gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

IPL ફાઇનલ: અમદાવાદ મેટ્રોના મુસાફરોની સંખ્યામાં નોંધાયો રેકોર્ડબ્રેક વધારો, મોડી રાત સુધી 62 વધારાની…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2026
in GUJARAT
0 0
0
IPL ફાઇનલ: અમદાવાદ મેટ્રોના મુસાફરોની સંખ્યામાં નોંધાયો રેકોર્ડબ્રેક વધારો, મોડી રાત સુધી 62 વધારાની…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Metro Service For IPL 2026 Final: નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL-2026ની ફાઇનલ મેચને લઈને અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો ટ્રેન સેવાઓ પર મુસાફરોનો અભૂતપૂર્વ ઘોડાપૂર જોવા મળ્યું હતું. ક્રિકેટપ્રેમીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મોડી રાત સુધી મેટ્રો સેવાઓ કાર્યરત રાખી હતી. પેસેન્જરોની ભારે ભીડ અને જરૂરિયાતને પૂરી કરવા માટે મેટ્રો ટ્રેનો છેક મોડી રાત્રે 2:19 વાગ્યા સુધી શરૂ રાખવામાં આવી હતી. જેમાં સામાન્ય દિવસ કરતા 77 હજારથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. આમ, અમદાવાદ-ગાંધીનગર મેટ્રોના મુસાફરોની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો હતો. જેને પગલે મોડી રાત સુધી 62 વધારાની ટ્રેનો દોડાવાઈ હતી.

સામાન્ય દિવસ કરતા 77 હજારથી વધુ મુસાફરોએ કરી મુસાફરી 

પ્રાપ્ત વિગતો અનુસાર, સામાન્ય રવિવાર એટલે કે તારીખ 24/05/2026ના રોજ મેટ્રોમાં કુલ 1,17,939 મુસાફરોએ યાત્રા કરી હતી. જેની સરખામણીએ ગત 31/05/2026ના રોજ IPL ફાઇનલના દિવસે આ સંખ્યામાં 77,929નો જંગી વધારો થતાં કુલ 1,95,868 યાત્રાઓએ મુસાફરી કરી હતી. આમ, સામાન્ય દિવસો કરતા પેસેન્જર જર્નીમાં સીધો 66 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે.

વધારાની 62 સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ

GMRC તંત્ર દ્વારા ભીડને નિયંત્રિત કરવા અને મેચના પેસેન્જરોને હાલાકી ન પડે તે માટે તેમના રોજિંદા સમયપત્રક ઉપરાંત કુલ 62 વધારાની મેટ્રો ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો હતો. મેચને પગલે શરૂઆતમાં ટ્રેન મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધી દોડવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ સ્ટેડિયમ બહાર ક્રિકેટ રસિકોની ભારે ભીડને જોતાં મેટ્રો સેવા રાત્રે 2:19 સુધી ચાલુ રાખવામાં આવી હતી.

કયા રૂટ પર ક્યારે ઉપડી છેલ્લી ટ્રેન?

– છેલ્લી ટ્રેન મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી એપીએમસી (APMC) તરફ રાત્રિના 2:19 કલાકે ઉપડી હતી.

– પૂર્વ-પશ્ચિમ કોરિડોરની કનેક્ટિવિટી જળવાઈ રહે તે માટે ઓલ્ડ હાઇકોર્ટ મેટ્રો સ્ટેશનથી છેલ્લી ટ્રેન રાત્રિના 2:45 કલાકે ઉપડી હતી.

– ગાંધીનગર તરફ જતા મુસાફરો માટે છેલ્લી ટ્રેન મોટેરા સ્ટેડિયમથી મધ્યરાત્રિએ 12:24 કલાકે રવાના થઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Next Post
અમદાવાદ: નવરંગપુરાના સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી, તંત્ર દોડતું થયું, તપાસ શરૂ | Ahmedabad Ne…

અમદાવાદ: નવરંગપુરાના સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી, તંત્ર દોડતું થયું, તપાસ શરૂ | Ahmedabad Ne...

સુરેન્દ્રનગરમાં વહીવટી મોટો ફેરબદલ: 96 નાયબ મામલતદારોની બદલીનો કલેક્ટરનો હુકમ | surendranagar collec…

સુરેન્દ્રનગરમાં વહીવટી મોટો ફેરબદલ: 96 નાયબ મામલતદારોની બદલીનો કલેક્ટરનો હુકમ | surendranagar collec...

પૂર, વાવાઝોડું અને કાળઝાળ ગરમી…, ક્લાયમેટ ચેન્જના કારણે સુરત સહિત ગુજરાતના 3 શહેરો પર સંકટ! | Guja…

પૂર, વાવાઝોડું અને કાળઝાળ ગરમી..., ક્લાયમેટ ચેન્જના કારણે સુરત સહિત ગુજરાતના 3 શહેરો પર સંકટ! | Guja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં પતિ ઉપર ક્રિકેટના બેટથી પત્નીનો હુમલો | Wife attacks husband with cricket bat in Jamnagar

જામનગરમાં પતિ ઉપર ક્રિકેટના બેટથી પત્નીનો હુમલો | Wife attacks husband with cricket bat in Jamnagar

5 months ago
SIRમાં કપાયા નામ, હવે 63 લાખ લોકોના રદ થશે રેશનકાર્ડ, એક્શનમાં શુભેન્દુ સરકાર | Suvendu Adhikari Gov…

SIRમાં કપાયા નામ, હવે 63 લાખ લોકોના રદ થશે રેશનકાર્ડ, એક્શનમાં શુભેન્દુ સરકાર | Suvendu Adhikari Gov…

4 months ago
૧૯૯૭માં દિલ્હીમાં બોંબ બ્લાસ્ટની ૬ ઘટનાઓ બની હતી. જાણો અગાઉ બનેલી વિસ્ફોટની ઘટનાઓ વિશે | There were …

૧૯૯૭માં દિલ્હીમાં બોંબ બ્લાસ્ટની ૬ ઘટનાઓ બની હતી. જાણો અગાઉ બનેલી વિસ્ફોટની ઘટનાઓ વિશે | There were …

11 months ago
દુબઈથી ગિફ્ટ પેકેટ આવ્યું હોવાનું જણાવી યુવક પાસેથી 2.75 લાખ પડાવી લીધા | 2 75 lakh fraud with young…

દુબઈથી ગિફ્ટ પેકેટ આવ્યું હોવાનું જણાવી યુવક પાસેથી 2.75 લાખ પડાવી લીધા | 2 75 lakh fraud with young…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News