gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છાયાપુરી રેલવે સ્ટેશન પર સાંસદના હસ્તે નવી સુવિધાઓનું લોકાર્પણ કરાયું | New facilities inaugurated b…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in GUJARAT
0 0
0
છાયાપુરી રેલવે સ્ટેશન પર સાંસદના હસ્તે નવી સુવિધાઓનું લોકાર્પણ કરાયું | New facilities inaugurated b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા સાંસદ ડૉ. હેમાંગ જોષીએ આજે છાયાપુરી રેલવે સ્ટેશન પર મુસાફરો માટેની વિવિધ નવી સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું. આ અવસર પર એસ્કેલેટર, ફૂટ ઓવર બ્રિજ તથા  ઠંડા પાણીની નિઃશુલ્ક સુવિધાનું લોકાર્પણ કરાયું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં મંડળ રેલ પ્રબંધક રાજૂ ભડકેએ સાંસદનું સ્વાગત કર્યું હતું. લોકાર્પણ બાદ સાંસદે જણાવ્યું હતું કે,છાયાપુરી સ્ટેશન મુસાફરો માટે અગત્યનું કેન્દ્ર છે અને નવી સુવિધાઓ મુસાફરોને વધુ આરામદાયક અને સુરક્ષિત યાત્રા પૂરી પાડશે. આશરે 8 કરોડના ખર્ચે બનેલા એસ્કેલેટર અને ફૂટ ઓવર બ્રિજથી પ્લેટફોર્મ નં. 1 અને 2 વચ્ચે અવરજવર સરળ બનશે. સાથે જ પ્લેટફોર્મ નં. 2 પર ઠંડા પીવાના પાણી પરબ સીએસઆર અંતર્ગત કે.પી. એજ્યુકેશન એન્ડ મેડિકલ સંસ્થા અને રેલવેના સહયોગથી શરૂ કરવામાં આવી છે.  કાર્યક્રમ બાદ સાંસદએ “સ્વચ્છતા હી સેવા – 2025” અભિયાન હેઠળ “એક દિન, એક ઘંટા, એક સાથ” અંતર્ગત શ્રમદાન પણ કર્યું હતું. તેમણે સફાઈ કર્મચારીઓને પોતાના હાથે ભોજન પીરસી તેમનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક નરેન્દ્ર કુમાર, વરિષ્ઠ મંડળ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પ્રદીપ મીણા, વરિષ્ઠ મંડળ એન્જિનિયર સુમિત ઠાકુર સહિતના રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: 38 દિવસમાં 25થી વધુ બાળ લગ્ન અટકાવ્યા, તંત્રની કડકાઈ છતાં યથાવત રહેલા દૂષણે ચિંતા વધારી | C…
GUJARAT

May 10, 2026
વિદેશ જવાનો અભરખો ભારે પડ્યો! અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ |…

અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવાની શંકામાં સાસરીયાઓએ જમાઈની કરી હત્યા, 10ની ધરપકડ | Amreli B…

Next Post
પંજાબમાં પોલીસ હાઈએલર્ટ પર, ISI મોટો હુમલો કરે તેવી આશંકા, પૂરની આડમાં મોકલ્યા હથિયારો | ISI Plannin…

પંજાબમાં પોલીસ હાઈએલર્ટ પર, ISI મોટો હુમલો કરે તેવી આશંકા, પૂરની આડમાં મોકલ્યા હથિયારો | ISI Plannin...

‘કૂતરો તો ફરશે…’, પાલતુ શ્વાન જર્મન શેફર્ડે 7 વર્ષના બાળકને બચકા ભર્યા, માલિકની નફ્ફટાઈ પણ આવી સામ…

'કૂતરો તો ફરશે...', પાલતુ શ્વાન જર્મન શેફર્ડે 7 વર્ષના બાળકને બચકા ભર્યા, માલિકની નફ્ફટાઈ પણ આવી સામ...

જેલમાં કેદ મુસ્કાન અને સાહિલે રાખ્યું નવરાત્રિનું વ્રત, ભગવાન કૃષ્ણ જેવા પુત્રની ઈચ્છા | jailed coup…

જેલમાં કેદ મુસ્કાન અને સાહિલે રાખ્યું નવરાત્રિનું વ્રત, ભગવાન કૃષ્ણ જેવા પુત્રની ઈચ્છા | jailed coup...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાબર ડેરી સામે પશુપાલકોનું આંદોલન યથાવત્, દૂધ આપવાનું બંધ કરાતા પાઉડર ઉત્પાદન ઠપ | protest by cattle…

10 months ago
એકધારા તેજી વચ્ચે સોના-ચાંદીની કિંમતો અચાનક ક્રેશ કેમ થઇ? આ કારણો જાણવા જેવા | Why did the silver bu…

3 months ago
ભોજવા બ્રિજ નીચે કારમાં દારૃની મહેફિલ માણતા ચાર શખ્સ ઝડપાયા | Four people caught drinking alcohol in…

અકોટામાં શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગતા ઘરવખરી ખાખ | House fire due to short circuit in Akota e…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News