gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મારી માતા છે ઘરે લઇ જવાનું કહ્યું તપાસમાં રાજસ્થાનના યુવકને કાઢી મૂક્યો હતો | Iwe ekewe polis lon Ka…

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in GUJARAT
0 0
0
મારી માતા છે ઘરે લઇ જવાનું કહ્યું તપાસમાં રાજસ્થાનના યુવકને કાઢી મૂક્યો હતો | Iwe ekewe polis lon Ka…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવારમારી માતા છે ઘરે લઇ જવાનું કહ્યું તપાસમાં રાજસ્થાનના યુવકને કાઢી મૂક્યો હતો 1 - image

કાલુપુર પોલીસ સ્ટેશનમાં આવીને એક યુવકે પોતે ૨૫ વર્ષથી ગુમ થયો હોવાની વાત કરી હતી. અને સરનામું તથા માતા-પિતાનું નામ ખબર ન હોવાની વાત કરી હતી. એક ટ્રક ચાલક તેેને હરિયાણા લઇ ગયો હતો અને પશુઓના તબેલામાં કામ કરાવતા હોવાની વાર્તા કરી હતી. જો કે પોલીસે પરિવાર સાથે મિલન કરાવવા માટે યુવકનો ફોટા અને વિડિયો બનાવીને સોશિયલ મિડિયા મારફતે વાયરલ કર્યો હતો જ્યાં હાલમાં સુરત રહેતા અને  અગાઉ રાણીપમાં રહેતી મહિલા આવી હતી તેનો પુત્ર ૨૫ વર્ષ પહેલા ગુમ થયાની વાત કરી હતી બીજીતરફ યુવકે તમે મારી માતા છો કહીને ઘરે લઇ જવાની વાત કરતો હતો. દરમિયાન રાજસ્થાનથી ફોન દ્વારા જાણવા મળ્યું હતુ કે યુવકને ઘરેથી કાઢી મૂકેલો છે. આ બનાવ અંગે કાલુપુર પોલીસે   ખોટુ નામ ધારણ કરીને ઓળખના બોગસ પુરાવા રજુ કરવા બદલ તેની સામે ઠગાઇનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કાલુપુર પોલીસે સોશિયાલ મિડીયાથી વિડિયો વાયરલ કરી અમદાવાદમાં ફેરવ્યો ઃ રાજસ્થાન પોલીસના ફોનથી તગેડી મૂક્યાનો ભાંડો ફૂટયો

 કાલુપુર પોલીસ સ્ટેસનના પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.વાઘેલા પોતાના પોલીસ સ્ટેશનમાં રાજસ્થાનના ગંગાનગરના વતની ઇન્દ્રરાજ ચુનીલાલ મેઘવાલ સામે ફરિયાદ નોંધાવી છે કે આ યુવક તા. ૧૯ના રોજ સવારે પોલીસ સ્ટેશને આવ્યો હતો અને પોતાનું નામ રાજુ હોવાની વાત કરીને ૨૫ વર્ષ પહેલા એક ટ્રક ચાલક તેેને હરિયાણા લઇ ગયો હતો અને પશુઓના તબેલામાં કામ કરાવતા હોવાની વાર્તા કરી હતી અને તે ત્યાંથી વિખુટો પડીને ટ્રેનમાં બેસીને અમદાવાદ આવ્યો હોવાની વાત કરી હતી.

પોલીસે પણ વર્ષો પહેલા ગુમ થયેલો હોવાની વાત માનીને તેને તેના પરિવાર સાથે મિલન કરાવવા માટે યુવકનો ફોટા અને વિડિયો બનાવીને સોશિયલ મિડિયા મારફતે વાયરલ કર્યો હતો જ્યાં હાલમાં સુરત રહેતા અને  અગાઉ રાણીપમાં રહેતી મહિલા આવી હતી તેનો પુત્ર ૨૫ વર્ષ પહેલા ગુમ થયાની વાત કરી હતી બીજીતરફ યુવકે તમે મારી માતા છો કહીને ઘરે લઇ જવાની વાત કરતો હતો. દરમિયાન રાજસ્થાનથી ફોન દ્વારા જાણવા મળ્યું હતુ કે યુવકને ઘરેથી કાઢી મૂકેલો છે.  જેને લઇને પોલીસે તેની પૂછપરછ કરતાં આરોપીએ કહ્યું કે તે આવી જ રીતે જુદા જુદા રાજ્ય જઇને પોતે ગુમ થયાનું નાટક કરીને કોઇ પરિવાર તૈયાર થાય તો તેમના ઘરે ત્રણ મહિના પુત્ર બનીને રહીને નાસી જતો હતો. આ ઘટના અંગે કાલુપુર પોલીસે   ખોટુ નામ ધારણ કરીને ઓળખના બોગસ પુરાવા રજુ કરવા બદલ તેની સામે ઠગાઇનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
Next Post
ગરબા ગાવા માટે આવેલી પુત્રવધુ ઉપર સાસુ અને સસરાનો હુમલો | Daughter in law attacked by mother in law …

ગરબા ગાવા માટે આવેલી પુત્રવધુ ઉપર સાસુ અને સસરાનો હુમલો | Daughter in law attacked by mother in law ...

માણસામાં મોબાઇલની દુકાનની બારી તોડી ૧.૮૦ લાખના મોબાઈલની ચોરી | Mobile phone worth Rs 1 80 lakh stole…

માણસામાં મોબાઇલની દુકાનની બારી તોડી ૧.૮૦ લાખના મોબાઈલની ચોરી | Mobile phone worth Rs 1 80 lakh stole...

હત્યાના બનાવમાં ૧૫ વર્ષ બાદ ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused arrest…

હત્યાના બનાવમાં ૧૫ વર્ષ બાદ ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused arrest...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં વેરો ન ભરનાર 50 આસામીઓની મિલ્કત સીલ, 2200 બાકીદારોને નોટિસ ફટકારી | Properties of 50…

સુરેન્દ્રનગરમાં વેરો ન ભરનાર 50 આસામીઓની મિલ્કત સીલ, 2200 બાકીદારોને નોટિસ ફટકારી | Properties of 50…

7 months ago
ખેડા જિલ્લામાં ગોગો સ્મોકિંગ પેપર અને કોન વેચતી દુકાનો પર પોલીસના દરોડા | Police raid shops selling …

ખેડા જિલ્લામાં ગોગો સ્મોકિંગ પેપર અને કોન વેચતી દુકાનો પર પોલીસના દરોડા | Police raid shops selling …

9 months ago
Fact Check : જમ્મુ-કાશ્મીરમાં વાયુસેનાના એરબેઝ પર હુમલાની ફેક તસવીરો વાઈરલ | jammu air force base ex…

Fact Check : જમ્મુ-કાશ્મીરમાં વાયુસેનાના એરબેઝ પર હુમલાની ફેક તસવીરો વાઈરલ | jammu air force base ex…

1 year ago
જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં ફિશિંગ વેકેશન: ચોમાસા પહેલાં દરિયા કિનારે 700 જેટલી બોટોના સમારકામની કામગીર…

જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં ફિશિંગ વેકેશન: ચોમાસા પહેલાં દરિયા કિનારે 700 જેટલી બોટોના સમારકામની કામગીર…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News