gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

24 કલાકમાં રાજ્યના 232 તાલુકામાં મેઘમહેર, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8.03 ઈંચ ખાબકતાં જળબંબાકાર | gu…

G METRO NEWS by G METRO NEWS
September 29, 2025
in GUJARAT
0 0
0
24 કલાકમાં રાજ્યના 232 તાલુકામાં મેઘમહેર, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8.03 ઈંચ ખાબકતાં જળબંબાકાર | gu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 232 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8.03 ઈંચ જેટલો પડ્યો છે. આ વરસાદને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જળબંકાર જેવી સ્થિતિ સ્થિતિ સર્જાઇ છે. ગીર સોમનાથના તલાલામાં ચાર ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢના માંગરોળમાં છેલ્લા 8 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.

ક્યાં કેટલો ખાબક્યો વરસાદ ?

24 કલાકમાં રાજ્યના 232 તાલુકામાં મેઘમહેર, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8.03 ઈંચ ખાબકતાં જળબંબાકાર 2 - image
24 કલાકમાં રાજ્યના 232 તાલુકામાં મેઘમહેર, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8.03 ઈંચ ખાબકતાં જળબંબાકાર 3 - image
24 કલાકમાં રાજ્યના 232 તાલુકામાં મેઘમહેર, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8.03 ઈંચ ખાબકતાં જળબંબાકાર 4 - image
24 કલાકમાં રાજ્યના 232 તાલુકામાં મેઘમહેર, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8.03 ઈંચ ખાબકતાં જળબંબાકાર 5 - image
24 કલાકમાં રાજ્યના 232 તાલુકામાં મેઘમહેર, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8.03 ઈંચ ખાબકતાં જળબંબાકાર 6 - image
24 કલાકમાં રાજ્યના 232 તાલુકામાં મેઘમહેર, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8.03 ઈંચ ખાબકતાં જળબંબાકાર 7 - image

8 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ

રાજ્યના 8 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડના કપરાડામાં 4.88 ઈંચ, ઉમરગામમાં 4.65 ઈંચ, ગીર-સોમનાથના પાટણ-વેરાવળમાં 4.61 ઈંચ અને જૂનાગઢના માંગરોળમાં 4.41 ઈંચનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યના 47 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. 

પાકને નુકસાન અને ડેમ છલકાયા

ભારે પવન અને વરસાદને કારણે ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં ખેડૂતોના ઊભા પાકને, ખાસ કરીને શેરડીના પાકને, મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત, સિઝનમાં પહેલીવાર ગીર સોમનાથનો રાવલ ડેમ છલકાઈ ગયો છે, જેનાથી આસપાસના વિસ્તારોમાં ખુશી અને ચિંતા બંને જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાં કરન્ટ પણ જોવા મળ્યો છે.

વરસાદની આગાહીના લીધે ખેલૈયાઓ ચિંતામાં

હવામાન વિભાગે આગામી 4 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. નવરાત્રિના તહેવાર દરમિયાન ભારે વરસાદની આગાહીએ ખેલૈયાઓની ચિંતા વધારી દીધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જાંબુવા બ્રિજ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક પર જતા બે ઘાયલ | Two injured while riding bike after…
GUJARAT

જાંબુવા બ્રિજ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક પર જતા બે ઘાયલ | Two injured while riding bike after…

April 1, 2026
ચૈત્રી પૂનમે નીકળનારી શોભાયાત્રાના રૃટ પર નો પાર્કિંગ | No parking on the route of the procession th…
GUJARAT

ચૈત્રી પૂનમે નીકળનારી શોભાયાત્રાના રૃટ પર નો પાર્કિંગ | No parking on the route of the procession th…

April 1, 2026
SMCના દરોડા બાદ સ્થાનિક પોલીસ જાગીઃ ગોરવામાં LCBએ 13 લાખના દારૃ સાથે ખાલીદ અને સાગરીતને પકડ્યા | lcb…
GUJARAT

SMCના દરોડા બાદ સ્થાનિક પોલીસ જાગીઃ ગોરવામાં LCBએ 13 લાખના દારૃ સાથે ખાલીદ અને સાગરીતને પકડ્યા | lcb…

April 1, 2026
Next Post
વિશ્વ હૃદય દિવસ : ગુજરાતમાં 57 ટકા પુરુષોને હૃદયની સમસ્યા, યુવાનોમાં વધ્યુ પ્રમાણ | world heart day …

વિશ્વ હૃદય દિવસ : ગુજરાતમાં 57 ટકા પુરુષોને હૃદયની સમસ્યા, યુવાનોમાં વધ્યુ પ્રમાણ | world heart day ...

ધોધમાર વરસાદથી સાતમા નોરતે ખેલૈયાઓની મજા બગડી, પાર્ટી પ્લોટ-ક્લબના ગરબા રદ | Rain Dampens Navratri 2…

ધોધમાર વરસાદથી સાતમા નોરતે ખેલૈયાઓની મજા બગડી, પાર્ટી પ્લોટ-ક્લબના ગરબા રદ | Rain Dampens Navratri 2...

સેવન્થ ડે સ્કૂલનો મહત્ત્વનો નિર્ણય, જાણો ક્યારથી શરૂ થશે ધોરણ 10 અને 12ના ઓફલાઇન વર્ગો | seventh day…

સેવન્થ ડે સ્કૂલનો મહત્ત્વનો નિર્ણય, જાણો ક્યારથી શરૂ થશે ધોરણ 10 અને 12ના ઓફલાઇન વર્ગો | seventh day...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોટા વરાછામાં ઘર વપરાશની ચીજોની શોપ અને મંડપના ગોડાઉનમાં ભીષણ આગ | Massive fire breaks out in a hous…

મોટા વરાછામાં ઘર વપરાશની ચીજોની શોપ અને મંડપના ગોડાઉનમાં ભીષણ આગ | Massive fire breaks out in a hous…

12 months ago
શિવસેનાનું નામ-ચિન્હ વિવાદ પર ઓગસ્ટમાં સુનાવણી, ઉદ્ધવ ઠાકરેએ નાગરિક ચૂંટણીઓને ટાંકીને સુપ્રીમ કોર્ટ પાસે રાહત માંગી

શિવસેનાનું નામ-ચિન્હ વિવાદ પર ઓગસ્ટમાં સુનાવણી, ઉદ્ધવ ઠાકરેએ નાગરિક ચૂંટણીઓને ટાંકીને સુપ્રીમ કોર્ટ પાસે રાહત માંગી

9 months ago
રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગે-જયરામ રમેશ એકબીજાનો વિરોધ કરવા લાગતાં જોવા જેવી થઇ! | congress kharge …

રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગે-જયરામ રમેશ એકબીજાનો વિરોધ કરવા લાગતાં જોવા જેવી થઇ! | congress kharge …

2 months ago
ગર્ભપાત કરાવવા સાસુ દબાણ કરતા અને પતિએ પત્નીના નામે લોન લઈ લીધી | Mother in law pressured her to hav…

ગર્ભપાત કરાવવા સાસુ દબાણ કરતા અને પતિએ પત્નીના નામે લોન લઈ લીધી | Mother in law pressured her to hav…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News