gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં તેજી, રૂ.91,500નો નવો રેકોર્ડ: ચાંદીમાં ટોચ પરથી ઘટાડો | Gold surges new record of Rs 91 500: Silver falls from peak

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in Business
0 0
0
સોનામાં તેજી, રૂ.91,500નો નવો રેકોર્ડ: ચાંદીમાં ટોચ પરથી ઘટાડો | Gold surges new record of Rs 91 500: Silver falls from peak
0
VIEWS
Share on FacebookShare on Twitter

વૈશ્વિક સોનું વધી ઉંચામાં ૩૦૪૫ની નવી ટોચે પહોંચ્યું

સોનામાં તેજી, રૂ.91,500નો નવો રેકોર્ડ: ચાંદીમાં ટોચ પરથી ઘટાડો 1 - image

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં નવી ઉંચી ટોચ દેખાઈ હતી જ્યારે ચાંદીના ઍભાવમાં તેજીને બ્રેક વાગતાં ભાવ રૂપિયાથી પ્રત્યાઘાતી ઘટાડા પર  રહ્યા હતા.

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૦૩૫થી ૩૦૩૬ વાળા વધુ વધી ઉંચામાં ૩૦૪૫થી ૩૦૪૬ ડોલરની નવી ટોટ બતાવી ૩૦૩૮થી ૩૦૩૯ ડોલર રહ્યાના સમાચાર હતા. ફંડો એક્ટીવ બાયર હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં ઝવેરી બજારોમાં સોનામાં ઐતિહાસિક આગેકૂચ ચાલુ રહી હતી.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૨૦૦ વધી ૯૯૫ના રૂ.૯૧૨૦૦ તથા ૯૯૯ના રૂ.૯૧૫૦૦ બોલાયા હતા અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૫૦૦ ઘટી રૂ.૯૯૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ૩૪.૧૯થી ૩૪.૨૦ વાળા ઘટી ૩૩.૫૭ થઈ ૩૩.૮૪થી ૩૩.૮૫ ડોલર રહ્યા હતા.

દરમિયાન, અમેરિકામાં ફેડરલ રિઝર્વ વ્યાજ દર વિશે કેવો વ્યુહ અપનાવે છે તેના પર બજારની નજર રહી હતી. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૦૦૭થી ૧૦૦૮ વાળા ઘટી નીચામાં ૯૮૫ થઈ ૯૯૨થી ૯૯૩ ડોલર થયા હતા.

પેલેડીયમના ભાવ ૯૭૭થી ૯૭૮ વાળા નીચામાં ૯૫૭ થઈ ૯૬૫થી ૯૬૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ જો કે જાજે ૦.૬૨ ટકા વધ્યા હતા.  વૈશ્વિક કોપરના ભાવ વધી ટનના ૧૦ હજાર ડોલર નજીક પહોંચ્યાના વાવડ હતા. ચીનની માગ વધવાની આશા કોપર બજારમાં બતાવાઈ રહી હતી.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૮૮૦૦૦ વાળા રૂ.૮૮૩૨૫ થઈ રૂ.૮૮૨૯૪ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૮૮૩૫૪ વાળા રૂ.૮૮૬૮૦ થઈ રૂ.૮૮૬૪૯ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર  રૂ.૧૦૦૪૦૦ વાળા આજે રૂ.૯૯૯૬૮ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.  અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૧૭ લાખ બેરલ્સ વધવાની અપેક્ષા હતી તેના બદલે હકીકતમાંઆવો સ્ટોક ૪૫થી ૪૬ લાખ બેરલ્સ વધ્યો હોવાનું અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટિટયુટે જણાવ્યું હતું. વિશ્વ  બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૧.૮૬ વાળા નીચામાં ૬૯.૯૦ થઈ ૭૦.૫૫ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૬૮.૩૪   વાળા નીચામાં ૭૬.૨૧ થઈ ૬૬.૯૦ ડોલર રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
ટેરિફ વોર વચ્ચે સ્ટીલ પ્રોડકટસ પર 12 ટકા સેફગાર્ડ ડયૂટી લાગુ કરવા ભલામણ | Recommendation to impose 12 percent safeguard duty on steel products amid tariff war

આણંદ જિલ્લાના સરકારી તબીબો આરોગ્ય દિવસે માસ સીએલ પર | Government doctors of Anand district on mass CL on Health Day

શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે 4 મહિનામાં ખરીદી 36.61 કરોડની જમીન, 57 લાખનું વિદેશી દાન મળ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીએમએલએ હેઠળ ડિજિટલ કે ઓનલાઇન ધરપકડ થતી નથી : ઇડી | No digital or online arrest under PMLA: ED

10 months ago
સુરતના બેગમપુરામાં ગણેશ આયોજકોમાં ભારે રોષ : ગણેશ પંડાલ રાત્રે 12 વાગ્યા બાદ બંધ કરાવતા ચોરીની ઘટના …

11 months ago
ડેબિટ કાર્ડસ વ્યવહારમાં 40 ટકાથી વધુ ઘટાડો | Debit card transactions down more than 40 percent

2 months ago
સપ્તાહમાં એક દિવસ નો મોટર વ્હિકલ ડે તરીકે ઉજવવામા આવે, યુનિ.સત્તાધીશોની ગાઈડલાઈન | msu declares guid…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News