓ, ત્યારે જ આ સુધરશે.’

આ પણ વાંચો: ખેડૂતોને પાકની યોગ્ય કિંમત ન મળવા માટે વૈશ્વિક કારણો જવાબદાર, નીતિન ગડકરીનું સૂચક નિવેદન

બે દિવસ પહેલાં જ આરકે સિંહે નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલનું નામ લઈને કહ્યું હતું કે, ‘જેમના પર આરોપ લાગ્યા છે, તેમણે જવાબ આપવો જોઈએ અથવા રાજીનામું આપવું જોઈએ. સિંહે ભાજપના નેતા રાઘવેન્દ્ર સિંહ અને અમરેન્દ્ર સિંહ તેમજ જદયુના નેતા ભગવાન કુશવાહા અને રાધાચરણ સાહનું નામ લઈને આરોપ લગાવ્યો હતો કે આ લોકોએ તેમને હરાવવાનું કાવતરું કર્યું હતું. સિંહે કહ્યું હતું કે તેમણે જેપી નડ્ડા અને સંજય ઝાને કહી દીધું છે કે જો તેમને ટિકિટ આપવામાં આવશે તો તેઓ તેમના વિરુદ્ધ વિસ્તારમાં ફરીને પ્રચાર કરશે.’

'કોઈ ચૂં-ચાં કરી છે તો બરાબરનો પાઠ ભણાવીશું...', પક્ષથી નારાજ નેતાએ ભાજપનું ટેન્શન વધાર્યું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

May 11, 2026
‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…
INDIA

‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…

May 11, 2026
ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …
INDIA

ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …

May 11, 2026
Next Post
સુરતના ઉદ્યોગપતિની ધરપકડ, છેતરપિંડીના કેસમાં થઈ કાર્યવાહી, જુઓ કેવી રીતે વેપારીને 8.5 કરોડનો ચૂનો લગ…

સુરતના ઉદ્યોગપતિની ધરપકડ, છેતરપિંડીના કેસમાં થઈ કાર્યવાહી, જુઓ કેવી રીતે વેપારીને 8.5 કરોડનો ચૂનો લગ...

અમદાવાદમાં રૂ. 50 લાખના ડ્રગ્સ સાથે બે વ્યક્તિ ઝડપાયા, મુખ્ય આરોપી ફરાર | ahmedabad sog seizes drugs…

અમદાવાદમાં રૂ. 50 લાખના ડ્રગ્સ સાથે બે વ્યક્તિ ઝડપાયા, મુખ્ય આરોપી ફરાર | ahmedabad sog seizes drugs...

ફુલની આવક થતા તહેવાર ટાણે ભાવ ઘટ્યા : ગુલાબના રૂ.200નો ભાવ યથાવત | Prices fall during festival as fl…

ફુલની આવક થતા તહેવાર ટાણે ભાવ ઘટ્યા : ગુલાબના રૂ.200નો ભાવ યથાવત | Prices fall during festival as fl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદના ઉડેવાળ તળાવની 56 વર્ષ જૂની 25 દુકાનો ધરાશાયી થવાની ભીતિ | 25 56 year old shops at Udewal La…

નડિયાદના ઉડેવાળ તળાવની 56 વર્ષ જૂની 25 દુકાનો ધરાશાયી થવાની ભીતિ | 25 56 year old shops at Udewal La…

3 months ago
જૂનાગઢમાં ’આપ’ નો પરચમ લહેરાયો : લોકોને હવે ભાજપ કરતા આમ આદમી પાર્ટીમાં વધારે વિશ્વાસ

જૂનાગઢમાં ’આપ’ નો પરચમ લહેરાયો : લોકોને હવે ભાજપ કરતા આમ આદમી પાર્ટીમાં વધારે વિશ્વાસ

10 months ago
તહેવારો નિમિત્તે વટવા-રકસૌલ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય : 32 ફેરા રહેશે | Decision to …

તહેવારો નિમિત્તે વટવા-રકસૌલ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય : 32 ફેરા રહેશે | Decision to …

8 months ago
અમદાવાદ: સાણંદમાં કપડાંની દુકાનની આડમાં ચાલતો ડ્રગ્સનો વેપલો ઝડપાયો, યુવતી સહિત 4ની ધરપકડ | Gujarat …

અમદાવાદ: સાણંદમાં કપડાંની દુકાનની આડમાં ચાલતો ડ્રગ્સનો વેપલો ઝડપાયો, યુવતી સહિત 4ની ધરપકડ | Gujarat …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News