gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડૂતોની આવક બમણી કરવાના સપનાં દેખાડવાનું સરકાર બંધ કરે | Gujarat assembly

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in GUJARAT
0 0
0
ખેડૂતોની આવક બમણી કરવાના સપનાં દેખાડવાનું સરકાર બંધ કરે | Gujarat assembly
1
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવાર

ખેડૂતોની આવક બમણી કરવાના સપનાંઓ દેખાડવાનું ગુજરાતની ભાજપ સરકારે બંધ કરી દેવું જોઈએ. કારણ કે ગુજરાતમાં વેપારીનો દીકરો વેપારી બનવા માગે છે, ડોકટરનો દીકરો ડોકટર બનવા માગે છે, રાજકારણીના દીકરા પણ રાજકારણમાં આવવા માગે છે પરંતુ ખેડૂતનો દીકરો ખેડૂત રહેવા માગતો નથી કારણ કે એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નો બતાવ્યા કરે છે. વાસ્તવમાં તેમની આવક બમણી થતી નથી, એમ આજે ગુજરાત વિધાનસભામાં બોલતા વિપક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું.

જમીનની માપણી સદંતર ખોટી હોવા છતાંય તેના નિરાકરણ લાવવામાં આવતા ન હોવાની ખેડૂતોની વધી રહેલી ફરિયાદ

બીજી તરફ ખાતર મોંઘું, બિયારણ મોંઘું, વીજળી મોંઘી, પાણી મોંઘું બધી જ રીતે જે ઉત્પાદનનો ખર્ચ મોંઘો થયો પણ તેના પ્રમાણમાં તેને જે બજારભાવ મળવો જોઇએ તે નહીં મળવાના કારણે આજે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે.એમ આજે ગુજરાત વિધાનસભામાં સરકાર પર પ્રહાર કરતાં વિપક્ષી નેતાએ જણાવ્યું હતું.

એક બાજુ ખેતીની જમીન માપણી થાય, ભાઇ-ભાઇ વચ્ચે ઝઘડા થાય, શેઢા પાડોશી વચ્ચે વિવાદ થાય, અવાર-નવાર રજૂઆત કરવા છતાં ફરિયાદનો નિકાલ ન આવે. આ ફરિયાદોના સંદર્ભમાં આંદોલનો કરવા છતાં આ માગણીઓનો સ્વીકાર કરવામાં આવે નહીં. આવી ખોટી માપણી રદ કરવાની લડત છે. પરંતુ જમીન માલિક ખેડૂતોનો અવાજ સુધી સરકારના બહેરા કાન સુધી પહોંચતો જ નથી. આજે કરોડો રૃપિયા ખર્ચ્યા પછી ખેડૂતોની જમીનની માપણી ખોટી થયેલી છે. ગુજરાતમાં ચોમેર નકલીનું રાજ ચાલે છે. નકલી કચેરીઓ, નકલી જજ તેના બોલતા પુરાવાઓ છે.

વિપક્ષી નેતાએ એવો આરોપ મૂક્યો હતો કે ગુજરાત સરકારનો કોઇ અંકુશ નહીં હોવાના કારણે ચારેય તરફ નકલી બિયારણ વેચાઇ રહ્યું છે, નકલી બિયારણને પકડવા માટે છેક મહારાષ્ટ્રની પોલીસ સાબરકાંઠા સુધી આવે પણ ગુજરાતની પોલીસ, ગુજરાતનું તંત્ર, ગુજરાતનો કૃષિ વિભાગએ નકલી બિયારણને રોકી શકતો નથી, થાનમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગી ૭૦ હજાર જેટલી બોરીઓમાં આગ લાગી જેમાં એક ભાજપના જવાબદાર આગેવાન કે જેઓ ઇફ્કો અને ગુજકોમાસોલ જેવી સંસ્થાઓનો વહીવટ કરે છે એમણે જાહેરમાં નિવેદન કર્યું કે કૌભાંડ થયા હોય અથવા કાંઇક છૂપાવવા જેવું હોય તો જ આગ લાગે છે બાકી એમને એમ આગ લાગતી નથી. 

તેમણે ગૃહમાં જણાવ્યું હતુ કે કે કદાચ અમે કહેતા હોત તો કહેતા કે કોંગ્રેસ તો વિરોધ કરે છે પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય માણાવદરના અરવિંદભાઇ લાડાણીએ જાહેરમાં કહ્યું કે આ ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે. મોટા પ્રમાણમાં ખેડૂતોનું શોષણ થાય છે અને આની તપાસ થવી જોઇએ. આ માગણી કોંગ્રેસના ધારાસભ્યએ નહીં પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ કરી છે. આ ઉપરાંત તેમણે વિરમગામમાં થયેલા ડાંગરની ખરીદીમાં કૌભાંડ અને તેમાં મોટા નેતાઓની સાંઠગાંઠના આક્ષેપ કર્યા હતા. 

બંધ કરેલી ફસલ બીમા યોજના ચાલુ કરે

તેમણે કહ્યું હતું કે કુદરતી આફતો મુદ્દે  સમયસર પેકેજની સહાય મળે, પિયત અને બિન પિયતની સહાય વ્યવસ્થિત આયોજનપૂર્વકનું કામ થાય તે જરૃરી છે. ગુજરાતમાં બંધ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના વિકલ્પે ગુજરાત સરકાર પોતાના બજેટમાંથી ફસલ વીમા યોજના લાગુ કરવી જોઈએ.  

પશુપાલકોને પૂરતા ભાવ અપાવો

મોંઘો ઘાસચારો, માવજત, દાણ,  દવાઓ મોંઘી થઇ એના કારણે પશુપાલકોને જે દૂધના ભાવ મળે છે એ પુરતા નથી. અન્ય રાજ્ય સરકારો પ્રતિ લિટર સબસિડી આપે છે. ગુજરાતમાં ૩૦ લાખ કરતા વધારે પશુપાલકો છે એમને દૂધમાં પ્રતિ લિટરે ઓછામાં ઓછી રૃ.પ સબસિડી આપવી જોઈએ.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

કોંગ્રેસી કાઉન્સિલર આશિષ જોષીની અમદાવાદથી ધરપકડ, ૧ દિવસના રિમાન્ડ | Congress councilor Ashish Joshi …
GUJARAT

કોંગ્રેસી કાઉન્સિલર આશિષ જોષીની અમદાવાદથી ધરપકડ, ૧ દિવસના રિમાન્ડ | Congress councilor Ashish Joshi …

May 14, 2026
દીપડાની પજવણી મામલે રીલ ક્રિએટર સામે ફરિયાદ | Complaint filed against reel creator for harassing leo…
GUJARAT

દીપડાની પજવણી મામલે રીલ ક્રિએટર સામે ફરિયાદ | Complaint filed against reel creator for harassing leo…

May 14, 2026
અમદાવાદ-સુરત મનપાનું ઈંધણ બચાવો અભિયાન, દરેક કર્મીઓ માટે ‘કાર પુલિંગ’ અને ‘ટુ-વ્હીલર શેરિંગ’ ફરજિયાત…
GUJARAT

અમદાવાદ-સુરત મનપાનું ઈંધણ બચાવો અભિયાન, દરેક કર્મીઓ માટે ‘કાર પુલિંગ’ અને ‘ટુ-વ્હીલર શેરિંગ’ ફરજિયાત…

May 14, 2026
Next Post
વડોદરા કોર્પોરેશનનો 46 લાખનો બાકી વેરો નહીં ભરાતા મકરપુરા બસ સ્ટેશનની ઓફિસો-કેન્ટીનો સીલ | Vadodara Corporation seals offices and canteens at Makarpura bus station for non payment of tax

વડોદરા કોર્પોરેશનનો 46 લાખનો બાકી વેરો નહીં ભરાતા મકરપુરા બસ સ્ટેશનની ઓફિસો-કેન્ટીનો સીલ | Vadodara Corporation seals offices and canteens at Makarpura bus station for non payment of tax

વડોદરામાં પૂરનું સંકટ ટાળવા વિશ્વામિત્રી નદી, આજવા તળાવ સહિતની જગ્યાએ 3.15 લાખ ક્યુબિક મીટર માટીનો જથ્થો ઉલેચાયો | 3 15 lakh cubic meters of soil was removed from Vishwamitri River and Ajwa Lake in vadodara

વડોદરામાં ભીમ તળાવ, ચામુંડા નગરના ગેરકાયદે ઢોરવાડા તોડાયા : દંડની વસુલાત | Illegal cattle sheds demolished in Bhim Lake Chamunda Nagar in Vadodara

વડોદરામાં ભીમ તળાવ, ચામુંડા નગરના ગેરકાયદે ઢોરવાડા તોડાયા : દંડની વસુલાત | Illegal cattle sheds demolished in Bhim Lake Chamunda Nagar in Vadodara

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘આત્મરક્ષણમાં આતંકવાદીઓ પર પ્રહાર કરવાનો હક’, યુરોપનો મોટો દેશ ભારતની પડખે | Europe Germany Supports…

‘આત્મરક્ષણમાં આતંકવાદીઓ પર પ્રહાર કરવાનો હક’, યુરોપનો મોટો દેશ ભારતની પડખે | Europe Germany Supports…

12 months ago
ચાંદીની આગઝરતી તેજી 2026માં મોબાઇલ ફોન મોંઘા થવાની શક્યતા | Silver’s rising momentum could make mobi…

ચાંદીની આગઝરતી તેજી 2026માં મોબાઇલ ફોન મોંઘા થવાની શક્યતા | Silver’s rising momentum could make mobi…

4 months ago
પેંડાના શોખીને ચેતજો! ભાવનગરના સિહોરમાંથી નકલી દૂધનો માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ, સંચાલકની ધરપકડ | Fac…

પેંડાના શોખીને ચેતજો! ભાવનગરના સિહોરમાંથી નકલી દૂધનો માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ, સંચાલકની ધરપકડ | Fac…

7 months ago
ક્રુડ 100 ડોલરથી ઉપર રહેશે તો ફુગાવો 6 ટકા પહોંચવાની ધારણા | Inflation is expected to reach 6 percen…

ક્રુડ 100 ડોલરથી ઉપર રહેશે તો ફુગાવો 6 ટકા પહોંચવાની ધારણા | Inflation is expected to reach 6 percen…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News