gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિલા પોલીસ કોન્સ્ટેબલની હત્યા ઃ બેડ ઉપર નિવસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો | Murder of female police con…

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in GUJARAT
0 0
0
મહિલા પોલીસ કોન્સ્ટેબલની હત્યા ઃ બેડ ઉપર નિવસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો | Murder of female police con…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સેક્ટર-૨૪ની પાઠયપુસ્તક મંડળની કોલોનીમાં

હાથ ઉપર ઈજાના નિશાન મળી આવ્યા, દરવાજાને બહારથી નકુચો મારેલો હતો ઃ મહિલા કોન્સ્ટેબલ અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતાં હતાં

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર ૨૪માં આવેલી પાઠયપુસ્તક મંડળની
કોલોનીમાં ભાઈ સાથે રહેતી અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો
નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે ત્યારે પોલીસે હત્યાની થિયરીના આધારે
સમગ્ર ઘટનાની તપાસ શરૃ કરી છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ
તપાસ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર શહેરના સેક્ટર ૨૪માં આવેલી પાઠયપુસ્તક મંડળની
કોલોનીમાં રહેતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ અમદાવાદ શાહીબાગ ખાતે ફરજ બજાવે છે.
ગઈકાલે તેના ભાઈ અને ભાભી વતન ભાવનગર ખાતે નિવેદ કરવા માટે ગયા હતા. આ દરમિયાન
ગઈકાલે રાત્રે આ મહિલા કોન્સ્ટેબલ તેનું મોપેડ લઈને ઘરે આવી હતી. ત્યારે આજે
સવારના સમયે તેના ભાઈ દ્વારા તેણીનો સંપર્ક કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો
પરંતુ તેમણે ફોન ઉપાડયા ન હતા. જેના પગલે તે ચિંતામાં મુકાઈ ગયો હતો અને ત્યારબાદ
પાડોશીને જાણ કરી હતી. જેથી તેમણે ઘરે જઈને તપાસ કરતા મકાનના દરવાજાને બહારથી
નકુચો લગાવેલો હતો. જે ખોલીને અંદર જોતા આ મહિલા કોન્સ્ટેબલ નગ્ન હાલતમાં પડી હતી.
જે સંદર્ભે તુરંત જ તેના ભાભીને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ૧૧૨ હેલ્પલાઇનની
મદદથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જ્યાં તપાસ કરવામાં આવતા મહિલા કોન્સ્ટેબલ
મૃત હોવાનું બહાર આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. સેક્ટર ૨૧ પોલીસની ટીમ સ્થળ
ઉપર પહોંચી હતી એના તપાસ આરંભી હતી. જ્યાં મહિલાના હાથ ઉપર ઈજાના નિશાન હોવાનું
જણાયું હતું. ઘટનાની જાણ થતા ગાંધીનગર જિલ્લા પોલીસ વડા અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની
ટીમ પણ સ્થળ ઉપર પહોંચી હતી. આ મહિલા કોન્સ્ટેબલની હત્યા થઈ હોવાની શંકાને આધારે
પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે અને તેની કોલ ડીટેલ પણ મંગાવી લેવામાં આવી
છે. હાલ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં
આવ્યો છે અને કેવી રીતના તેનું મોત થયું તે જાણવા માટે મથામણ હાથ ધરવામાં આવી છે.

પોલીસે પ્રેમીને રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૃ કરી

સેક્ટર-૨૪માં મહિલા કોન્સ્ટેબલની હત્યા પ્રકરણમાં ગાંધીનગર લોકલ
ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ કામે લાગી હતી ત્યારે ગણતરીના સમયમાં જ એલસીબી દ્વારા આ મહિલા
કોન્સ્ટેબલના પ્રેમીની અટકાયત કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ શરૃ કરવામાં આવી
છે. કયા સંજોગોમાં તેણે આ હત્યા કરી અને હત્યા પાછળનું કારણ શું છે તે જાણવા માટે હાલ
મથામણ કરવામાં આવી રહી છે.આવતીકાલે પોલીસ આ પ્રકરણમાં વધુ પ્રકાશ પડશે તેમ જાણવા મળી
રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા | Sachin Dixit sentenced to life imprisonment…
GUJARAT

પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા | Sachin Dixit sentenced to life imprisonment…

May 11, 2026
વડાપ્રધાનનો કાર્યક્રમ પુરો થતાં હવે વડોદરા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને પાલિકામાં હોદ્દાની ફાળવણ…
GUJARAT

વડાપ્રધાનનો કાર્યક્રમ પુરો થતાં હવે વડોદરા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને પાલિકામાં હોદ્દાની ફાળવણ…

May 11, 2026
ઓફિસમાં જ વીજકરંટ લાગતા ઇન્ટિરિયર ડિઝાઇનરનું મોત | Interior designer dies after being electrocuted i…
GUJARAT

ઓફિસમાં જ વીજકરંટ લાગતા ઇન્ટિરિયર ડિઝાઇનરનું મોત | Interior designer dies after being electrocuted i…

May 11, 2026
Next Post
મારી માતા છે ઘરે લઇ જવાનું કહ્યું તપાસમાં રાજસ્થાનના યુવકને કાઢી મૂક્યો હતો | Iwe ekewe polis lon Ka…

મારી માતા છે ઘરે લઇ જવાનું કહ્યું તપાસમાં રાજસ્થાનના યુવકને કાઢી મૂક્યો હતો | Iwe ekewe polis lon Ka...

ગરબા ગાવા માટે આવેલી પુત્રવધુ ઉપર સાસુ અને સસરાનો હુમલો | Daughter in law attacked by mother in law …

ગરબા ગાવા માટે આવેલી પુત્રવધુ ઉપર સાસુ અને સસરાનો હુમલો | Daughter in law attacked by mother in law ...

માણસામાં મોબાઇલની દુકાનની બારી તોડી ૧.૮૦ લાખના મોબાઈલની ચોરી | Mobile phone worth Rs 1 80 lakh stole…

માણસામાં મોબાઇલની દુકાનની બારી તોડી ૧.૮૦ લાખના મોબાઈલની ચોરી | Mobile phone worth Rs 1 80 lakh stole...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં તેજી આગળ વધી: ચાંદી રૂ.6000 ઉછળી : ક્રૂડ વધી બેરલના 72 ડોલર પાર | Gold rally continues: Silv…

સોનામાં તેજી આગળ વધી: ચાંદી રૂ.6000 ઉછળી : ક્રૂડ વધી બેરલના 72 ડોલર પાર | Gold rally continues: Silv…

2 months ago
જામનગર નજીક જેગુઆર ફાઈટર પ્લેન ક્રેશમાં મૃત્યુ પામનાર પાયલોટના પાર્થિવ દેહને સન્માન સાથે વતનમાં લઈ જ…

જામનગર નજીક જેગુઆર ફાઈટર પ્લેન ક્રેશમાં મૃત્યુ પામનાર પાયલોટના પાર્થિવ દેહને સન્માન સાથે વતનમાં લઈ જ…

1 year ago
હળવદ તાલુકાના ધનાળા પાસે ખનન માફિયાઓ પર પોલીસનો સપાટોથ | Police crackdown on mining mafia near Dhana…

હળવદ તાલુકાના ધનાળા પાસે ખનન માફિયાઓ પર પોલીસનો સપાટોથ | Police crackdown on mining mafia near Dhana…

2 months ago
કર્ણાટકમાં ખુરશી માટે ખેંચતાણ વચ્ચે ડિકે શિવકુમારની હાઈકમાન્ડને આડકતરી ચેતવણી? સૂચક નિવેદનથી અટકળો ત…

કર્ણાટકમાં ખુરશી માટે ખેંચતાણ વચ્ચે ડિકે શિવકુમારની હાઈકમાન્ડને આડકતરી ચેતવણી? સૂચક નિવેદનથી અટકળો ત…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News