gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નશીલો પદાર્થ પીવાડાવી મોલના વોશરૂમમાં દુષ્કર્મ, ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં શરમજનક ઘટના | Girl Allege…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in INDIA
0 0
0
નશીલો પદાર્થ પીવાડાવી મોલના વોશરૂમમાં દુષ્કર્મ, ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં શરમજનક ઘટના | Girl Allege…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttar Pradesh Crime News: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બી.એસ.સી. યુનિવર્સિટીની એક વિદ્યાર્થિનીએ એક યુવક પર નશાકારક પદાર્થ પીવડાવીને દુષ્કર્મ આચર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થિનીનો આરોપ છે કે ‘યુવકે મને ફિલ્મ બતાવવાના બહાને મોલમાં લઈ ગયો અને કંઈક કેફી પીણું પીવડાવ્યું હતું. ત્યારબાદ તે બેભાન થઈ ગઈ અને મોલના શૌચાલયમાં તેના પર દુષ્કર્મ આચર્યું હતું.’

જાણો શું છે સમગ્ર મામલો

અહેવાલો અનુસાર, જ્યારે પીડિત વિદ્યાર્થિનીએ વિરોધ કર્યો, ત્યારે યુવકે વીડિયો અને ફોટા વાઈરલ કરવાની ધમકી આપી અને બાદમાં પૈસા અને સામાનની માંગણી કરી હતી. જ્યારે વિદ્યાર્થિનીએ આ અંગે પરિવારને જાણ કરી હતી ફરિયાદ કરી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી પણ લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આ પણ વાંચો: કોઈ સમુદાયના નેતાનું અપમાન એ ધર્મનું અપમાન ન ગણાય, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ મામલાની તપાસ ચાલી રહી છે. પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે. પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આરોપી યુવક ચેન્નાઈની એક કોલેજમાંથી બી.ટેક ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો છે. તેથી પોલીસ ટીમ બનાવવામાં આવી રહી છે અને તેને ટૂંક સમયમાં ધરપકડ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હવે ભારત નહીં છોડે…’ ઈરાન યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહે નામ લીધા વિના કોને આપી ચેતવણી | rajnath singh …
INDIA

‘હવે ભારત નહીં છોડે…’ ઈરાન યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહે નામ લીધા વિના કોને આપી ચેતવણી | rajnath singh …

April 2, 2026
બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | …
INDIA

બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | …

April 2, 2026
રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો, AAPએ રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા, જાણો કોને સોંપાઈ જવાબદારી | Aam…
INDIA

રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો, AAPએ રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા, જાણો કોને સોંપાઈ જવાબદારી | Aam…

April 2, 2026
Next Post
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાની મુલાકાત લેતું બ્રિક્સ દેશોનું પ્રતિનિધિમંડળ | BRICS delega…

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાની મુલાકાત લેતું બ્રિક્સ દેશોનું પ્રતિનિધિમંડળ | BRICS delega...

કોઈ સમુદાયના નેતાનું અપમાન એ ધર્મનું અપમાન ન ગણાય, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Bombay Hi…

કોઈ સમુદાયના નેતાનું અપમાન એ ધર્મનું અપમાન ન ગણાય, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Bombay Hi...

સુરત સહિત વિશ્વમાંથી કોવિડે વિદાય લીધી છતાં સર્વ શિક્ષા અભિયાનના પરિપત્રમાં કોવિડ ગાઈડલાઈનના ઉલ્લેખથ…

સુરત સહિત વિશ્વમાંથી કોવિડે વિદાય લીધી છતાં સર્વ શિક્ષા અભિયાનના પરિપત્રમાં કોવિડ ગાઈડલાઈનના ઉલ્લેખથ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તલવાર અને ખંજર લઈને બે માથાભારે શખ્સો જાહેરમાં હુમલો કરવા દોડ્યા | Vadodara: Two men carrying swords…

તલવાર અને ખંજર લઈને બે માથાભારે શખ્સો જાહેરમાં હુમલો કરવા દોડ્યા | Vadodara: Two men carrying swords…

6 months ago
ઓછા વજનના પેકિંગ સાથેના  પ્રોડકટસ બહાર પાડવા FMCG કંપનીઓનો વ્યૂહ

ઓછા વજનના પેકિંગ સાથેના પ્રોડકટસ બહાર પાડવા FMCG કંપનીઓનો વ્યૂહ

1 week ago
એર ઈન્ડિયાના તમામ બોઇંગ 787 વિમાનોની તપાસ પૂર્ણ, ફ્યૂલ સ્વિચમાં કોઈ સમસ્યા સામે ન આવી

એર ઈન્ડિયાના તમામ બોઇંગ 787 વિમાનોની તપાસ પૂર્ણ, ફ્યૂલ સ્વિચમાં કોઈ સમસ્યા સામે ન આવી

9 months ago
રાજકોટ : જસદણ નજીક તુલસી વિવાહમાં જતી બસ પલટી, 22 લોકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા | Bus overtur…

રાજકોટ : જસદણ નજીક તુલસી વિવાહમાં જતી બસ પલટી, 22 લોકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા | Bus overtur…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News