gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં વ્યાજે આપેલા પૈસાની કડકથી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે મહિલા સામે ફરિયાદ |…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં વ્યાજે આપેલા પૈસાની કડકથી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે મહિલા સામે ફરિયાદ |…
8
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગરમાં રહેતી એક મહિલાએ ઘરની આર્થિક તંગ પરિસ્થિતિના કારણે અન્ય મહિલા પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. જે પેટે મોટી રકમ ચૂકવી આપવી હોવા છતાં પણ વધુ પૈસાની માગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે વ્યાજખોર મહિલા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગરના મચ્છરનગર વિસ્તારમાં રહેતા અને ખાનગી નોકરી કરતા ક્રિશાબેન મનોજભાઈ ચૌહાણને પોતાની ઘરની આર્થિત તંગ પરિસ્થિતના કારણે પૈસાની જરૂરિયાત થતાં શહેરની આનંદ કોલોનીમાં રહેતી પૂજાબા ઝાલા પાસે કેટલીક રકમ વ્યાજે લીધી હતી. જે રકમ પેટે વ્યાજ સહિત અનેક ગણી રકમ ચૂકવી હોવા છતાં પણ તેણી પાસે વધુ પૈસાની માગણી કરવામાં આવતી હતી. અને આપવામાં આવેલા ચેકમાં વધુ રકમ ભરીને બેંકમાં જમા કરાવી દેવાની ધમકી અપાતી હતી. તેમજ ફોન પર અને ઘરે આવીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી અપાતી હતી. આ બનાવ અંગે ક્રિશાબેન ચૌહાણે વ્યાજખોર મહિલા પૂજાબા ઝાલા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ સબ ઈન્સ. બી.એલ. ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

Next Post
જામનગરના વોર્ડ નંબર 12 ના વિપક્ષી કોર્પોરેટરના રહેણાક મકાનમાંથી રૂપિયા સાડા ત્રણ લાખની વીજ ચોરી પકડા…

જામનગરના વોર્ડ નંબર 12 ના વિપક્ષી કોર્પોરેટરના રહેણાક મકાનમાંથી રૂપિયા સાડા ત્રણ લાખની વીજ ચોરી પકડા...

જામનગરમાં સગાઈનું ફોટોશુટ નહી કરતાં ફોટોગ્રાફર અને તેના મિત્ર પર હુમલો : ચાર સામે ફરિયાદ | Photograp…

જામનગરમાં સગાઈનું ફોટોશુટ નહી કરતાં ફોટોગ્રાફર અને તેના મિત્ર પર હુમલો : ચાર સામે ફરિયાદ | Photograp...

જામનગર નજીક મોડી રાત્રે ઇંગ્લિશ દારૂના કટીંગ સમયે પોલીસનો દરોડો : 331 પેટી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપા…

જામનગર નજીક મોડી રાત્રે ઇંગ્લિશ દારૂના કટીંગ સમયે પોલીસનો દરોડો : 331 પેટી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂરતી ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી વધુ 25 લાખ ટન ઘઉંની નિકાસ છૂટ અપાઈ | Keeping in view sufficient avail…

4 months ago
સેન્સેક્સ 505 પોઈન્ટ વધીને 78494 | Sensex rises 505 points to 78 494

દૂધસાગર ડેરીમાં 15 કરોડનું બોનસ કૌભાંડઃ હાઈકોર્ટે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને 10 હજારનો દંડ ફટકાર્…

1 year ago
લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ 1 એપ્રિલથી વાઈસ ચીફ ઑફ આર્મી સ્ટાફનો કાર્યભાર સંભાળશે | Lt Gen Dhiraj Seth A…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News