gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના ઇતિહાસના સાક્ષી માંડવીએ DJ વગરની સવારીઓ જોઇ,ચારદરવાજામાં તહેવારોનો કોલાહલ શાંત થઇ ગયો | Wit…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના ઇતિહાસના સાક્ષી માંડવીએ DJ વગરની સવારીઓ જોઇ,ચારદરવાજામાં તહેવારોનો કોલાહલ શાંત થઇ ગયો | Wit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરાની ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી બનેલો માંડવી દરવાજાનો વિસ્તાર તહેવારોમાં ડીજે વગરના ધમધમાટથી શાંત થઇ ગયો છે.

વડોદરાના રાજવી શાસન વખતના ચાર દરવાજાની વચ્ચે આવેલો માંડવી દરવાજાનો ઇતિહાસ મોગલ શાસન સાથે પણ સંકળાયેલો છે.માંડવી વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમના તહેવારોમાં ખૂબ જ ધમધમાટ જોવા મળતો હતો.તેમાં પણ ડીજેની બોલબાલા થઇ ત્યારથી માંડવી વિસ્તારમાં તહેવારોમાં ડીજેની બોલબાલા જોવા મળતી હતી.

શ્રીજીની સવારીઓમાં તો માંડવી દરવાજા નીચે આવેલા મેલડી માતાનું મહત્વ ખૂબ વધી જતું હતું.ડીજે સાથેની દરેક સવારીમાં અહીં ફરજિયાત મેલડી માતાના ડાકલા વગાડવામાં આવતા હતા અને તેના તાલે હજારો યુવાઓ ઝુમતા હતા.

પરંતુ વડોદરાના સારા-નરસા પ્રસંગોનો સાક્ષી બનેલો માંડવી દરવાજો હવે તેના અસ્તિત્વની લડાઇ લડી રહ્યો છે અને તેને કારણે પોલીસ કમિશનરની અપીલને માન આપીને તાજિયા બાદ હવે શ્રીજીની સવારીઓમાં પણ ડીજે બંધ કરવામાં આવ્યા છે.જેથી શ્રીજીની સવારીઓનો ધમધમાટ શાંત થઇ ગયો છે.માંડવી દરવાજો ડીજે વગરની આ ઘટનાનો પણ સાક્ષી બન્યો છે.

છ મહિનાથી બૂમો પડી રહી છે છતાં માંડવીનું રિસ્ટોરેશન કેમ શરૃ થતું નથી

વડોદરાના ઇતિહાસના સાક્ષી માંડવીએ DJ વગરની સવારીઓ જોઇ,ચારદરવાજામાં તહેવારોનો કોલાહલ શાંત થઇ ગયો 2 - imageમાંડવી દરવાજાના કાંગરા ખરી રહ્યા હોવાની બૂમો છ મહિનાથી પડી રહી હોવા છતાં રિસ્ટોરેશનનું કામ કેમ શરૃ નહિ થતાં વધુ નુકસાન થઇ રહ્યું છે.

સ્થાનિક આગેવાન કીર્તિ પરીખે કહ્યું હતું કે,માંડવી દરવાજાના કાંગરા નહિ હવે પીલરને નુકસાન થઇ રહ્યું છે.વહીવટી અધિકારીઓ મુલાકાતો લઇ રહ્યા છે.પરંતુ તેમ છતાં હજી પાકે પાયે કામ શરૃ થયું નથી.

સ્થાનિકોના કહ્યા મુજબ,છ મહિનાથી કામ નહિ શરૃ કરવાનું કારણ શું તેની કોઇ જાણકારી આપવામાં આવતી નથી. પરિણામે, વડોદરાની ઐતિહાસિક ધરોહરને રોજેરોજ નુકસાન થઇ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
યુનિ.ના સંશોધકોએ વપરાયેલા ખાદ્ય તેલમાંથી બાયો ડિઝલ બનાવતું પોર્ટેબલ ડિવાઈસ તૈયાર કર્યુંં | bio diese…

યુનિ.ના સંશોધકોએ વપરાયેલા ખાદ્ય તેલમાંથી બાયો ડિઝલ બનાવતું પોર્ટેબલ ડિવાઈસ તૈયાર કર્યુંં | bio diese...

ભારત ઇજિપ્તમાં અમેરિકાની આગેવાની હેઠળના 43 દેશોના યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે

ભારત ઇજિપ્તમાં અમેરિકાની આગેવાની હેઠળના 43 દેશોના યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે

ટ્રમ્પના આદેશના પાંચ જ કલાકમાં મોદીએ પાક. સાથે યુદ્ધ રોક્યું : રાહુલ

ટ્રમ્પના આદેશના પાંચ જ કલાકમાં મોદીએ પાક. સાથે યુદ્ધ રોક્યું : રાહુલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહીસાગર પોલીસની મોટી કાર્યવાહી: લક્ઝરી કારમાંથી પોષ ડોડાનો જથ્થો ઝડપાયો, આરોપીઓ ફરાર | Luxury Car Ca…

મહીસાગર પોલીસની મોટી કાર્યવાહી: લક્ઝરી કારમાંથી પોષ ડોડાનો જથ્થો ઝડપાયો, આરોપીઓ ફરાર | Luxury Car Ca…

7 months ago
અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરીને પગલે કાલુપુર બ્રિજ રાત્રિ દરમિયાન બંધ રહેશે, જાણો વૈકલ્પિક રુટ | …

અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરીને પગલે કાલુપુર બ્રિજ રાત્રિ દરમિયાન બંધ રહેશે, જાણો વૈકલ્પિક રુટ | …

4 months ago

Garuda operates larger planes for Jakarta-Palembang route

2 years ago
30 પંચાયતોની વાત્રક કાંઠાના આંતરસુંબાને તાલુકો બનાવવા માગ | 30 panchayats demand to make Antar Sumba…

30 પંચાયતોની વાત્રક કાંઠાના આંતરસુંબાને તાલુકો બનાવવા માગ | 30 panchayats demand to make Antar Sumba…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News