gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવકોના મોત માટે જવાબદાર કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધ્યો | sarkhej police file negligence F…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
યુવકોના મોત માટે જવાબદાર કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધ્યો | sarkhej police file negligence F…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર

શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવની સાફસફાઇ માટે હોડીમાં ગયેલા ચાર યુવકો ડુબી ગયા હતા. જેમાં ત્રણ યુવકોના મોત નીપજ્યા હતા. આ બનાવ અનુસંધાનમાં મૃતકના પરિવારજનોની રજૂઆત અને સ્થળ પરના પુરાવાના અનુસંધાનમાં સરખેજ પોલીસે યુવકોના મોત માટે જવાબદાર કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. શહેરના શકરી તળાવમાં ગત ૨ સપ્ટેમ્બરના રોજ ચાર યુવકો હોડી લઇને સાફસફાઇ માટે ગયા હતા. ત્યારે અચાનક હોડી પલ્ટી જતા વિશાલ સોલંકી (રહે.બળિયાદેવ ડુપ્લેક્સ, સરખેજ), પ્રદીપ ચાવડા (રહે. બળિયાદેવ ડુપ્લેક્સ, સરખેજ) અને જીત  પરમાર (રહે. બ્રાહ્મણ વાસ,સરખેજ) અને કેશવ  ગોહિલ નામના ચાર યુવકો ડુબી ગયા હતા. જેમાં કેશવ ગોહિલ તરીને બહાર આવી ગયો હતો. જ્યારે અન્ય ત્રણ યુવકોના મોત નીપજ્યા હતા.આ બનાવનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેમાં કેશવે બેદરકારી દાખવતા હોડી પલ્ટી ગઇ હતી. આ બનાવ અંગે સરખેજ પોલીસે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે છેલ્લાં દોઢ વર્ષથી આ તળાવનું સમારકામ ચાલતું હતું.  આ તળાવમાં લીલ અને સેવાળ જમા થતા તેને સાફ કરવાની કામગીરી બહેરામપુરા ગૌતમનગર સોસાયટીમાં રહેતા દિનેશ પટેલ નામના પેટા કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી હતી. પરંતુ, તેણે યુવાનોને પુરતી સુરક્ષા સાથે કામગીરી ન સોંપતા હોડી ડુબતા ત્રણેય યુવકોએ જીવ ગુમાવ્યા હતા. જે અંગે સરખેજ પોલીસ મથકે ગુનો નોંધીને પોલીસ ઇન્સ્પેક્ટર એસ એ ગોહિલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સી.જે. ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મળી મહત્ત્વની જવાબદારી, વિધાનસભા સમિતિઓની જાહેરાત | Gu…
GUJARAT

May 20, 2026
અમદાવાદ: લક્ઝુરિયસ કારમાંથી 2 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત, એક શખસની ધરપકડ | Ahmedabad News Vijay Char R…

વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર અચાનક પ્રગટ થયો 8 ફૂટનો મહાકાય મગર, ધમપછાડા વચ્ચે ફોરેસ્ટ વિભાગનું દિ…

Next Post
પોરબંદરમાં આત્મનિર્ભર ભારત અને યુવાનો વિષયક સંમેલન યોજાયું

કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાની પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં મુલાકાત કરી

સિંધુભવન રોડ પર ક્રાઇમબ્રાંચના નામે નકલી પોલીસ બનીને યુવકની તોડબાજી! | duplicate police started to c…

સિંધુભવન રોડ પર ક્રાઇમબ્રાંચના નામે નકલી પોલીસ બનીને યુવકની તોડબાજી! | duplicate police started to c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત હાઇકોર્ટના મેઈનગેટ પાસેથી પકડાયો ‘નકલી સરકારી વકીલ’ : પોક્સોના કેસમાં જામીનનું કહીને નાણાં પડ…

1 year ago
મેમાં ઔદ્યોગિક ઉત્પાદનનો દર ઘટીને 1.2 ટકા : 9 મહિનાના તળિયે | Industrial production rate falls to 1 …

11 months ago
થૂંક જિહાદ! લખનઉમાં થૂંકીને દૂધ આપવાનો વીડિયો આવ્યો સામે, સાચી ઓળખ પણ છૂપાવી હોવાનો પર્દાફાશ

વિશ્વ સિંહ દિવસ: એક સમયે ગીર સુધી સીમિત સિંહોનું હવે આખા સૌરાષ્ટ્રમાં સામ્રાજ્ય | World Lion Day: Li…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News