gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં પૂરનું સંકટ ટાળવા વિશ્વામિત્રી નદી, આજવા તળાવ સહિતની જગ્યાએ 3.15 લાખ ક્યુબિક મીટર માટીનો જથ્થો ઉલેચાયો | 3 15 lakh cubic meters of soil was removed from Vishwamitri River and Ajwa Lake in vadodara

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં પૂરનું સંકટ ટાળવા વિશ્વામિત્રી નદી, આજવા તળાવ સહિતની જગ્યાએ 3.15 લાખ ક્યુબિક મીટર માટીનો જથ્થો ઉલેચાયો | 3 15 lakh cubic meters of soil was removed from Vishwamitri River and Ajwa Lake in vadodara
0
VIEWS
Share on FacebookShare on Twitter

image : Filephoto

Vadodara Vishwamitri River : વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના કારણે આવતા પૂરની શક્યતા નિવારવા વિશ્વામિત્રી નદી તથા તેને સંલગ્ન વિવિધ તળાવને ઊંડા કરવા, કાંસોની સફાઈ સાથે ઉંડા કરવા અને દેણા ખાતે નવીન તળાવ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં પાલિકા તંત્રએ અત્યાર સુધી કુલ 3.15 લાખ ક્યુબિક મીટર માટી ઉલેચવાનું કામ કર્યું છે. સૌથી વધુ માટી દેણા તળાવ બનાવવા ઉલેચવામાં આવી છે. 

વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ સમિતિ દ્વારા શહેરના વિવિધ સ્થળોએ જુદા-જુદા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેવી કે, આજવા સરોવર ઊંડું કરવાનું કામ અંતર્ગત અંદાજે 10 લાખ ચો.મી.માં 1.5 મી. ઉંડુ કરી 15 લાખ ક્યુ.મી. માટી ખોદીને કાઢવાની કામગીરી ચાલી રહી છે. પ્રતાપપુરા સરોવર ઊંડું કરવા અંદાજે 3 લાખ ચો.મી.માં 5 થી 7મી. ઉંડુ કરી 20 લાખ ક્યુ.મી. માટી ખોદીને કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. દેણા ગામ ખાતે નવીન તળાવ બનાવવા અંદાજે 50,000 ચો.મી. વિસ્તારમાં 5 મી. ઉંડુ કરી 2 લાખ ક્યુ.મી. માટી ખોદીને કાઢવાની કામગીરી ચાલી રહી છે. રેઇનવોટર હાર્વેસ્ટીંગ વેલ બનાવવા અંદાજે 600 નંગ, જેમાં 450 નાના અને 150 નંગ મોટી કેપેસીટીના ડીપ રીચાર્જ વેલ બનાવવાના, શહેરના 15 તળાવોના ડ્રેજીંગમાં અંદાજીત 3 લાખ કયુ.મી. માટી, શહેરના 10 તળાવોના આઉટલેટની કામગીરી અને વિવિધ કાંસોમાથી અંદાજીત 7.5 લાખ ક્યુ.મી. માટી/સ્લજ કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.

 વિશ્વામિત્રી નદીના 24 કી.મી.ના પટમાં રીસેક્શનીંગ, ડ્રેજીંગ અને મોડીફીકેશનની કામગીરી કરવાનું આયોજન હાથ ધરેલ છે. જેમાં અંદાજે 15 લાખ ક્યુ.મી. માટી કાઢવાની કામગીરી થઈ રહી છે. ચાલી રહેલી કામગીરી અંતર્ગત અત્યાર સુધી આજવા તળાવ ઊંડું કરવા 52,629 ક્યુબિક મીટર, પ્રતાપપુરા તળાવ ઊંડું કરવા 56,647 ક્યુબિક મીટર, દેણા ખાતે તળાવ બનાવવા 56,983 ક્યુબિક મીટર, શહેરના વિવિધ તળાવમાં ડ્રેજીંગ કરવા 32,814 ક્યુબિક મીટર, વિવિધ કાંસો પહોળી અને ઊંડી કરવા 1,12,745 ક્યુબિક મીટર, વિશ્વામિત્રી નદીના પટમાંથી 3,501 ક્યુબિક મીટર મળી અત્યાર સુધી કુલ 3,15,319 ક્યુબિક મીટર માટીનો જથ્થો અલગ-અલગ જગ્યાએથી નીકાળવામાં આવ્યો છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

June 30, 2026
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…

Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi

Next Post
વડોદરામાં ભીમ તળાવ, ચામુંડા નગરના ગેરકાયદે ઢોરવાડા તોડાયા : દંડની વસુલાત | Illegal cattle sheds demolished in Bhim Lake Chamunda Nagar in Vadodara

‘સુરતની સરથાણા પોલીસ તોડ કરે છે’…વરાછાના ધારાસભ્યએ આક્ષેપ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો | Varachha MLA Kishor Kumar Kanani allegation on Sarthana police writes letter to Chief Minister

'સુરતની સરથાણા પોલીસ તોડ કરે છે'...વરાછાના ધારાસભ્યએ આક્ષેપ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો | Varachha MLA Kishor Kumar Kanani allegation on Sarthana police writes letter to Chief Minister

જામનગરની હોટલમાં નાના બાળકને ગેરકાયદે બાળ મજૂરી કરાવાતાં તંત્રની કાર્યવાહી , હોટલ સંચાલક સામે ગુનો દાખલ | a case registered against hotel manager for illegal child labor in a hotel in Jamnagar

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જુવાલ નજીક બાઇક ચાલકના શરીર પર ડમ્પરનું ટાયર ફરી વળતા સ્થળ પર જ મોત | Biker dies on the spot after d…

9 months ago
રામદેવપીરનો મંડપ ધરાશાયી થતાં નાસભાગ : સદનસીબે જાનહાની ટળી | Stampede as Ramdevpir’s pavilion collap…

1 year ago
૨૭ વર્ષના યુવાનનો ગળા ફાંસો ખાઇને આપઘાત | 27 year old youth commits suicide by hanging himself

11 months ago
હવાઈ મુસાફરો સાવધાન! આગામી 3 મહિના માટે અમદાવાદની અનેક ફ્લાઈટ રદ, જાણો વિગત | Air India Cancels Seve…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News