gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : વક્ફ બિલ મંજૂર થયા બાદ UPમાં હાઈએલર્ટ, નોઈડમાં 241 મસ્જિદોને નોટિસ, સંવેદનશીલ વિસ્તારમાં ફોર…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in INDIA
0 0
0
VIDEO : વક્ફ બિલ મંજૂર થયા બાદ UPમાં હાઈએલર્ટ, નોઈડમાં 241 મસ્જિદોને નોટિસ, સંવેદનશીલ વિસ્તારમાં ફોર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttar Pradesh : લોકસભામાં વક્ફ સંશોધન બિલ (Waqf Amendment Bill 2025)ને મંજૂરી મળ્યા બાદ ઉત્તર પ્રદેશમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે નોઈડા પોલીસે જિલ્લાની 241 મસ્જિદોના ઈમામોને નોટિસ મોકલી છે. સૂત્રોના જણાવ્યા મુજબ નોઈડામાં કોઈ અનિચ્છની ઘટના ન બને તે હેતુસર પોલીસે આ કાર્યવાહી કરી છે. પોલીસની ટીમે ગુરુવારે જિલ્લાની તમામ મસ્જિદોના ઈમામ અને કમિટિના લોકો સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત પોલીસે 28 સંવોદનશીલ વિસ્તારોમાં પણ વિશેષ નજર રાખી રહી છે.

સંવેદનશીલ વિસ્તારોમાં ફોર્સ તહેનાત, રજા પણ રદ

નોઈડા પોલીસે આજે (3 એપ્રિલ) 28 સંવેદનશીલ વિસ્તારોમાં પગપાળા કૂચ કરી સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી. આ તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો કાફલો તહેનાત કરી દેવાયો છે. આ ઉપરાંત ગુપ્તચર એજન્સીને પણ એલર્ટ રહેવાનો આદેશ અપાયો છે. નોઈડા અને ગ્રેટર નોઈડાના ખુણેખાંચરે સુરક્ષા વધારી દેવાઈ છે. પોલીસ ફોર્સમાં રજાઓ પણ રદ કરી દેવાઈ છે. કોઈપણ લોકો રસ્તા પર વિરોધ કરવા ન ઉતરે અને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને, તે માટે નોઈડાની લગભગ તમામ મસ્જિદોને નોટિસ મોકલાઈ છે. આ નોટિસ મસ્જિદના ઈમામો અથવા કમિટીને આપવામાં આવી છે.

આ પણ વાંચો : મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના: ખંડવામાં કૂવાની સફાઈ કરવા ઉથરેલા 8 લોકોના મોત, જાણો શું બની હતી ઘટના

50,000 બોન્ડ ભરાવાયા

નોઈડા ડીસીપી રામ બદન સિંહે કહ્યું કે, ‘સાવચેતીની ભાગરૂપે નોટિસો મોકલવામાં આવી છે. તેમની પાસેથી 50 હજારના બોન્ડ ભરાવવામાં આવી રહ્યા છે. તમામ મસ્જિદોને નોટિસ મોકલવામાં આવી રહી છે. મસ્જિદોના કર્તાહર્તા અને ઈમામના નામે નોટિસ મોકલાઈ રહી છે. નોઈડાના કાર્યપાલક મજિસ્ટ્રેટે જારી કરેલ નોટિસમાં કહેવાયું છે કે, ‘શાંતિ ભંગ થવાની પ્રબળ સંભાવના છે. ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ 130 હેઠળ નોટિસ મોકલવામાં આવી છે.’

આ પણ વાંચો : મહાકાલ : ઉજ્જૈનમાં દારૂ પર પ્રતિબંધ, હવે કાલ ભૈરવને કેવી રીતે ચઢાવાશે દારૂનો ભોગ?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…
INDIA

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…

May 13, 2026
CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…
INDIA

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…

May 13, 2026
બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …
INDIA

બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …

May 13, 2026
Next Post
જામનગરમાં એક જ પરિવારના પાંચ સભ્યોનો આપઘાત: સુમરા ગામે ચાર સંતાનો સાથે માતાએ કૂવામાં લગાવી મોતની છલા…

જામનગરમાં એક જ પરિવારના પાંચ સભ્યોનો આપઘાત: સુમરા ગામે ચાર સંતાનો સાથે માતાએ કૂવામાં લગાવી મોતની છલા...

મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના: ખંડવામાં કૂવાની સફાઈ કરવા ઉથરેલા 8 લોકોના મોત, જાણો શું બની હતી ઘટના | …

મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના: ખંડવામાં કૂવાની સફાઈ કરવા ઉથરેલા 8 લોકોના મોત, જાણો શું બની હતી ઘટના | ...

ડીસા ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટનો મામલો: આરોપી બાપ-દીકરાના 8 દિવસના રિમાન્ડ મંજૂર, 21ના થયા હતા મોત |…

ડીસા ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટનો મામલો: આરોપી બાપ-દીકરાના 8 દિવસના રિમાન્ડ મંજૂર, 21ના થયા હતા મોત |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મૃતક મહિલાના પરિવારને પાંચ લાખનું વળતર ચૂકવવા આદેશ | Order to pay Rs 5 lakh compensation to the fami…

મૃતક મહિલાના પરિવારને પાંચ લાખનું વળતર ચૂકવવા આદેશ | Order to pay Rs 5 lakh compensation to the fami…

1 month ago
૩ વર્ષના બાળકમાં જવલ્લે જોવા મળતા રોગનું નિદાન એએમસી સંચાલિત હોસ્પિટલમાં થયું

૩ વર્ષના બાળકમાં જવલ્લે જોવા મળતા રોગનું નિદાન એએમસી સંચાલિત હોસ્પિટલમાં થયું

10 months ago
રાજકોટમાં 22 વર્ષીય યુવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેકથી મોત, અચાનક મેદાનમાં જ ઢળી પડ્યો | 22 Year…

રાજકોટમાં 22 વર્ષીય યુવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેકથી મોત, અચાનક મેદાનમાં જ ઢળી પડ્યો | 22 Year…

9 months ago
રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…

રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News