gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતની ધરા ધ્રૂજતી રહી, છેલ્લા 26 દિવસમાં 50 ભૂકંપના આંચકા, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં | 50 earthquakes…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતની ધરા ધ્રૂજતી રહી, છેલ્લા 26 દિવસમાં 50 ભૂકંપના આંચકા, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં | 50 earthquakes…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Earthquakes: દક્ષિણ ગુજરાતમાં શુક્રવારે વહેલી સવારે 45 મિનિટના ગાળામાં જ વાંસદા અને વલસાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં વાંસદામાં 1.6 જ્યારે વલસાડમાં 2.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. બંનેની તીવ્રતા ભલે ઓછી હતી પણ છેલ્લા કેટલાક સમયમાં ભૂકંપના આંચકાના વધેલા પ્રમાણે ચિંતા ચોક્કસ વધારી છે. સપ્ટેમ્બરના 26 દિવસમાં જ ગુજરાતમાં ભૂકંપના 50 જેટલા આંચકા નોંધાઇ ચૂક્યા છે. 

આ પણ વાંચોઃ 27 ભારતીય નાગરિકોને રશિયાએ યુદ્ધ લડવા મોકલી દીધા, પાછા મોકલવા કેન્દ્ર સરકારની અપીલ

નિષ્ણાતોએ શું કહ્યું? 

જોકે, આ મુદ્દે નિષ્ણાતોનું માનવું છે કે, ‘વઘુ વરસાદ બાદ આંચકાના પ્રમાણમાં વધારો થતો હોય છે પણ ચિંતાનું કારણ નથી.’

આ વર્ષે 54 ભૂકંપના આંચકા આવ્યા

ગુજરાતમાં આ વર્ષે સપ્ટેમ્બરમાં 50 સહિત આ વર્ષે કુલ 54 આંચકા આવ્યા હતા. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતમાં એક જ વર્ષમાં નોંધાયેલા સૌથી વધુ આંચકા છે. સપ્ટેમ્બરમાં સૌથી વધુ 22  આંચકા સૌરાષ્ટ્ર, 20 આંચકા દક્ષિણ ગુજરાત, પાંચ આંચકા કચ્છ જ્યારે 3 આંચકા ઉત્તર ગુજરાતમાં નોંધાયા છે. નિષ્ણાતોના મતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આંચકાનાં કારણો અલગ છે. આ પ્રદેશો દખ્ખણના ઉચ્ચ પ્રદેશનું વિસ્તરણ છે અને દખ્ખણ એક સ્થિર વિસ્તારો છે, તેથી દક્ષિણ ગુજરાત પણ એકંદરે સ્થિર પ્રદેશ છે. પરંતુ અહીં ચોમાસા પછી, જમીનની તિરાડોમાં વરસાદનું પાણી નીચે ઊતરે છે અને તેથી પૃથ્વીના પેટાળમાં દબાણ વધે છે. જ્યારે ભૂગર્ભ દબાણને બહારની તરફ છોડે છે, ત્યારે તે ભૂકંપ મારફતે બહાર આવે છે. 

આ પણ વાંચોઃ ‘બહાના બતાવવાનું બંધ કરો અને તૂટેલા રસ્તા મુદ્દે કામ કરો..’ NHAIને ગુજરાત હાઈકોર્ટની ફિટકાર

ઈન્ડિયન સિસ્મોલોજી રિસર્ચ કાર્યવાહક ડિરેક્ટર સુમેર ચોપરાએ જણાવ્યું કે, ‘કચ્છનો ભૂસ્તરશાીય પ્રદેશ બાકીના ગુજરાત કરતાં અલગ છે. કચ્છમાં પૂર્વથી પશ્ચિમ તરફ ઘણી સક્રિય ફોલ્ટલાઇન છે. સામાન્ય રીતે વધુ વરસાદ પડે ત્યારે આંચકા આવવાના પ્રમાણમાં પણ વધારો જોવા મળતો હોય છે. હાલમાં ભૂકંપના આંચકા વધવા પાછળ પણ આ જ કારણ ગણી શકાય. હાલ જે આંચકા નોંધાય છે તેમની તીવ્રતા સામાન્ય રહી છે. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બરમાં સૌથી વઘુ 3.3ની તીવ્રતાનો આંચકો કચ્છના ખાવડા પાસે નોંધાયો હતો. આ સિવાય  મોટાભાગના આંચકાની તીવ્રતા 1 થી 2 વચ્ચે જ નોંધાઈ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
સુરતની સિવિલ હોસ્પિટલમાં 26 વર્ષીય યુવતીનો આપઘાત, ઝાડ પર લટકી ગળે ફાંસો ખાધો | 26 year old girl Died…

સુરતની સિવિલ હોસ્પિટલમાં 26 વર્ષીય યુવતીનો આપઘાત, ઝાડ પર લટકી ગળે ફાંસો ખાધો | 26 year old girl Died...

હરિયાણા સરકાર દ્વારા આયોજિત સાત દિવસીય “રાષ્ટ્રીય એકતા શિબિર 2025” તા. 17 સપ્ટેમ્બર થી 23 સપ્ટેમ્બર …

હરિયાણા સરકાર દ્વારા આયોજિત સાત દિવસીય "રાષ્ટ્રીય એકતા શિબિર 2025" તા. 17 સપ્ટેમ્બર થી 23 સપ્ટેમ્બર ...

પત્નીની પતિ સામે ગોત્રી પોલીસમાં ફરિયાદ : પતિ જબરજસ્તી શારીરિક સંબંધ બાંધી ધમકી આપે છે | Wife files …

પત્નીની પતિ સામે ગોત્રી પોલીસમાં ફરિયાદ : પતિ જબરજસ્તી શારીરિક સંબંધ બાંધી ધમકી આપે છે | Wife files ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

'રીલ ક્રેઝી' ભાગિયાએ ઠપકા બદલ વાડીમાલિકના પુત્રની હત્યા નિપજાવી

'રીલ ક્રેઝી' ભાગિયાએ ઠપકા બદલ વાડીમાલિકના પુત્રની હત્યા નિપજાવી

5 months ago
મનપાએ ખોદકામ બાદ ખાડાઓનું યોગ્ય બુરાણ નહીં કરતા હાલાકી | Municipal Corporation not filling the pits …

મનપાએ ખોદકામ બાદ ખાડાઓનું યોગ્ય બુરાણ નહીં કરતા હાલાકી | Municipal Corporation not filling the pits …

8 months ago
૩૩ વર્ષ જૂનો રણોલી બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરાયો | 33 year old Ranoli Bridge closed to heavy ve…

૩૩ વર્ષ જૂનો રણોલી બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરાયો | 33 year old Ranoli Bridge closed to heavy ve…

1 year ago
અમદાવાદમાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, ભોજન સમારંભ બાદ 30થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ | food poison…

અમદાવાદમાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, ભોજન સમારંભ બાદ 30થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ | food poison…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News