gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ કેવી રીતે થઈ? કલાકોથી રાહ જોઈ રહ્યા હતા હજારો લોકો | Vijay R…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in INDIA
0 0
0
તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ કેવી રીતે થઈ? કલાકોથી રાહ જોઈ રહ્યા હતા હજારો લોકો | Vijay R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tamil Nadu Karur Stampede : તમિલનાડુના કરુરમાં અભિનેતામાંથી નેતા બનેલા વિજયની રેલીમાં અફરાતફરી અને નાસભાગ સર્જાતાં 29 લોકોના મોત થયા છે જ્યારે 45થી વધુ સારવાર હેઠળ છે. મૃતકોમાં બાળકો અને મહિલાઓ પણ સામલે છે. વિજય રેલીમાં ભાષણ આપી રહ્યા હતા તે સમયે જ દુર્ઘટના સર્જાઈ. પરિસ્થિતિ જોતાં વિજયે અધવચ્ચે જ ભાષણ અટકાવી દેવું પડ્યું હતું. મોતનો આંકડો હજુ પણ વધે તેવી આશંકા છે. 

દુર્ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી સ્ટાલિને બેઠક યોજી ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવા નિર્દેશ આપ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મામલે શોક વ્યક્ત કર્યો છે. 

કલાકોથી વિજયની રાહ જોઈ રહ્યા હતા હજારો લોકો

નોંધનીય છે કે કરુરમાં વિજયની રેલીમાં સામેલ થવા માટે હજારોની સંખ્યામાં લોકો આવશે તેની પહેલેથી જાણ તો હતી જ પરંતુ આશા કરતાં વધુ ભીડ આવી ગઈ. રેલી બપોરના સમયે થવાની હતી પરંતુ વિજય છ કલાક મોડા આવ્યા. હજારો લોકો બપોરના જ રસ્તા પર આવી ગયા હતા. લોકો કલાકો સુધી ધક્કામુક્કીમાં અને ગરમીમાં ઊભા રહ્યા. વિજયનું ભાષણ શરૂ થતાં ભીડ બેકાબૂ થવા લાગી. પાર્ટી કાર્યકરો તથા બાળકો અને મહિલાઓ બેભાન થવા લાગ્યા. જે બાદ આ અંગે વિજયને પણ જાણકારી અપાતાં તેમણે ભાષણ અધવચ્ચે જ અટકાવ્યું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં ફાંસો ખાઈ વિદ્યાર્થિનીનો આપઘાત | Student commits suicide b…

ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં ફાંસો ખાઈ વિદ્યાર્થિનીનો આપઘાત | Student commits suicide b...

વટવામાં મહિલાને સ્પામાં નોકરી રાખી લગ્નની લાલચે પતિથી છૂટી પાડી | Fefin a mufesen seni puluwan ren a…

વટવામાં મહિલાને સ્પામાં નોકરી રાખી લગ્નની લાલચે પતિથી છૂટી પાડી | Fefin a mufesen seni puluwan ren a...

બિલોદરાના શખ્સ સાથે વર્ક પરમીટ વિઝા અપાવવાના નામે છેતરપિંડી | Man from Bilodara cheated in the name …

બિલોદરાના શખ્સ સાથે વર્ક પરમીટ વિઝા અપાવવાના નામે છેતરપિંડી | Man from Bilodara cheated in the name ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂપિયામાં કડાકો: ડોલર ઉછળી ઉંચામાં રૂ.89.96 | Rupee falls: Dollar rises to Rs 89 96

7 months ago
સરકાર પાસે માત્ર ભાષણોનું જ ‘રિચાર્જ’! EV ઈન્ડેક્સમાં ગુજરાત છેક 27મા ક્રમે ફસડાયું, ખુલી ગઈ પોલ | G…

1 month ago
રાજપીપળામાં ક્રિકેટ પર સટ્ટો રમતા 2 નબીરાઓને રૂ.90, 900ના મુદામાલ સાથે LCBએ ઝડપી લીધા | LCB nabs 2 y…

1 year ago
નાસાએ ડરાવ્યા! પ્રશાંત મહાસાગરમાં ખતરનાક ‘અલ નીનો’ સક્રિય, ભારત પર મોટું સંકટ | NASA Satellite Warns…

5 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News