Jaishankar at UNGA : ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે આજે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80માં સત્રમાં સંબોધન કર્યું. તેમણે યુએનમાં પહલગામ આતંકવાદી હુમલાનો મુદ્દો ઉઠાવ્યો તથા કહ્યું કે ભારતનો પડોશી દેશ આતંકવાદનું કેન્દ્ર રહ્યો છે. પાકિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું, કે ‘પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા બિઝનેસની જેમ ફેલાઈ રહ્યા છે.