gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી: આવતીકાલે 5 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ | Heavy rain forecast for 3 days …

G METRO NEWS by G METRO NEWS
September 29, 2025
in GUJARAT
0 0
0
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી: આવતીકાલે 5 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ | Heavy rain forecast for 3 days …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rain forecast Gujarat : ચોમાસાની વિદાય સમયે ગુજરાતના કટેલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ વરસી રહ્યો છે. નવરાત્રિના તહેવારમાં વરસાદ થતાં ખેલૈયાઓ અને ગરબી આયોજકો મુશ્કેલીમાં મૂકાયા છે, ત્યારે હવામાન વિભાગે હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ત્રણ દિવસ સૌરાષ્ટ્રના 6થી વધુ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં આવતીકાલે મંગળવારે (30 સપ્ટેમ્બર) 5 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.

3 દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, 30 સપ્ટેમ્બરના રોજ રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, જામનગર, અમરેલી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

1 ઑક્ટોબરની આગાહી

યલો ઍલર્ટ: દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ.

2 ઑક્ટોબરની આગાહી

યલો ઍલર્ટ: કચ્છ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, સિઝનનો કુલ 115% વરસાદ થયો, સૌથી વધુ કચ્છમાં

3-5 ઑક્ટોબરની આગાહી

3-5 ઑક્ટોબર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘માલસામાન પર નવી તારીખ છાપો છો..’, કહી વેપારી પાસે લાંચ માંગનારો ASI પકડાયો, ACBએ છટકું ગોઠવ્યું હતુ…
GUJARAT

May 17, 2026
સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…

અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…

Next Post
હવે ટ્રેનથી ભુતાન જઈ શકાશે… રૂ.4 હજાર કરોડના પ્રોજેક્ટને મોદી સરકારની મંજૂરી | Indian Railway Indi…

હવે ટ્રેનથી ભુતાન જઈ શકાશે... રૂ.4 હજાર કરોડના પ્રોજેક્ટને મોદી સરકારની મંજૂરી | Indian Railway Indi...

મુંબઈ–ઇંદોર વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારવામાં આવ્યા | The frequency of special trains runn…

મુંબઈ–ઇંદોર વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારવામાં આવ્યા | The frequency of special trains runn...

મકરપુરા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ : રહીશોમાં નારાજગી | Lack of basic facilities in Makarpura…

મકરપુરા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ : રહીશોમાં નારાજગી | Lack of basic facilities in Makarpura...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં ખંઢેર મકાનમાં સંતાડેલો માતબર ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો : આરોપીની શોધખ…

1 month ago
સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રિટેલ લોનમાં સૌથી વધુ વૃદ્ધિ ગોલ્ડ લોનમાં જોવાઇ | Gold loans saw the highest …

6 months ago
રાજસ્થાનમાં 10 કિમી સુધી તબાહી મચાવે તેટલો વિસ્ફોટક ઝડપાતા ખળભળાટ, મોટા ષડયંત્રની આશંકા | Rajasthan …

રાજકોટના યુવાનની હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓ ઝડપાયા | Two accused involved in the murder of a youn…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News