gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિંધુભવન નજીક ક્રાઈમ બ્રાન્ચના નકલી પોલીસ બની યુવકે ભારે તોડબાજી કરી! ધમકાવીને પૈસા પડાવ્યા | ahmeda…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in GUJARAT
0 0
0
સિંધુભવન નજીક ક્રાઈમ બ્રાન્ચના નકલી પોલીસ બની યુવકે ભારે તોડબાજી કરી! ધમકાવીને પૈસા પડાવ્યા | ahmeda…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Fake Crime Branch Police: શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહનચેકિંગ કરવામાં આવે છે. ત્યારે સિંઘુ ભવન રોડ પર રાતના સમયે એક વ્યક્તિ ક્રાઇમબ્રાંચના સ્ટાફના નામે વાહનચેકિંગ કરવાનું કહીને ડરી ગયેલા વ્યક્તિઓ પાસેથી નાણાં પડાવતો હોવાની વિગતો સામે આવી છે. જો કે અમદાવાદના એક પાોલીસ કર્મીની કારને રોકીને   પોતાની ઓળખ ક્રાઇમબ્રાંચના અધિકારી તરીકે આપતા અસલી પોલીસે આઇ કાર્ડ માંગતા તે ત્યાંથી છટકી ગયો હતો. 

સિંઘુ ભવન રોડ પર નકલી પોલીસનું ચેકિંગ

સુત્રોના જણાવ્યા મુજબ પોલીસની ઓળખ આપીને લોકો પાસેથી નાણાં પડાવતો વ્યક્તિએ સિંઘુ ભવન અને આસપાસના વિસ્તારમાં અનેક લોકોને ટારગેટ કર્યા હતા. ત્યારે હવે નકલી પોલીસને પકડવા માટે અસલી પોલીસને સુચના આપવામાં આવી છે.

ક્રાઇમબ્રાંચના સ્ટાફની ખોટી ઓળખ આપી ધમકાવતો શખ્સ

શહેરના સિંઘુ ભવન, રાજપથ રંગોલી રોડ અને એસ પી રીંગ રોડ પર છેલ્લાં ઘણાં સમયથી એક વ્યક્તિ ક્રાઇમબ્રાંચના સ્ટાફની ઓળખ આપીને એકલ દોકલ વાહનચાલકોને રોકીને ચેકિંગ કરવાના નામે તેમજ લાયસન્સ અને અન્ય કાગળો માંગીને ડરાવ્યા બાદ મોટો દંડ કે કેસમાં કરવાની ધમકી આપીને તોડબાજી કરતો હોવાની વાત સામે આવી છે. 

કાળા બાઇક પર નકલી ક્રાઇમબ્રાંચ અધિકારીની તોડબાજી 

કાળા કલરના નંબર પ્લેટ વિનાના બાઇક પર આવતો યુવક તેની ઓળખ ક્રાઇમબ્રાંચના અધિકારી ગઢવી તરીકે ઓળખ આપે છે. જેના કારણે લોકો ડરી જઇને કેસ થવાની કે વાહન જપ્ત થવાના ડરથી નાણાં આપી દેતા હોવાથી તેણે આ મોડ્‌સ ઓપરેન્ડીથી અનેકને લૂંટ્યા છે. ખાસ કરીને તે યુવક અને યુવતીઓને ખાસ ટારગેટ કરતો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: રાજકોટ: નીલ સિટી ક્લબ ફરી વિવાદમાં, ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને VHP કાર્યકરો વચ્ચે બોલાચાલી

સિંઘુ ભવન પર નકલી પોલીસકર્મી પકડાયો

થોડા દિવસ પહેલા અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા એક વ્યક્તિ તેના પરિવાર સાથે કારમાં સિંઘુ ભવન રોડ પર ગયા હતા. ત્યારે આ નકલી પોલીસે કારને રોકીને કાગળો માંગ્યા હતા. પરંતુ એક જ પોલીસ કર્મી વાહનચેકિંગ કરતો હોવાથી શંકા જતા અસલી પોલીસે પુછપરછ કરીને આઇડી માંગતા તે વાહનમાં મુક્યુ છે. તેમ કહીને ત્યાંથી નાસી ગયો હતો.

સુત્રોના જણાવ્યા મુજબ સ્થાનિક પોલીસને પણ નકલી પોલીસની માહિતી મળી છે. જેથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે. પરંતુ, પોલીસ પાસે હાલ કોઇ ફરિયાદી આવ્યા ન હોવાથી ચોક્કસ કડી મળી નથી.

સિંધુભવન નજીક ક્રાઈમ બ્રાન્ચના નકલી પોલીસ બની યુવકે ભારે તોડબાજી કરી! ધમકાવીને પૈસા પડાવ્યા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથમાં પહેલીવાર 6 ફાઇટર જેટ સાથે કાલે દિલધડક સૂર્યકિરણ એર-શો | Heart pounding Surya Kiran air sho…
GUJARAT

સોમનાથમાં પહેલીવાર 6 ફાઇટર જેટ સાથે કાલે દિલધડક સૂર્યકિરણ એર-શો | Heart pounding Surya Kiran air sho…

May 10, 2026
મધદરિયે ડ્રોન હુમલા અને ફાયરિંગ વચ્ચે 17 ખલાસી 10 કલાક મોત સામે ઝઝુમ્યા | 17 sailors fought for 10 h…
GUJARAT

મધદરિયે ડ્રોન હુમલા અને ફાયરિંગ વચ્ચે 17 ખલાસી 10 કલાક મોત સામે ઝઝુમ્યા | 17 sailors fought for 10 h…

May 10, 2026
કોટડા સાંગાણી નજીક ક્રૂરતાથી ગળું કાપી અજાણ્યા યુવકની ઘાતકી હત્યા | Unidentified youth brutally murd…
GUJARAT

કોટડા સાંગાણી નજીક ક્રૂરતાથી ગળું કાપી અજાણ્યા યુવકની ઘાતકી હત્યા | Unidentified youth brutally murd…

May 10, 2026
Next Post
રાજકોટ: નીલ સિટી ક્લબ ફરી વિવાદમાં, ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને VHP કાર્યકરો વચ્ચે બોલાચાલી | Rajkot Nee…

રાજકોટ: નીલ સિટી ક્લબ ફરી વિવાદમાં, ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને VHP કાર્યકરો વચ્ચે બોલાચાલી | Rajkot Nee...

ગુજરાતની ધરા ધ્રૂજતી રહી, છેલ્લા 26 દિવસમાં 50 ભૂકંપના આંચકા, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં | 50 earthquakes…

ગુજરાતની ધરા ધ્રૂજતી રહી, છેલ્લા 26 દિવસમાં 50 ભૂકંપના આંચકા, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં | 50 earthquakes...

સુરતની સિવિલ હોસ્પિટલમાં 26 વર્ષીય યુવતીનો આપઘાત, ઝાડ પર લટકી ગળે ફાંસો ખાધો | 26 year old girl Died…

સુરતની સિવિલ હોસ્પિટલમાં 26 વર્ષીય યુવતીનો આપઘાત, ઝાડ પર લટકી ગળે ફાંસો ખાધો | 26 year old girl Died...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

USમાં વ્યાજ દર અંગે સાવચેતીના સૂરથી સોનાચાંદીમાં ઊંચા મથાળે સ્થિરતા | Gold and silver stabilize at h…

USમાં વ્યાજ દર અંગે સાવચેતીના સૂરથી સોનાચાંદીમાં ઊંચા મથાળે સ્થિરતા | Gold and silver stabilize at h…

8 months ago
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ડિઝાઈન કરનારા શિલ્પી રામ સુતારનું 100 વર્ષે નિધન | Sculptor Ram Sutar who designe…

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ડિઝાઈન કરનારા શિલ્પી રામ સુતારનું 100 વર્ષે નિધન | Sculptor Ram Sutar who designe…

5 months ago
અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલકને પકડવા પોલીસે તપાસ હાથ ધરી | Police launch investigatio…

અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલકને પકડવા પોલીસે તપાસ હાથ ધરી | Police launch investigatio…

3 months ago
ગુજરાતના નવા મંત્રીમંડળમાં મહિલાની સંખ્યા વધી: 3 ધારાસભ્યોને મંત્રીપદ, જાણો કોણ છે નવા ચહેરા? | Guja…

ગુજરાતના નવા મંત્રીમંડળમાં મહિલાની સંખ્યા વધી: 3 ધારાસભ્યોને મંત્રીપદ, જાણો કોણ છે નવા ચહેરા? | Guja…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News