gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતમાં આ રહસ્યમય સ્થળે પથ્થરમાં કંડારેલી ૯૯ લાખ ૯૯ હજાર ૯૯૯ મૂર્તિઓનું રહસ્ય | The mystery of 99 la…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in INDIA
0 0
0
ભારતમાં આ રહસ્યમય સ્થળે પથ્થરમાં કંડારેલી ૯૯ લાખ ૯૯ હજાર ૯૯૯ મૂર્તિઓનું રહસ્ય | The mystery of 99 la…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગૌહાતિ,27 સપ્ટેમ્બર,2025, શનિવાર 

ત્રિપુરામાં ગાંઢ જંગલ અને પર્વતની હારમાળાઓ વચ્ચે આવેલા સદીઓ જૂના નિર્જન પ્રાચીન સ્થળનું નામ ઉનાકોટી છે જેનો અર્થ એક કરોડમાં એક સંખ્યા ઓછી એવો થાય છે. એક જ સ્થળે આટલી વિશાળ સંખ્યામાં મૂર્તિઓનું નિર્માણ સંશોધનનો વિષય છે. પૂર્વોત્તર ભારત પ્રવાસ પર્યટન અને રહસ્યોથી ભરપૂર છે પરંતુ તેના વિશે લોકોને પૂરતી જાણકારી નથી. ત્રિપુરા રાજયમાં ઉનાકોટી જિલ્લાના મુખ્ય મથક કૈલાશહેર પાસે એક પુરાતત્વ સ્થળ છે. આસપાસના વિસ્તારમાં અણાબીડ જંગલ અને પર્વતની હારમાળાઓ જોવા મળે છે.

આ સ્થળે પહાડોના પથ્થરો કોતરીેને હિંદુ દેવી દેવતાઓની કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે. આ કળાકૃતિઓની સંખ્યા એક બે કે ત્રણ નહી પરંતુ એક કરોડમાં માત્ર એક ઓછી છે. ૯૯ લાખ ૯૯ હજાર ૯૯૯ મૂર્તિઓ આ નિર્જન સ્થળે કોણે, કયારે અને શા માટે બનાવી હશે તે એક રહસ્ય છે. ઉનાકોટી સ્થળનો અર્થ પણ એક કરોડમાં એક અંક ઓછો એવો થાય છે. ત્રિપુરાના પાટનગર અગરતલાથી ૧૪૫ કિમી દૂર આવેલું સ્થળ ભારતના કેટલાક રહસ્યોમાંનું એક ગણાય છે. પત્થરો કોતરીને ઉનાકોટી મંદિર પરીસર વિસ્તારમાં આટલી વિશાળ સંખ્યામાં મૂર્તિઓનું નિર્માણ પુરાતત્વવિદો અને ઇતિહાસના વિદ્વાનો માટે હજુ પણ સંશોધનનો વિષય છે. એક કરોડમાં એક ઓછી હોવા પાછળનો તર્ક સમજી શકાતો નથી.

ભારતમાં આ રહસ્યમય સ્થળે પથ્થરમાં કંડારેલી  ૯૯ લાખ ૯૯ હજાર ૯૯૯ મૂર્તિઓનું રહસ્ય 2 - image

આસપાસના લોકો વર્ષમાં ચોકકસ સમયે આવીને આ મૂર્તિઓની પૂજા કરે છે. ઉનાકોટીમાં બે પ્રકારની મૂર્તિઓ છે. એક પથ્થરો પસંદ કરીને તરાશીને અને બીજી પહાડમાં જ કોતરણી કરેલી છે. ભગવાન શીવ, દેવી દુર્ગા, ભગવાન વિષ્ણુ અને ગણેશ ભગવાનની મૂર્તિઓ વિશેષ જોવા મળે છે. ઉનાકોટી સ્થાનની મધ્યમાં ભગવાન શીવની ૩૦ ફૂટ ઉંચી વિશાળ પ્રતિમા ઉનાકોટેશ્વરના નામથી ઓળખવામાં આવે છે. ભગવાન ગણેશની ચાર ભૂજાઓવાળી ઉપરાંત ચાર દાંત અને આઠ ભૂજાઓવાળી મૂર્તિઓ પણ ધ્યાન ખેંચે છે. કાળ ભૈરવની મૂર્તિ પણ ધ્યાન ખેંચે છે. દુગર્મ અને અત્યંત અંતરિયાળ સ્થળે સદીઓ પહેલા ટાંચા સાધનોની વચ્ચે સેંકડો લોકોએ ભેગા થઇને આ લાખો મૂર્તિઓ તૈયાર કરી હશે એવું જણાય છે.

જો કે આ સ્થળ માટે સ્થાનિક વિસ્તારમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે તેમાંની કથા મુજબ આ પ્રતિમાઓ ભગવાન શીવના કહેવાથી કાળુ નામના શિલ્પકારે બનાવી હતી. આ કલાકૃતિઓનું નિર્માણ ૭ મી થી ૯ મી સદી પહેલા થઇ હોવાનું માનવામાં આવે છે. સેંકડો વર્ષો સુધી આ સાઇટની સતત ઉપેક્ષા થવાથી પથ્થરમાં કંડારેલી કળાને ખૂબજ નુકસાન થયું છે. ભારતીય પુરાતત્વ વિભાગે દેશનું વિરાસત સ્થળ જાહેર થયા પછી કેટલાક સુધારા કર્યા છે પરંતુ તે પૂરતા નથી. હજુ પણ ખોદકામ કરવામાં આવેતો ઐતિહાસિક પ્રમાણો મળી શકે છે. આ સ્થળ માત્ર ભારત જ નહી વિશ્વની વિરાસત બની શકે તેવું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…
INDIA

સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…

May 18, 2026
NEET-UG પેપર લીક કાંડમાં બ્યુટીશિયનની એન્ટ્રી! CBI તપાસમાં સામે આવી ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, કુલ 11…
INDIA

NEET-UG પેપર લીક કાંડમાં બ્યુટીશિયનની એન્ટ્રી! CBI તપાસમાં સામે આવી ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, કુલ 11…

May 18, 2026
દોઢ કલાકમાં વંદે ભારત સહિત 3 ટ્રેનો પર પથ્થરમારો, બિહારના મુઝફ્ફરપુરમાં મુસાફરોમાં ડર પેઠો | Vande B…
INDIA

દોઢ કલાકમાં વંદે ભારત સહિત 3 ટ્રેનો પર પથ્થરમારો, બિહારના મુઝફ્ફરપુરમાં મુસાફરોમાં ડર પેઠો | Vande B…

May 18, 2026
Next Post
લદાખ હિંસા મામલે કોંગ્રેસના બે કોર્પોરેટર તથા LBAના સભ્યનું કોર્ટ સમક્ષ સરન્ડર, પોલીસ કસ્ટડીમાં મોકલ…

લદાખ હિંસા મામલે કોંગ્રેસના બે કોર્પોરેટર તથા LBAના સભ્યનું કોર્ટ સમક્ષ સરન્ડર, પોલીસ કસ્ટડીમાં મોકલ...

તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ કેવી રીતે થઈ? કલાકોથી રાહ જોઈ રહ્યા હતા હજારો લોકો | Vijay R…

તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ કેવી રીતે થઈ? કલાકોથી રાહ જોઈ રહ્યા હતા હજારો લોકો | Vijay R...

ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં ફાંસો ખાઈ વિદ્યાર્થિનીનો આપઘાત | Student commits suicide b…

ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં ફાંસો ખાઈ વિદ્યાર્થિનીનો આપઘાત | Student commits suicide b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તર ગુજરાતમાં જીનિંગ ઉદ્યોગનો આથમતો સૂરજ, કડીમાં 115માંથી 60 જીનિંગ બંધ થયા | kadi ginning mills s…

ઉત્તર ગુજરાતમાં જીનિંગ ઉદ્યોગનો આથમતો સૂરજ, કડીમાં 115માંથી 60 જીનિંગ બંધ થયા | kadi ginning mills s…

6 months ago
માખણલાલ સરકાર કોણ છે? PM મોદીએ જાહેર મંચ પર શુભેન્દુના શપથ સમારોહમાં એમના ચરણસ્પર્શ કર્યા | PM Modi …

માખણલાલ સરકાર કોણ છે? PM મોદીએ જાહેર મંચ પર શુભેન્દુના શપથ સમારોહમાં એમના ચરણસ્પર્શ કર્યા | PM Modi …

1 week ago
સાયલાના સુદામડા ગામે કરુણાંતિકા: નદીમાં ડૂબી જતાં 4 વર્ષીય બાળકીનું મોત | sayla sudamda river traged…

સાયલાના સુદામડા ગામે કરુણાંતિકા: નદીમાં ડૂબી જતાં 4 વર્ષીય બાળકીનું મોત | sayla sudamda river traged…

7 months ago
કાલે ભાવનગરમાં 35 થી વધુ વિસ્તારમાં વીજ તંત્રના વાંકે પાણી પુરવઠો બંધ રહેશે | Water supply will be c…

કાલે ભાવનગરમાં 35 થી વધુ વિસ્તારમાં વીજ તંત્રના વાંકે પાણી પુરવઠો બંધ રહેશે | Water supply will be c…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News