gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એક્ટિવા હટાવવાના બદલે ચેરમેન સહીત બે ઉપર ખૂની હુમલો | A atake ngeni ruuemon kapachelong chairman

G METRO NEWS by G METRO NEWS
September 29, 2025
in GUJARAT
0 0
0
એક્ટિવા હટાવવાના બદલે ચેરમેન સહીત બે ઉપર ખૂની હુમલો | A atake ngeni ruuemon kapachelong chairman
4
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સોમવારએક્ટિવા હટાવવાના બદલે ચેરમેન સહીત બે ઉપર ખૂની હુમલો 1 - image

વટવામાં ગઇકાલે પડેલા મુશળધાર વરસાદના કારણે સોસાયટીમાં પાણી ભરાઇ ગયા હતા જેના કારણે નવરાત્રીના ગરબા માટે માતાજીની માંડવીના સ્થળે સોસાટીના ચેરમેન અને રહીશો પાણીનો નિકોલ કરતા હતા. આ સમયે સોસાટયટીમાં ભાડે રહેતા બે ભાઇએ જાણી જોઇને મંડપ પાસે એક્ટિવા પાર્ક કર્યુ હતું તેઓને હટાવવાનું કહેતા દાદાગીરી કરીને વાહન અહીથી નહી હટે કહીને ચેરમેનને ધમકી આપીને બાજુમાં ઉભેલા યુવકના ખિસ્સામાંથી ડિસમીસ લઇને ચેરમેન તથા અન્ય યુવકને માથામાં ડિસમીસના ઘા મારીને લોહી લુહાણ કરતા બન્ને હાલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે વટવા પોલીસે હત્યાની કોશષનો ગુનો નોંધીને સોસાયટીના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

મારુ વાહન નહી હટે તારે જે કરવું હોય તે કરી લે કહી માથામાં ડિસમીસના ઘા મારી લોહી લુહાણ કરતા બન્ને સારવાર હેઠળ

વટવામાં  સોસાયટીના ચેરમેને વટવા પોલીસ સ્ટેશનમાં સોસાયટીમાં ત્રણ મહિનાથી ભાડે રહેતા બે ભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે વરસાદ પડવાના કારણે સોસાયટીમાં પાણી ભરાઇ ગયા હતા જેના કારણે નવરાત્રીના ગરબા કરવા માટે મંડવી પાસેથી પાણીનો નિકોલ કરતા હતા. આ સમયે આરોપી પોતાનું એક્ટિવા ત્યાં પાર્ક કર્યુ હતું. 

તેઓને એક્ટિવા હટાવવા માટે કહેતા દાદાગીરી કરીને વાહન અહીથી નહી હટે કહીને ચેરમેનને ધમકી આપી કે જે થાય તે કરી લે આજે તો ચેરમેનને પુરો કરી દેવો છે છોડવાનાો નથી કહીને બાજુમાં ઉભેલા યુવકના ખિસ્સામાંથી ડિસમીસ લઇને ચેરમેન તથા અન્ય યુવકને માથામાં ડિસમીસના ઘા મારીને લોહી લુહાણ કરતા બન્ને હાલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે વટવા પોલીસે હત્યાની કોશષનો ગુનો નોંધીને સોસાયટીના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તન્ના મોશન પિક્ચર્સ અને સ્નેપર ફિલ્મસિટીની સહયોગી ફિલ્મયાત્રાનો શુભારંભ
GUJARAT

October 18, 2026
કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્ય…

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

Next Post
સચિવાલયના ગેટ નંબર-૩ પાસે બાઈક સ્લીપ થતાં યુવાનનું મોત | A young man died after his bike slipped nea…

સચિવાલયના ગેટ નંબર-૩ પાસે બાઈક સ્લીપ થતાં યુવાનનું મોત | A young man died after his bike slipped nea...

કરુર રેલીમાં ધક્કા-મુક્કી બદલ અભિનેતા વિજય સામે એફઆઇઆર

ફટાકડાની દુકાનો માટે સુરક્ષાના નિયમોઃચાઇનીઝ ફટાકડા અને ચીજો પર પ્રતિબંધઃરાતે 12 થી 8 જ સામાનની હેરાફ…

ફટાકડાની દુકાનો માટે સુરક્ષાના નિયમોઃચાઇનીઝ ફટાકડા અને ચીજો પર પ્રતિબંધઃરાતે 12 થી 8 જ સામાનની હેરાફ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના બે વર્ષથી પણ નાની ઉંમરના બાળકે જીત્યા ‘ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ’ અને ‘ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર…

4 months ago
નડિયાદ પાલિકામાં 2014 ની બોગસ ભરતી કૌભાંડમાં કાર્યવાહી કરવામાં વિલંબ | Delay in taking action in 201…

1 year ago
જામજોધપુરના વનાણાં ગામમાં બદામના ઝાડ નીચે મોબાઈલ ફોનની લાઈટના અજવાળે જુગાર રમી રહેલા 10 જુગારીઓ પકડા…

2 years ago
ધ્રોલના વાંકીયા ગામમાં બે ખેડૂતોને ત્યાં તાજેતરમાં થયેલી જીરુંની ચોરીનો ભેદ ઉકેલાયો : ચાર તસ્કરોની અ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News