gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચીનને ઝટકો આપવા ભારતનો મેગા પ્લાન તૈયાર ! અરુણાચલમાં બનાવશે સૌથી મોટો ડેમ | Latest India China Water…

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in INDIA
0 0
0
ચીનને ઝટકો આપવા ભારતનો મેગા પ્લાન તૈયાર ! અરુણાચલમાં બનાવશે સૌથી મોટો ડેમ | Latest India China Water…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Arunachal Pradesh Mega Dam Project On Siang River : ચીનના વિશાળ ડેમને ટક્કર આપવા ભારત સરકારે મેગા પ્લાન શરુ કરી દીધો છે. સરકારે અરુણાચલ પ્રદેશમાં સિઆંગ નદી પર એક વિશાળ હાઇડ્રોપાવર અને જળ-સુરક્ષા પ્રોજેક્ટનું કામ શરુ કરી દીધું છે. રિપોર્ટ મુજબ પ્રોજેક્ટ હેઠળ ભારતનો સૌથી મોટો અને લગભગ 280 મીટર ઊંચો બંધ બનાવવામાં આવી શકે છે. પ્રોજેક્ટથી 11200થી 11600 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનો ટાર્ગેટ છે, પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ વીજ ઉત્પાદન નહીં, પરંતુ ચીનની જળ-નીતિનો જવાબ આપવાનો છે.

ચીન બ્રહ્મપુત્રા નદી પર બનાવી રહ્યો છે વિશાળ ડેમ

વાસ્તવમાં ચીન તિબેટના યારલુંગ ત્સાંગપોમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી વિશાળ ડેમ બનાવી રહ્યું છે, જેને ભારત માટે ‘વોટર બોમ્બ’ સમાન કહેવામાં આવી રહ્યું છે. રિપોર્ટ મુજબ જો ચીન અચાનક પાણી રોકે કે છોડે તો ભારતને મોટું નુકસાન થઈ શકે છે. જો તેઓ અચાનક પાણી છોડશે તો સિયાંગ નદીનો સંપૂર્ણ વિનાશ થઈ શકે છે. ડેમની અસર માત્ર અરુણાચલ પ્રદેશમાં જ નહીં, આસામને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે. 

આ પણ વાંચો : ‘…તો જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો મળી ગયો હોત’, CM ઓમર અબ્દુલ્લાના ભાજપ પર પ્રહાર

ભારતનો સૌથી મોટો બંધ સુરક્ષા કવચ સાબિત થશે

અરુણાચલમાં તૈયાર કરવામાં આવી રહેલા પ્રોજેક્ટને રાષ્ટ્રીય સુરક્ષાના પગલા તરીકે જોવામાં આવી રહી છે. અધિકારીઓનું માનવું છે કે, ચીનના વિશાળ બંધનો સામનો કરવા માટે ભારતે પણ બંધ બનાવવો જરુરી છે. જો ચીન અચાનક પાણી રોકે કે છોડે, તો ભારતે બનાવેલો બંધ પૂર કે દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ પર કંટ્રોલ મેળવી શકે છે, જેથી બંધ એક સુરક્ષા કવચ સાબિત થઈ શકે છે.

CM પેમા ખાંડુએ ચીનના બંધને વોટર બોમ્બ ગણાવ્યો

અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ ચીનના બંધને વોટર બોમ્બ ગણાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું છે કે, ચીનનો બંધ આદિવાસી સમાજના અસ્તિત્વ પર ખતરો ઊભો કરી શકે છે. ચીને અત્યાર સુધી કોઈપણ આંતરરાષ્ટ્રીય જળસંધિ પર હસ્તાક્ષર કર્યા નથી, જે જોખમ ઘટાડવા મામલે પારદર્શિતાનો અભાવ છે. તેમના રાજ્યના મંત્રી ઓજિંગ તેસિંગે દાવો કર્યો છે કે, લગભગ 70 ટકા સ્થાનિક લોકો આ પ્રોજેક્ટના સમર્થનમાં છે, જ્યારે કેટલાક લોકોમાં અજ્ઞાનતા હોવાથી વિરોધ કરી રહ્યા છે.

આ પણ વાંચો : ભારતમાં સાઇબરક્રાઇમમાં 31%નો ઉછાળો, NCRBના આંકડાઓ ચોંકાવનારા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: ઈ-ફાર્મસી એપ્સ Vs મેડિકલ સ્ટોર્સનો જંગ, 20 મેના રોજ 12 લાખથી વધુ રિટેલરની હડતાળ, જાણો કાર…
INDIA

Explainer: ઈ-ફાર્મસી એપ્સ Vs મેડિકલ સ્ટોર્સનો જંગ, 20 મેના રોજ 12 લાખથી વધુ રિટેલરની હડતાળ, જાણો કાર…

May 19, 2026
PHOTO : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીન | Rare View: All 4 Indian …
INDIA

PHOTO : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીન | Rare View: All 4 Indian …

May 19, 2026
મંદિરોના સોનાને લઈને ફેલાઈ રહેલી અફવાઓ પર સરકારની સ્પષ્ટતા, કહ્યું- ‘આવી કોઈ યોજના નથી’ | indian gov…
INDIA

મંદિરોના સોનાને લઈને ફેલાઈ રહેલી અફવાઓ પર સરકારની સ્પષ્ટતા, કહ્યું- ‘આવી કોઈ યોજના નથી’ | indian gov…

May 19, 2026
Next Post
રેલવેમાં મોટી ભરતી: 2000થી વધુ એપ્રેન્ટિસ પોસ્ટ પર ભરતી જાહેર, જાણો ક્યારથી કરી શકશો અરજી | railway …

રેલવેમાં મોટી ભરતી: 2000થી વધુ એપ્રેન્ટિસ પોસ્ટ પર ભરતી જાહેર, જાણો ક્યારથી કરી શકશો અરજી | railway ...

બિહારમાં વિધાનસભા ચુંટણી પહેલા કુલ ૭.૪૨ કરોડ મતદાતાઓ, ૪૭ લાખ કપાયા

બિહારમાં વિધાનસભા ચુંટણી પહેલા કુલ ૭.૪૨ કરોડ મતદાતાઓ, ૪૭ લાખ કપાયા

બિહારમાં વિધાનસભા ચુંટણી પહેલા કુલ ૭.૪૨ કરોડ મતદાતાઓ, ૪૭ લાખ કપાયા | In Bihar now total number of vo…

બિહારમાં વિધાનસભા ચુંટણી પહેલા કુલ ૭.૪૨ કરોડ મતદાતાઓ, ૪૭ લાખ કપાયા | In Bihar now total number of vo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેલમાં કેદ મુસ્કાન અને સાહિલે રાખ્યું નવરાત્રિનું વ્રત, ભગવાન કૃષ્ણ જેવા પુત્રની ઈચ્છા | jailed coup…

જેલમાં કેદ મુસ્કાન અને સાહિલે રાખ્યું નવરાત્રિનું વ્રત, ભગવાન કૃષ્ણ જેવા પુત્રની ઈચ્છા | jailed coup…

8 months ago
કલોલમાં પૈસાની ઉઘરાણી બાબતે ડ્રાઇવર યુવકને ઓફિસમાં કેદ કરી ઢોર માર માર્યો | Driver in Kalol imprison…

કલોલમાં પૈસાની ઉઘરાણી બાબતે ડ્રાઇવર યુવકને ઓફિસમાં કેદ કરી ઢોર માર માર્યો | Driver in Kalol imprison…

4 months ago
શહેરમાં કોમર્શિયલ સિલિન્ડર નહિ મળતાં ખાણી પીણીની લારીઓ બંધ કરવી પડે તેવી નોબત | Food stalls in the c…

શહેરમાં કોમર્શિયલ સિલિન્ડર નહિ મળતાં ખાણી પીણીની લારીઓ બંધ કરવી પડે તેવી નોબત | Food stalls in the c…

2 months ago
તુલસીવાડીમાં પરિણીતાને ત્રાસ આપવાના મુદ્દે મારામારી | Fight breaks out in Tulsiwadi over alleged har…

તુલસીવાડીમાં પરિણીતાને ત્રાસ આપવાના મુદ્દે મારામારી | Fight breaks out in Tulsiwadi over alleged har…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News