gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દસ્ક્રોઇના વહેલાલમાંથી શંકાસ્પદ ઘીનો ૭૬૬ કિલો જથ્થો જપ્ત | 766 kg of suspected ghee seized from Dask…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
દસ્ક્રોઇના વહેલાલમાંથી શંકાસ્પદ ઘીનો ૭૬૬ કિલો જથ્થો જપ્ત | 766 kg of suspected ghee seized from Dask…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ
એસઓજીનો દરોડો

શંકાસ્પદ
ભેળસેળ યુક્ત ૨૨૩ કિલો ઘી સીઝ
,
૫૪૩ કીલોગ્રામ ઘીનો નાશ કરાયો

સાયલા – 
દસ્ક્રોઇ તાલુકાના વહેલાલ ગામની સીમમાંથી શંકાસ્પદ ભેળસેળ
યુક્ત ઘીનો ૭૬૬ કિલો જથ્થોને અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડયો છે.
પોલીસે શંકાસ્પદ ભેળસેળ યુક્ત ૨૨૩ કિલો ઘી સીઝ
, ૫૪૩
કીલોગ્રામ ઘીનો નાશ કર્યો છે.

કણભા
પોલીસ સ્ટેશન તાબામાં આવતા દસ્ક્રોઇ તાલુકાના વહેલાલ ગામની સીમમાં આવેલા વાઇબ્રન્ટ
મેગા ઇન્ડસ્ટ્રીયલ પાર્કના શેડ-૧માં આવેલી
‘મા અર્બુદા પ્રોડક્ટ‘નો સંચાલક પોલીસે જીગર ઉમેશભાઇ
પ્રજાપતી (રહે.મહાલક્ષ્મી ડેરીની પાસે
, તા.દહેગામ) પોતાના
ગોડાઉનમાં બનાવટી ઘીનુ વેંચાણ કરે છે તેવી બાતમી અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસને
મળી હતી.

જેના
આધારે એસ.ઓ.જી. પોલીસે ખોરાક અને ઔષધી વિભાગ અમદાવાદ-૨ના અધિકારી  સાથે રાખી તપાસ કરતા બાતમીવાળી જગ્યાએ શંકાસ્પદ
ભેળસેળ યુક્ત ઘીનો ૨૨૩.૨૦૦ કિલોગ્રામ (કિ.રૃ.૧
,૫૬,૨૪૦)નો જથ્થો સીઝ
કર્યો છે. જ્યારે શંકાસ્પદ ભેળસેળ યુક્ત ૫૪૩ કીલોગ્રામ ઘી (કિ.રૃ.૩
,૪૩,૦૫૦)નો જથ્થો નાશ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ACTION SUPERSTAR TIGER SHROFF BRINGS HIS SIGNATURE ENERGY TO T-SERIES’ ‘TENU LEKE JAANA’
GUJARAT

November 19, 2026
Vedang Raina to Veer Pahariya: Young Actors to Look Out for in 2027

Bhanushali Studios Limited enters global arena with Al Pacino–Isla Fisher starrer ‘CAPTIVATED’ in as…

Next Post
નડિયાદમાં રૂા. 6.97 કરોડના ખર્ચે 11 નવા સિવિક સેન્ટર ઉભા કરાશે | 11 new civic centers to be set up i…

નડિયાદમાં રૂા. 6.97 કરોડના ખર્ચે 11 નવા સિવિક સેન્ટર ઉભા કરાશે | 11 new civic centers to be set up i...

પોરબંદરમાં P.F. હડપ કરી જનારો શખ્સ 28 વર્ષે અમદાવાદમાંથી પકડાયો

રાજકોટ એઈમ્સમાં AI મોડયુલમાં X-Ray મુકો તો નિદાન કરી આપે | If you put X Ray in AI module in Rajkot A…

રાજકોટ એઈમ્સમાં AI મોડયુલમાં X-Ray મુકો તો નિદાન કરી આપે | If you put X Ray in AI module in Rajkot A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશભરમાં ફટાકડા પર પ્રતિબંધ હોવો જોઈએ : સીજેઆઈ ગવઈ | There should be a nationwide ban on firecracker…

1 year ago
આવક વધતાં કેસર કેરી હાલ શાકભાજી કરતાં પણ સસ્તી | As incomes increase saffron and mangoes are now che…

6 months ago
વૈશ્વિક શેરબજારના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25000 તરફ | sensex su…

સડલા ગામના યુવક સાથે 2.90 લાખમાં લગ્ન કરી દુલ્હન ફરાર | Bride absconds after marrying a young man fr…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News