gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રીલ્સના ચક્કરમાં 9 છોકરાઓ નદીમાં ડૂબ્યાં, 5ના મોત: બિહારના ગયાજીમાં મોટી દુર્ઘટના | bihar gaya boys …

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in INDIA
0 0
0
રીલ્સના ચક્કરમાં 9 છોકરાઓ નદીમાં ડૂબ્યાં, 5ના મોત: બિહારના ગયાજીમાં મોટી દુર્ઘટના | bihar gaya boys …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar News: બિહારના ગયાજીમાં ગુરુવારે એક મોટી દુર્ઘટના બની હતી. ખિઝરસરાય વિસ્તારના કેની પુલ નજીક રીલ્સ બનાવવાના ચક્કરમાં 9 છોકરાઓ નદીમાં ડુબી ગયા હતા. આ દરેક નદીના કિનારે રીલ્સ બનાવી રહ્યા હતા. આ દરમિયાન ઊંડા પાણીમાં જતા રહ્યા હતા અને પોતાને ડુબતા જોઈને બૂમો પાડવા લાગ્યા હતા. બૂમો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. 

આ પણ વાંચો: ‘ભાજપ સત્તાના નશામાં આવી લોકોનો અવાજ દબાવી રહી છે’, લદાખ હિંસા મુદ્દે કેજરીવાલના કેન્દ્ર પર પ્રહાર

છોકરાઓને મહા મહેનતે બહાર કાઢી સારવાર માટે ખસેડાયા

ઘણી મહેનત પછી દરેકને બહાર કાઢવામાં આવ્યા હતા. તાત્કાલિક તેમને બેલાગંજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં પ્રાથમિક સારવાર બાદ બે છોકરાઓને વધુ સારવાર માટે અનુગ્રહ નારાયણ મગધ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તો સાત છોકરાઓને બેલાગંજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ભરતી કરવામાં આવ્યા હતા, જેમાથી પાંચના મોત થયા છે, જ્યારે બે સારવાર હેઠળ છે.   

11 અને 12માં ધોરણના છે તમામ છોકરાઓ

ઘટના અંગં જ્યારે પરિવારને માહિતી મળી ત્યારે આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. પરિવાર પર દુ:ખનું આભ ફાટી પડ્યુ છે. એક માહિતી પ્રમાણે છોકરાઓ શાળાએથી પરત આવી રહ્યા હતા. આ દરમિયાન તેઓ નદી કિનારે વીડિયો બનાવવા ગયા હતા અને આ દુ:ખદ ઘટના બની. લોકોએ કહ્યું કે કેટલાક છોકરાઓ 11મા ધોરણમાં હતા, જ્યારે કેટલાક 12મા ધોરણમાં હતા.

આ પણ વાંચો: લદાખ હિંસા: 50 લોકોની અટકાયત, આરોપી કોંગ્રેસ કાઉન્સિલર વિરુદ્ધ કેસ

આ સમગ્ર મામલે નીમુચક બાથણી સબડિવિઝનના એસડીએમ કેશવ આનંદે જણાવ્યું કે સર્કલ ઓફિસર અને સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) ને ઘટના વિશે માહિતી મળી હતી. તેમણે જણાવ્યું કે, ‘છ છોકરાઓના નામ મળી ગયા છે. તેઓ તૌસિફ, જાસિફ, સાહિલ, જામ, સુફિયાન અને સાજિદ છે. આ ઘટના કેની ઘાટ નજીક બની હતી. વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પહેલા 4 બાળકો ડૉક્ટર બન્યા, હવે 5મા માટે NEETનું પેપર ફોડ્યું? CBIના સંકજામાં આખો પરિવાર | CBI Arres…
INDIA

પહેલા 4 બાળકો ડૉક્ટર બન્યા, હવે 5મા માટે NEETનું પેપર ફોડ્યું? CBIના સંકજામાં આખો પરિવાર | CBI Arres…

May 14, 2026
ભારત સરકારનો માસ્ટર પ્લાન, હોર્મુઝનું ટેન્શન પણ દૂર થશે અને LPGની અછત પણ નહીં રહે | india oman under…
INDIA

ભારત સરકારનો માસ્ટર પ્લાન, હોર્મુઝનું ટેન્શન પણ દૂર થશે અને LPGની અછત પણ નહીં રહે | india oman under…

May 14, 2026
VIDEO: ક્યાંક વાવાઝોડું તો ક્યાંક પૂર… ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટક અને મેઘાલયમાં તબાહી | India Wea…
INDIA

VIDEO: ક્યાંક વાવાઝોડું તો ક્યાંક પૂર… ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટક અને મેઘાલયમાં તબાહી | India Wea…

May 14, 2026
Next Post
‘લદાખમાં ઈન્કમ ટેક્સ લાગતો જ નથી તો મને નોટિસ કેમ?’, NGOનું લાઈસન્સ રદ થતાં ભડક્યા સોનમ વાંગચુક | So…

'લદાખમાં ઈન્કમ ટેક્સ લાગતો જ નથી તો મને નોટિસ કેમ?', NGOનું લાઈસન્સ રદ થતાં ભડક્યા સોનમ વાંગચુક | So...

લોકો ખખડધજ રસ્તાથી પરેશાન હોય કોંગ્રેસે ખાડોદરા દર્શન યાત્રા યોજી | Congress organizes Khadodara Dar…

લોકો ખખડધજ રસ્તાથી પરેશાન હોય કોંગ્રેસે ખાડોદરા દર્શન યાત્રા યોજી | Congress organizes Khadodara Dar...

ઝુબિન ગર્ગ મોત કેસમાં મ્યુઝિશિયનની ધરપકડ, સિંગાપોરની યોટ ટ્રીપમાં સિંગરની સાથે જ હતો | Zubeen Garg D…

ઝુબિન ગર્ગ મોત કેસમાં મ્યુઝિશિયનની ધરપકડ, સિંગાપોરની યોટ ટ્રીપમાં સિંગરની સાથે જ હતો | Zubeen Garg D...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG NEWS | વેનેઝુએલાથી ઓઇલ ખરીદશે ભારત? વ્હાઇટ હાઉસે આપી મોટી ઓફર | us ready to give india access to…

BIG NEWS | વેનેઝુએલાથી ઓઇલ ખરીદશે ભારત? વ્હાઇટ હાઉસે આપી મોટી ઓફર | us ready to give india access to…

4 months ago
બિહાર બાદ હવે પશ્ચિમ બંગાળમાં થશે વોટર વેરિફિકેશન, ECએ મતદાર યાદીનું નિરીક્ષણ કરવા આપ્યો આદેશ | afte…

બિહાર બાદ હવે પશ્ચિમ બંગાળમાં થશે વોટર વેરિફિકેશન, ECએ મતદાર યાદીનું નિરીક્ષણ કરવા આપ્યો આદેશ | afte…

9 months ago
ધ્રૂજાવી દેનારો VIDEO: ફૂટપાથ પર કાર ચડી જતાં અનેક લોકો કચડાયા, બેંગલુરૂના મોલ બહાર સર્જાયો અકસ્માત …

ધ્રૂજાવી દેનારો VIDEO: ફૂટપાથ પર કાર ચડી જતાં અનેક લોકો કચડાયા, બેંગલુરૂના મોલ બહાર સર્જાયો અકસ્માત …

4 months ago
સવારે ઠંડી અને બપોરે ગરમી…રાજ્યભરમાં બેવડી ઋતુ યથાવત્ રહેશે, હવામાન વિભાગની આગાહી | Gujarat to Wit…

સવારે ઠંડી અને બપોરે ગરમી…રાજ્યભરમાં બેવડી ઋતુ યથાવત્ રહેશે, હવામાન વિભાગની આગાહી | Gujarat to Wit…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News