gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વટવામાં મહિલાને સ્પામાં નોકરી રાખી લગ્નની લાલચે પતિથી છૂટી પાડી | Fefin a mufesen seni puluwan ren a…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in GUJARAT
0 0
0
વટવામાં મહિલાને સ્પામાં નોકરી રાખી લગ્નની લાલચે પતિથી છૂટી પાડી | Fefin a mufesen seni puluwan ren a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવારવટવામાં મહિલાને સ્પામાં નોકરી રાખી લગ્નની લાલચે પતિથી છૂટી પાડી 1 - image

વટવામાં રહેતા યુવકને મહિલાને સ્પામાં હિસાબ રાખવાનું કહી નોકરી રાખીને લગ્નની લાલચ આપી હતી અને મહિલા સાથે અણછાજતું વર્તન કરીને પતિથી છૂટી કરી દીધી હતી બે મહિના સુધી આ મહિલાનું કોઇ નથી કહીને ઘરે રાખી હતી જો કે પ્રેમ સંબંધની પત્નીને ખબર પડતાં પતિ અને પત્નીએ તકરાર કરી હતી બાદમાં સ્પામાં રાખી હતી ત્યારબાદ લગ્ન કરવાનો ઇન્કાર કર્યો હતો. એટલું જ નહી મારી સાથે નહી રહે તો ફોટા અને વિડિયો વાયરલ તથા મારી નખાવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વટવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રેમ સંબંધનો ભાડો ફૂટતા મહિલાને મારી સાથે કામ નહી કરે તો ફોટા વિડિયો વાયરલની તથા મારી નખાવાની ધમકી આપી

વટવામાં રહેતી મહિલાએ વટવા પોલીસ સ્ટેશનમાં વટવામાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ માર્ચ ૨૦૨૫માં અજાણ્યા નંબર પરથી ફોન કરીને નોકરીની વાત કરી હતી. જો કે મહિલાએ નોકરીનો ઇન્કાર કર્યો હતો તેમ છતાં અવાર નવાર ફોન કરીને તેમના ગુરુકુળ ખાતે આવેલા રેડરોઝ સ્પામાં મેનેજર તરીકે માત્ર હિસાબ રાખવાની વાત કરીને રૃા. ૧૨,૦૦૦ પગારની લાલચ આપીને નોકરીએ રાખી હતી ત્યારબાદ હું તને પ્રેમ કરું છુ અને મારી પત્નીને છૂટાછેડા આપીને તારી સાથે લગ્ન કરીશ તેવી વાર્તા કરીને મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી.

ત્યારબાદ વિશ્વાસ સંપન્ન કરવા માટે એક દિવસ સાથે ઘરે લઇ ગયો હતો અને પત્ની સાથે પરિચય કરાવ્યો હતો બાદમાં મહિલાને છૂટાછેડા લેવા માટે દબાણ કરીને લગ્ન કરવાની લાલચ આપી હતી, મહિલા પણ વિશ્વાસમાં આવીને પતિને છોડીને તેની સાથે રહેવા આવી ગઇ હતી જેનો લાભ ઉઠાવીને લગ્નનું વચન આપીને તેની સાથે અવાર નવાર શારિરીક સંબંધ બાંધ્યો હતો એટલું જ નહી આ મહિલાનું અમદાવાદમાં કોઇ નથી કહીને બે મહિના સુધી ઘરે રાખી હતી. જો કે પત્નીને પતિના આડા સંબંધની જાણ થતાં આરોપી અને તેની પત્નીએ મહિલા સાથે તકરાર કરી હતી બાદમાં મહિલાને સ્પામાં રાખીને ધમકી આપી કે તું મારી સાથે કામ નહી કરે તો ફોટા અને વિડિયો વાયરલ કરીને મારી નખવાની ધમકી આપી હતી મહિલા ફસાઇ જતાં આખરે પતિને સાચી વાત કરીને પતિ સાથે આવીને આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
બિલોદરાના શખ્સ સાથે વર્ક પરમીટ વિઝા અપાવવાના નામે છેતરપિંડી | Man from Bilodara cheated in the name …

બિલોદરાના શખ્સ સાથે વર્ક પરમીટ વિઝા અપાવવાના નામે છેતરપિંડી | Man from Bilodara cheated in the name ...

કુડાસણમાં ગરબામાં હાથ અડી જવાના મામલે યુવક પર બે શખ્સોનો હુમલો | Two men attack a young man for touc…

કુડાસણમાં ગરબામાં હાથ અડી જવાના મામલે યુવક પર બે શખ્સોનો હુમલો | Two men attack a young man for touc...

ઓઢવમાં મહિલાના ૫૦ હજારના દાગીના જમાલપુરમાં મહિલાનું ૧૫ હજારનું પર્સ લૂટયું | 50 000 pisek aüchea mi …

ઓઢવમાં મહિલાના ૫૦ હજારના દાગીના જમાલપુરમાં મહિલાનું ૧૫ હજારનું પર્સ લૂટયું | 50 000 pisek aüchea mi ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જસદણમાં પત્નીના પ્રેમીની ધમકીથી ડરી પુત્રી સાથે પિતાની આત્મહત્યા | Father commits suicide with daugh…

જસદણમાં પત્નીના પ્રેમીની ધમકીથી ડરી પુત્રી સાથે પિતાની આત્મહત્યા | Father commits suicide with daugh…

3 months ago
અમદાવાદમાં વિશાલા-નારોલ રોડ પર મેટ્રો નજીક ભીષણ આગ, 60થી વધુ ઝૂંપડા લપટાયા | Ahmedabad Fire Alert: S…

અમદાવાદમાં વિશાલા-નારોલ રોડ પર મેટ્રો નજીક ભીષણ આગ, 60થી વધુ ઝૂંપડા લપટાયા | Ahmedabad Fire Alert: S…

4 months ago
ગરબા ગાવા માટે આવેલી પુત્રવધુ ઉપર સાસુ અને સસરાનો હુમલો | Daughter in law attacked by mother in law …

ગરબા ગાવા માટે આવેલી પુત્રવધુ ઉપર સાસુ અને સસરાનો હુમલો | Daughter in law attacked by mother in law …

12 months ago
વડોદરામાં મીઠાઈ ફરસાણની દુકાનો અને હોટલોમાં 28 સ્થળે ચેકિંગ | Checking at 28 places in sweet shops a…

વડોદરામાં મીઠાઈ ફરસાણની દુકાનો અને હોટલોમાં 28 સ્થળે ચેકિંગ | Checking at 28 places in sweet shops a…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News