gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

H1B વિઝા મુદ્દે જયશંકરનો ટ્રમ્પને જવાબ: દુનિયાને ગ્લોબલ વર્કફોર્સની જરૂર, તમે સત્યથી ભાગી ન શકો | S …

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in INDIA
0 0
0
H1B વિઝા મુદ્દે જયશંકરનો ટ્રમ્પને જવાબ: દુનિયાને ગ્લોબલ વર્કફોર્સની જરૂર, તમે સત્યથી ભાગી ન શકો | S …
0
VIEWS
Share on FacebookShare on Twitter

India’s EAM Jaishankar Urges Inclusive Global Workforce Model : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાની ફીમાં તોતિંગ વધારો કર્યો છે. જેનો સૌથી મોટો ફટકો ભારતીયોને પડ્યો છે. એવામાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્રમ્પનું નામ લીધા વિના જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે તેજીથી બદલાતી દુનિયામાં ગ્લોબલ વર્કફોર્સની જરૂર છે અને વિભિન્ન દેશો આ સત્ય નકારી શકે નહીં. 

જયશંકરે વધુમાં કહ્યું છે કે ઘણા દેશો એવા છે જે તેમની વસતી પ્રમાણે વર્કફોર્સ પૂરું પાડી શકે તેમ નથી. ગ્લોબલ વર્કફોર્સ રાજકારણનો વિષય હોઈ શકે પરંતુ તેની જરૂર તો છે જ. તેમણે ટેરિફ મુદ્દે જવાબ આપ્યો કે ગમે તેવી અનિશ્ચિતતા હોય વેપાર કોઈને કોઈ રસ્તો કાઢી જ લે છે. 

આ પણ વાંચો: ‘રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ કરો’, હવે પાકિસ્તાનના મિત્ર રાષ્ટ્ર પર ભડક્યા ટ્રમ્પ

જયશંકરે કહ્યું કે રોજગારની પ્રકૃતિ બદલાતી જઈ રહી છે જેના કારણે દુનિયા હવે ગ્લોબલ વર્કફોર્સ તરફ આગળ વધી રહી છે. ડિજિટલ ક્ષેત્રે પણ બદલાવ નવા સ્કિલ્સની માંગ પેદા થઈ રહી છે. નોંધનીય છે કે ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને તણાવ ચાલી જ રહ્યો છે એવામાં અમેરિકાએ H1B વિઝાની ફીઝ વધારીને 1 લાખ ડોલર કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
છાયાપુરી રેલવે સ્ટેશન પર સાંસદના હસ્તે નવી સુવિધાઓનું લોકાર્પણ કરાયું | New facilities inaugurated b…

છાયાપુરી રેલવે સ્ટેશન પર સાંસદના હસ્તે નવી સુવિધાઓનું લોકાર્પણ કરાયું | New facilities inaugurated b...

પંજાબમાં પોલીસ હાઈએલર્ટ પર, ISI મોટો હુમલો કરે તેવી આશંકા, પૂરની આડમાં મોકલ્યા હથિયારો | ISI Plannin…

પંજાબમાં પોલીસ હાઈએલર્ટ પર, ISI મોટો હુમલો કરે તેવી આશંકા, પૂરની આડમાં મોકલ્યા હથિયારો | ISI Plannin...

‘કૂતરો તો ફરશે…’, પાલતુ શ્વાન જર્મન શેફર્ડે 7 વર્ષના બાળકને બચકા ભર્યા, માલિકની નફ્ફટાઈ પણ આવી સામ…

'કૂતરો તો ફરશે...', પાલતુ શ્વાન જર્મન શેફર્ડે 7 વર્ષના બાળકને બચકા ભર્યા, માલિકની નફ્ફટાઈ પણ આવી સામ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં ગોંડલ ચોકડી પર બ્રિજનો જોઈન્ટ છુટો પડી ગયો, વાહન ચાલકો માટે બ્રિજ બન્યો જોખમી | joint of t…

1 year ago
જ્યારે દરિયામાં ડૂબી ડૉ. આંબેડકરની બૌદ્ધિક સંપદા, ત્યારે સયાજીરાવ ગાયકવાડે ‘હુજૂર હુકમ’ કરી આપ્યું હ…

4 months ago
કરમની કઠણાઇ! રક્ષિત ચોરસિયા અકસ્માત કેસનું એક વર્ષ, નબીરો બહાર છૂટો ફરે છે અને પીડિતોને ચાલવામાં પણ …

5 months ago
જેલમાં કેદ મુસ્કાન અને સાહિલે રાખ્યું નવરાત્રિનું વ્રત, ભગવાન કૃષ્ણ જેવા પુત્રની ઈચ્છા | jailed coup…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News