gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ડ્રામાબાજીથી સત્ય નહીં બદલાઈ જવાનું…’ UNના મંચ પર ભારતે પાકિસ્તાનની પોલ ખોલી | india slams pakist…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in INDIA
0 0
0
‘ડ્રામાબાજીથી સત્ય નહીં બદલાઈ જવાનું…’ UNના મંચ પર ભારતે પાકિસ્તાનની પોલ ખોલી | india slams pakist…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PAK TERERISOM: ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના ભાષણનો આકરો જવાબ આપ્યો હતો. ઇસ્લામાબાદ દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપવા અને તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવાની પોલ ખોલી દીધી હતી. ભારતના કાયમી મિશનના પ્રથમ સચિવ, પેટલ ગેહલોતે કહ્યું, ‘સાહેબ, આજે સવારે આ સભામાં પાકિસ્તાનના વડાપ્રધાન દ્વારા વાહિયાત નાટકો જોવા મળ્યા, જેમાં ફરી એકવાર આતંકવાદને મહિમામંડન કરવામાં આવ્યું, જે તેમની વિદેશ નીતિનો મુખ્ય ભાગ છે. જોકે, તમારી ડ્રામાબાજીથી સત્ય બદલાઈ નથી જવાનું.’

આ પણ વાંચોઃ ગુરુગ્રામમાં ભયંકર અકસ્માત, પૂરપાટ દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, 5 યુવકના મોત

શાહબાઝ શરીફે 80માં સત્રની સામાન્ય ચર્ચા દરમિયાન પોતાના ભાષણમાં ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, મે મહિનામાં ચાર દિવસના સંઘર્ષ દરમિયાન ભારતના 7 જેટ ક્ષતિગ્રસ્ત થયા હતા. વાયુસેનાના પ્રમુખ અમરપ્રીત સિંહે ગયા મહિને કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય જેટ દ્વારા પાંચ પાકિસ્તાની ફાઇટર જેટ અને એક મોટા વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું. પેટલ ગેહલોતે ગૃહને યાદ અપાવ્યું કે, 25 એપ્રિલે, પાકિસ્તાને યુએન સુરક્ષા પરિષદમાં જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓના નરસંહાર માટે પ્રતિકાર મોરચાને જવાબદારીમાંથી મુક્ત કરી દીધી હતી. પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે 7 મેના રોજ પાકિસ્તાન અને POKના કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવીને એક ઓપરેશન શરૂ કર્યું હતું.

આતંકવાદીઓના મહિમા વિશે તેમણે શું કહ્યું?

પેટલ ગેહલોતે કહ્યું કે, ‘એક તસવીર હજાર શબ્દો કહી જાય છે. અમે ઓપરેશન સિંદૂર દરમિયાન બહાવલપુર અને મુરીદકે આતંકવાદી સંકુલમાં ભારતીય દળો દ્વારા માર્યા ગયેલા આતંકવાદીઓના અસંખ્ય ફોટોગ્રાફ્સ જોયા. વરિષ્ઠ પાકિસ્તાની લશ્કરી અને નાગરિક અધિકારીઓએ જાહેરમાં આ કુખ્યાત આતંકવાદીઓનો મહિમા કર્યો અને તેમને શ્રદ્ધાંજલિ આપી. શું આ શાસનના ઈરાદા વિશે કોઈ શંકા હોઈ શકે? પાકિસ્તાની વડાપ્રધાને ભારત સાથેના તાજેતરના સંઘર્ષનો એક અનોખો અહેવાલ પણ રજૂ કર્યો. આ બાબતે રેકોર્ડ એકદમ સ્પષ્ટ છે. 9 મે સુધી, પાકિસ્તાન ભારત પર વધુ હુમલાઓની ધમકી આપી રહ્યું હતું. જોકે, 10 મેના રોજ, સૈન્યએ સીધી અમને યુદ્ધ બંધ કરવાની અપીલ કરી.’

આ પણ વાંચોઃ દિલ્હીમાં કોંગ્રેસ નેતાની સરાજાહેર હત્યા, બેટ વડે માર્યા પછી ગોળીઓથી વીંધી નાખ્યા

ઓસામા બિન લાદેનને શરણ આપી

પેટલ ગેહલોતે વધુમાં કહ્યું, ‘જે દેશ લાંબા સમયથી આતંકવાદને પ્રોત્સાહન અને નિકાસ કરવાની પરંપરામાં ડૂબેલો છે, તેને આવી હાસ્યાસ્પદ વાર્તાઓ ફેલાવવામાં કોઈ શરમ નથી. આપણે યાદ રાખવું જોઈએ કે તેણે એક દાયકા સુધી ઓસામા બિન લાદેનને આશ્રય આપ્યો હતો, જ્યારે તે આતંકવાદ સામેના યુદ્ધમાં ભાગીદાર હોવાનો ડોળ કરતો હતો. તેના મંત્રીઓએ તાજેતરમાં જ દાયકાઓથી આતંકવાદી શિબિરો ચલાવવાની કબૂલાત કરી છે. આ વાતમાં કોઈ આશ્ચર્ય ન થવું જોઈએ કે આ ઘટના ફરી એકવાર બની રહી છે અને આ વખતે વડાપ્રધાનના સ્તરે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સાબરકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઇડરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને પગે પડ્યાં | sabarkantha bjp …

સાબરકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઇડરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને પગે પડ્યાં | sabarkantha bjp ...

સેન્સેક્સ 733 પોઈન્ટ તૂટી 80426 | Sensex falls 733 points to 80 426

સેન્સેક્સ 733 પોઈન્ટ તૂટી 80426 | Sensex falls 733 points to 80 426

ગુરુગ્રામમાં ભયંકર અકસ્માત, પૂરપાટ દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, 5 યુવકના મોત | Gurugram Highway Tra…

ગુરુગ્રામમાં ભયંકર અકસ્માત, પૂરપાટ દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, 5 યુવકના મોત | Gurugram Highway Tra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાસદ પાસે મહીસાગર નદીમાં પ્રેમીપંખીડાએ ઝંપલાવતા બચાવી લેવાયા | Lovebirds rescued after jumping into …

વાસદ પાસે મહીસાગર નદીમાં પ્રેમીપંખીડાએ ઝંપલાવતા બચાવી લેવાયા | Lovebirds rescued after jumping into …

6 months ago
સગા-સંબંધીને માલિક બતાવી ભાડા ભથ્થું લેતા હોવ તો ચેતજો! 200 ટકા દંડ ભરવો પડશે | HRA Fraud Alert: 200…

સગા-સંબંધીને માલિક બતાવી ભાડા ભથ્થું લેતા હોવ તો ચેતજો! 200 ટકા દંડ ભરવો પડશે | HRA Fraud Alert: 200…

4 months ago
GPCBના ગાલ પર ફરી તમાચો! અમદાવાદ ગ્રામ્યના તળાવમાં ત્રીજી વખત માછલીઓના સામૂહિક મોત, કેમિકલનો ખેલ | A…

GPCBના ગાલ પર ફરી તમાચો! અમદાવાદ ગ્રામ્યના તળાવમાં ત્રીજી વખત માછલીઓના સામૂહિક મોત, કેમિકલનો ખેલ | A…

5 months ago
યુવતીએ ફેક્ટરી માલિક સાથે મિત્રતા કેળવીને ૯૭ લાખનોે ચુનો લગાવ્યો | online frauders duped 97 lakh rup…

યુવતીએ ફેક્ટરી માલિક સાથે મિત્રતા કેળવીને ૯૭ લાખનોે ચુનો લગાવ્યો | online frauders duped 97 lakh rup…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News