gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગ્રીન બોન્ડના IPO સાથે શેરબજારમાં સુરત પાલિકાની એન્ટ્રી : 6 ઓક્ટોબરે પબ્લિક ઈસ્યુ ખુલ્લો મૂકાશે | SM…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in GUJARAT
0 0
0
ગ્રીન બોન્ડના IPO સાથે શેરબજારમાં સુરત પાલિકાની એન્ટ્રી : 6 ઓક્ટોબરે પબ્લિક ઈસ્યુ ખુલ્લો મૂકાશે | SM…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : દેશમાં સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ ધરાવનારી સુરત મહાનગરપાલિકા હવે ગ્રીન બોન્ડના આઈપીઓ સાથે શેર બજારમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. સુરત પાલિકાનો ગ્રીન બોન્ડનો પબ્લિક ઇશ્યુ આગામી 6 તારીખથી ખુલ્લુ મુકાશે અને 9 તારીખે બંધ થશે. લંડનની એજન્સી ક્લાઈમેન્ટ બોન્ડ ઇનિશિએટિવ ઇન્સ્ટિટ્યૂટે પણ પાલિકાના ગ્રીન બોન્ડ આઇપીઓને વિન્ડ, સોલાર, રિયુઝ એન્ડ રિસાઇકલ પ્રોજેક્ટ માટે ગ્રીન સર્ટિફિકેટથી સર્ટિફાઈડ કર્યા છે. 

સુરત પાલિકા લોકપયોગી કામ સાથે પર્યાવરણને લગતા પ્રોજેક્ટને પણ પ્રાધાન્ય આપી રહી છે. આવા પ્રોજેક્ટના આધારે હવે 200 કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડવા જઈ રહી છે. ગુજરાતમાં પહેલી વખત 200 કરોડના ગ્રીન બોન્ડ પબ્લિક ઈસ્યુ જાહેર થઈ રહ્યાં છે તેની જાહેરાત મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે કરી છે. આ પહેલા  લંડનની એજન્સી ક્લાઈમેન્ટ બોન્ડ ઇનિશિએટિવ ઇન્સ્ટિટ્યૂટે પણ પાલિકાના ગ્રીન બોન્ડ આઇપીઓને વિન્ડ, સોલાર, રિયુઝ એન્ડ રિસાઇકલ સહિતના પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ માટે ગ્રીન સર્ટિફિકેટથી સર્ટિફાઈડ કર્યા હતા. આવા પ્રકારનું સર્ટીફીકેટ ધરાવનારી સુરત દેશની પહેલી મહાનગરપાલિકા પણ બની ગઈ છે. 

સુરત પાલિકા પહેલી વખત ખાનગી ક્ષેત્ર કે બેંકની લોનના બદલે જાહેર બજારમાંથી ભંડોળ મેળવવા જઈ રહી છે આ માટે 6 ઓક્ટોબરે પબ્લિક ઈસ્યુ ખુલ્લો મૂકાશે જેમાં દેશભરના લોકો સીધા રોકાણ કરી શકશે. પાલિકાને આ બોન્ડમાં થી મેળવાયેલા ભંડોળનો ઉપયોગ માત્ર પર્યાવરણીય પ્રોજેક્ટ જેમ કે સૌર અને પવન ઊર્જા સંબંધિત પહેલો તથા ટ્રીટેડ વોટરનો રિયુઝ અને રિસાઇકલ જેવા પ્રોજેક્ટોમાં થશે.

ગ્રીન બોન્ડ બદલ પાલિકાને 20 કરોડ પ્રોત્સાહક રૂપે મળશે

સુરત પાલિકા આગામી દિવસોમાં 200 કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડવા જઈ રહી છે અને આવા પ્રકારના બોન્ડ બહાર પાડનારી દેશની પહેલી મહાનગરપાલિકા બની જશે. પાલિકા પર્યાવરણ ક્ષેત્ર માટે પાલિકાની આ પ્રકારની કામગીરીના કારણે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ તથા અર્બન એફર્સ દ્વારા અમૃત 2.0 યોજના અંતર્ગત સુરત પાલિકાને ગ્રીન બોન્ડ આઇપીઓ બદલ પ્રોત્સાહન તરીકે 20 કરોડ આપવામાં આવશે.

આ ઉપરાંત 200 કરોડ રૂપિયાના પબ્લિક ઇશ્યૂ અંતર્ગત(1) QIB-60 ટકા(2) કોર્પોરેટ અને એચએનઆઇ 25 ટકા(3) રીટેઇલ-15 ટકા કુલ ત્રણ કેટેગરી અંતર્ગત બોન્ડ બહાર પડાશે. 

ગ્રીન બોન્ડની વિશેષતા આવી રહેશે

બોન્ડની કુલ રકમ 200 કરોડની રહેશે જેમાં 100 કરોડ બેઝિક અને 100 કરોડ ગ્રીન સેલ ઓપ્શન રહેશે ફેસ વેલ્યુ 1,000/- પ્રતિ બોન્ડ રહેશે. 

સમયગાળો : 4 વર્ષ (STRPPA) અને 5 વર્ષ (STRPPB)

કૂપન રેટ : 8.00 ટકા  વાર્ષિક (અર્ધવાર્ષિક ચુકવણી), અસરકારક દર 8.16 ટકા 

ક્વોટા : QIB–60 ટકા, કોર્પોરેટ અને HNI–25 ટકા, રિટેલ–15 

ન્યૂનતમ અરજી : 10,000/- (પછી. 1,000/-ના ગુણાંકમાં રહેશે. 

સર્ટિફિકેશન : ક્લાઈમેટ બોન્ડ્સ ઇનિશિયે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
VIDEO: ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી, PM મોદીએ વર્ચ્યુઅલી લીલીઝંડી બતાવી | gujarat ge…

VIDEO: ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી, PM મોદીએ વર્ચ્યુઅલી લીલીઝંડી બતાવી | gujarat ge...

સુરત શિક્ષણ સમિતિની રાસ ગરબા સ્પર્ધા ફરી વિવાદમાં : કૃતિ હાજર નહીં રહે તો ગેરલાયકની જાહેરાત | Surat …

સુરત શિક્ષણ સમિતિની રાસ ગરબા સ્પર્ધા ફરી વિવાદમાં : કૃતિ હાજર નહીં રહે તો ગેરલાયકની જાહેરાત | Surat ...

સિંધુભવન નજીક ક્રાઈમ બ્રાન્ચના નકલી પોલીસ બની યુવકે ભારે તોડબાજી કરી! ધમકાવીને પૈસા પડાવ્યા | ahmeda…

સિંધુભવન નજીક ક્રાઈમ બ્રાન્ચના નકલી પોલીસ બની યુવકે ભારે તોડબાજી કરી! ધમકાવીને પૈસા પડાવ્યા | ahmeda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાલીતાણાના ‘આધુનિક કર્ણ’: છેલ્લા ૧૦ વર્ષથી દરરોજ દાનનો સંકલ્પ નિભાવતા શિક્ષક નાથાભાઈ ચાવડા

પાલીતાણાના ‘આધુનિક કર્ણ’: છેલ્લા ૧૦ વર્ષથી દરરોજ દાનનો સંકલ્પ નિભાવતા શિક્ષક નાથાભાઈ ચાવડા

4 months ago
ગુજરાત પોલીસ ભરતી અંગે મહત્ત્વનું અપડેટ: લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર | Gujara…

ગુજરાત પોલીસ ભરતી અંગે મહત્ત્વનું અપડેટ: લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર | Gujara…

1 year ago
ક્રિકેટ બાદ રાજકારણની ‘પિચ’ પર નવી ઈનિંગ, ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર બંગાળ સરકારમાં બન્યા મંત્રી…

ક્રિકેટ બાદ રાજકારણની ‘પિચ’ પર નવી ઈનિંગ, ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર બંગાળ સરકારમાં બન્યા મંત્રી…

4 weeks ago
હડદડ ગામ ઘર્ષણ કેસ: AAP નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામના જામીન મંજૂર, ચાર મહિનાથી જેલમાં બંધ હતા. | …

હડદડ ગામ ઘર્ષણ કેસ: AAP નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામના જામીન મંજૂર, ચાર મહિનાથી જેલમાં બંધ હતા. | …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News