gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ એઈમ્સમાં AI મોડયુલમાં X-Ray મુકો તો નિદાન કરી આપે | If you put X Ray in AI module in Rajkot A…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
રાજકોટ એઈમ્સમાં AI મોડયુલમાં X-Ray મુકો તો નિદાન કરી આપે | If you put X Ray in AI module in Rajkot A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તબીબી અભ્યાસક્રમમાં નવો આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ વિષય ઉમેરાયો : ભવિષ્યમાં દિલ્હી એઈમ્સની જેમ ગાંધીનગર IIT સાથે મળીને હેલ્થકેરમાં A.I એકસલન્સ સેન્ટર પણ બનાવવા વિચારણા

રાજકોટ, : તબીબી વિજ્ઞાાનમાં અત્યારે અચરજ પમાડતા શોધ – સંશોધન થઈ રહ્યાં છે. ત્યારે રાજકોટ સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સિસ (રાજકોટ એઈમ્સ) માં પણ ગત વર્ષથી તબીબી અભ્યાસક્રમમાં નવો અર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (એ.આઈ.) વિષય ઉમેરવામાં આવ્યો છે. અને હવે એવું મોડયુલ પણ બનાવ્યું છે કે, એકસ-રે મુકવામાં આવે તો રોગ તકલીફનું નિદાન કરીને સારવારમાટેના તારણો પણ કાઢી આપે છે.

રાજકોટ એઈમ્સમાં ચાલુ વર્ષે એમબીબીએસ કોર્સમાં 75 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જે વિદ્યાર્થીઓ માટે યુ.જી. ઓરીએન્ટેશન સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં એઈમ્સના પ્રમુખ પદ્મશ્રી ડો. જે.એસ. ટિટીયાલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે એકેડેમિક ડીન ડો. સંજય ગુપ્તાએ રાજકોટ એઈમ્સમાં યુજી-પીજી અભ્યાસક્રમો અને તેમાં નવીનતાનો ચિતાર આપ્યો હતો. જયારે અન્ય ફેકલ્ટીના પ્રોફેસરોએ પણ નવા તબીબી છાત્રો સાથે વિચારો મંતવ્યોની આપ-લે કરી હતી.

એઈમ્સના ફોરેન્સિક વિભાગના ડો. ઉત્સવ પારેખે જણાવ્યું કે, રાજકોટ એઈમ્સમાં અન્ડર ગ્રેજયુએટ અને પોસ્ટ ગ્રેજયુએટ અભ્યાસમાં ગત વર્ષથી આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો વિષય ઉમેરવામાં આવ્યો છે. જેમાં દરેક ફેકલ્ટીના પ્રોફેસર દ્વારા તબીબ વિદ્યાર્થીઓને હેલ્થ કેરમાં એ.આઈ.ના ઉપયોગ અને ફાયદા વિશે અવગત કરાવવામાં આવે છે. જેથી તેઓ ભવિષ્યની ચિકિત્સા પ્રણાલી માટે તૈયાર થશે. આ માટે ખાસ વર્કસોપ પણ આવતા મહિને યોજવામાં આવનાર છે. અત્યારે રાજકોટ એઈમ્સ દ્વારા અદ્યતન એ.આઈ. મોડયુલ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જે કોઈપણ રોગના નિદાન સારવારનું તારણ કાઢવામાં મદદરૂપ બને છે. જેમ કે, એ મોડયુલમાં કોીપણ દર્દીનો એકસરેએપ્લાય કરવામાં આવે તો એ.આઈ. સિસ્ટમથી સંપૂર્ણ ડાયગ્નોસીસ (નિદાન) કરી આપે છે, અને ાસથે સારવારનું દિશાસૂચન પણ મળી રહે છે. જે તબીબી વિદ્યાર્થીઓને ખુબ મદદરૂપ બને છે. 

નોંધનીય છે કે, હાલ દિલ્હી એઈમ્સ અને દિલ્હી આઈઆઈટી દ્વારા સંયુક્ત રીતે એક્ઝીક્યુટિવ પ્રોગ્રામ ઈન એ.આઈ.ફોર હેલ્થકેર અનેએ.આઈ. હેલ્થકેર એકક્ષલન્સ સેન્ટર પણ કાર્યરત છે, જેવર્તમાન તબીબ વિજ્ઞાાનને નવી દિશા આપે છે. રાજકોટ  એઈમ્સ દ્વારા પણ ભવિષ્યમાં ગાંધીનગર આઈઆઈટી સાથે મળીને  હેલ્થકેરમાં એ.આઈ. ક્ષેત્ર આગળ વધવાની વિચારણા ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ
GUJARAT

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

June 25, 2026
દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…
GUJARAT

દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…

June 25, 2026
અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …
GUJARAT

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …

June 25, 2026
Next Post
દુનિયામાં 140 કરોડ લોકોને હાઈ બીપી જેમાં 80 ટકાનું કંટ્રોલમાં નથી | 1 4 billion people in the world …

દુનિયામાં 140 કરોડ લોકોને હાઈ બીપી જેમાં 80 ટકાનું કંટ્રોલમાં નથી | 1 4 billion people in the world ...

શાપરમાં 7 વર્ષની બાળાને નિર્વસ્ત્ર કરી જાતિય હુમલો | 7 year old girl stripped naked and sexually ass…

શાપરમાં 7 વર્ષની બાળાને નિર્વસ્ત્ર કરી જાતિય હુમલો | 7 year old girl stripped naked and sexually ass...

પોરબંદર મહાપાલિકાના મનઘડંત વેરા વધારામાં 83 ટકા સુધીનો ઘટાડો જાહેર | Porbandar Municipal Corporation…

પોરબંદર મહાપાલિકાના મનઘડંત વેરા વધારામાં 83 ટકા સુધીનો ઘટાડો જાહેર | Porbandar Municipal Corporation...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત સુરભી ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા, 754 કિલો જથ્થો નાશ કરાશે | Panee…

સુરત સુરભી ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા, 754 કિલો જથ્થો નાશ કરાશે | Panee…

7 months ago
નિઝામપુરાના બિલ્ડરને પુત્રનું અપહરણ કરવાની ધમકી આપતાં ફરિયાદ | Nizampura builder receives threat of …

નિઝામપુરાના બિલ્ડરને પુત્રનું અપહરણ કરવાની ધમકી આપતાં ફરિયાદ | Nizampura builder receives threat of …

3 months ago
VIDEO : 2025ની 7 સૌથી ભયાનક ઘટનાઓ! ભારતીયો આજીવન નહીં ભૂલી શકે, અમદાવાદમાં પણ સર્જાઈ હતી તારાજી

VIDEO : 2025ની 7 સૌથી ભયાનક ઘટનાઓ! ભારતીયો આજીવન નહીં ભૂલી શકે, અમદાવાદમાં પણ સર્જાઈ હતી તારાજી

6 months ago
પાવર ચોરીના ગુનામાં 3 શખ્સને 3 વર્ષ કેદની સજા | 3 people sentenced to 3 years in prison for power th…

પાવર ચોરીના ગુનામાં 3 શખ્સને 3 વર્ષ કેદની સજા | 3 people sentenced to 3 years in prison for power th…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News